Maharshi Kanva Abhinav Vidhyalay, Bapala

Maharshi Kanva Abhinav Vidhyalay, Bapala શિક્ષણ, સેવા અને જાગૃતિ

22/08/2026
આજ રોજ શ્રી મહર્ષિ કણ્વ અભિનવ વિદ્યાલય,બાપલા ખાતે વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી તેજસભ...
22/08/2026

આજ રોજ શ્રી મહર્ષિ કણ્વ અભિનવ વિદ્યાલય,બાપલા ખાતે વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી તેજસભાઇ જોષી, શ્રી જયેશભાઈ જોષી, વાલી મંડળના પ્રમુખ શ્રી લાખાભાઈ ચૌધરી અને શાળાના આચાર્ય શ્રી શંકરભાઈ પટેલ સાહેબે વાલીશ્રીઓને માર્ગદર્શિત કર્યા. બહોળી સંખ્યામાં વાલીશ્રીઓ અને શાળાના શિક્ષકશ્રીઓ હાજર રહી વિધાર્થીઓના અભ્યાસ સંબંધિત ચર્ચા કરી.NSS ટીમ થકી જલપાન અને અલ્પાહાર માં સહયોગ કરી સુંદર વ્યવસ્થા પૂરી પાડી. સર્વેના સહયોગ માટે દિલથી આભાર🙏

29/07/2026

"ગુરુ પૂર્ણિમા ઉજવણી"

15/07/2026

School Mirror
Musical chair

08/07/2026
08/07/2026

School Mirror

Address

Bapala, District Banaskantha
Dhanera
385310

Website

Alerts

Be the first to know and let us send you an email when Maharshi Kanva Abhinav Vidhyalay, Bapala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share