Shree Bhagwati Primary School Nenava

Shree Bhagwati Primary School Nenava શ્રી આંજણા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ભગવતી વિદ્યાલય નેનાવા
મું-પો:-નેનાવા તા:-ધાનેરા જિલ્લો:-બનાસકાંઠા

આપણી શાળા શ્રી ભગવતી પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક શ્રી ચૌધરી નરેશભાઈ .ડી નો આજે જન્મદિવસ છે તેઓ જીવનમાં ઉતરોતર ખૂબજ ...
01/04/2021

આપણી શાળા શ્રી ભગવતી પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક શ્રી ચૌધરી નરેશભાઈ .ડી નો આજે જન્મદિવસ છે તેઓ જીવનમાં ઉતરોતર ખૂબજ પ્રગતિ કરે એવી શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ...

25/01/2021
આપણી શાળા શ્રી ભગવતી પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક શ્રી પિયુષભાઈ નો આજે જન્મદિવસ છે તેઓ જીવનમાં ઉતરોતર ખૂબજ પ્રગતિ કર...
10/01/2020

આપણી શાળા શ્રી ભગવતી પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક શ્રી પિયુષભાઈ નો આજે જન્મદિવસ છે તેઓ જીવનમાં ઉતરોતર ખૂબજ પ્રગતિ કરે એવી શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ...

આપણી શાળા શ્રી ભગવતી પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક શ્રી પિન્ટુભાઈનો આજે જન્મદિવસ છે તેઓ જીવનમાં ઉતરોતર ખૂબજ પ્રગતિ કર...
05/12/2019

આપણી શાળા શ્રી ભગવતી પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક શ્રી પિન્ટુભાઈનો આજે જન્મદિવસ છે તેઓ જીવનમાં ઉતરોતર ખૂબજ પ્રગતિ કરે એવી શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ...

*સ્નેહી શ્રી,*      *નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,  સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર મા...
28/10/2019

*સ્નેહી શ્રી,*

*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....*

🎉🎊🎉 *નૂતન વર્ષાભિનંદન*🎉🎊🎉

પાંચાળની પાવન ધરતીના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય શાયર ઝેરચંદ મેઘાણીની જન્મ જયંતીની શાળા પરિવાર વતી સ્મરણાંજલિ🙏🙏🙏💐💐💐
28/08/2019

પાંચાળની પાવન ધરતીના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય શાયર ઝેરચંદ મેઘાણીની જન્મ જયંતીની શાળા પરિવાર વતી સ્મરણાંજલિ🙏🙏🙏💐💐💐

શ્રી ભગવતી પ્રાથમિક શાળામાં આજે  ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અંબુજા ગ્રુપ વતી શ્રી પ્રવિણભા...
15/08/2019

શ્રી ભગવતી પ્રાથમિક શાળામાં આજે ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અંબુજા ગ્રુપ વતી શ્રી પ્રવિણભાઈના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી શિવપુરીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યાં હતાં

Address

AT= SAGPUR
Dhanera
385310

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Bhagwati Primary School Nenava posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Bhagwati Primary School Nenava:

Shortcuts

Share

Category