The National School Dhanera

The National School Dhanera Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The National School Dhanera, Elementary School, Tharad Three Road, Dhanera.

17/01/2026
11/01/2026

*ધાનેરાની નેશનલ સ્કૂલ ખાતે અનાજ-કઠોળના ઉપયોગથી વિશેષ 'ચીટક કામ' સ્પર્ધા યોજાઈ*
​ધાનેરાની ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે આજરોજ પ્રાયમરી વિભાગના વિદ્યાર્થીઓ માટે એક રચનાત્મક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
​શાળાના એમ.ડી. શ્રી નરપતસિંહ વાઘેલાની પ્રેરણાથી બાળકોમાં સર્જનાત્મક શક્તિ ખીલે અને તેમનામાં ધીરજ, ચીવટ તેમજ એકાગ્રતાનો ગુણ વિકસે તે હેતુસર અનાજ, ધાન્ય અને કઠોળના ઉપયોગ કરીને ‘ચીટક કામ’ કરાવવામાં આવ્યું હતું. આ અનોખી પ્રવૃત્તિમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને પોતાની કલાસૂઝનું પ્રદર્શન કર્યું હતું.
​આ કાર્યક્રમમાં શાળાના એમ.ડી. શ્રી નરપતસિંહ વાઘેલા અને શ્રી જગદીશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકો દ્વારા તૈયાર થયેલ કૃતિઓને નિહાળીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

નમસ્કાર વાલી મિત્રો આવતા 2026 વર્ષ મા નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરા  માં ધોરણ kg થી 9અને11 સાયન્સ/Reneet માં પ્રવેશ મેળવવ...
26/12/2025

નમસ્કાર વાલી મિત્રો આવતા 2026 વર્ષ મા નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરા માં ધોરણ kg થી 9અને11 સાયન્સ/Reneet માં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો રજિસ્ટ્રેશન whatsapp માધ્યમ થી 9924184214 નંબર પર આજે જ કરાવો.

તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન
25/09/2025

તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન

***M.B.B.S બાદ ENGINEERING માં  પણ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરા ના વિધાર્થીઓ ફરી એકવાર સૌથી ઓછી માં પણ ધાનેરા માં અગ્રિમ...
31/08/2025

***M.B.B.S બાદ ENGINEERING માં પણ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરા ના વિધાર્થીઓ ફરી એકવાર સૌથી ઓછી માં પણ ધાનેરા માં અગ્રિમ સ્થાન... તથા તમામ વિદ્યાર્થીઓને સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળવા બદલ....
તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન** 💐*

Are you worried about low marks in NEET? So come join Re-NEET National School and fulfill your dream of M.B.B.S         ...
23/05/2025

Are you worried about low marks in NEET? So come join Re-NEET National School and fulfill your dream of M.B.B.S

12/05/2025

Address

Tharad Three Road
Dhanera
385310

Alerts

Be the first to know and let us send you an email when The National School Dhanera posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share