Rajput Gaurav Magezin

Rajput Gaurav Magezin GURUKRUPA SCHOOL JADI
STD TO 8 (GUJARATI MEDIUM ) Rajputana Attitude super shayri and status Hindi

31/12/2021

हैप्पी न्यू ईयर वाले मेसेज नही आ रहे है ।
लगता है मेरा देश हिन्दू राष्ट्र की और बढ़ रहा है मुझे बहोत खुशी है ।।

महिपालसिंह सोलंकी
सम्राट सिद्धराज जयसिंह प्रतिमा समिति जाड़ी

29/04/2021

સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજે ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ ચાવડાને હરાવીને ઈ.સ. ૯૪૦-૯૪૧માં અણહિલવાડ પાટણમાં તેમનું સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપ્યું હતું. તેમના ઉત્તરાધિકારીઓ ચુડાસમા, પરમાર અને શાકમ્ભરીના ચાહમન જેવા પડોશી શાસકો સાથે અનેક લડાઈઓ લડ્યા હતા. ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન ગઝનીના શાસક મહમૂદે રાજ્ય પર આક્રમણ કર્યું હતું અને ઈ.સ. ૧૦૨૪-૧૦૨૫ દરમિયાન સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. મહમદ ગઝનીની વિદાય પછી સોલંકી શાસકોએ પોતાની સત્તા પાછી મેળવી. ૧૨મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના શાસન હેઠળ રાજ્ય તેની ચરમસીમાએ પહોંચ્યું. કેટલાક નાના રાજવંશો જેવા કે જાલોરના ચાહમન અને નદુલાના ચાહમન આ સમયગાળા દરમિયાન સોલંકી શાસકોના જાગીરદાર રૂપે શાસન કરતા હતા. કુમારપાળના મૃત્યુ પછી સામંતોના વિદ્રોહ; પરમાર, ઘોરી, દેવગિરિના યાદવો વગેરેના બાહ્ય આક્રમણો તેમજ આંતરિક બળવાને કારણે સોલંકી રાજ્ય ધીમે ધીમે નબળું પડ્યું. તેનો લાભ લઈને, વાઘેલા વંશ, જેમણે અગાઉ ચાલુક્ય સેનાપતિ તરીકે સેવા આપી હતી, તેમણે સત્તા હસ્તગત કરી અને ૧૨૪૦ના દાયકામાં એક નવા વંશની સ્થાપના કરી હતી.

રાજપુતી ચૂડી , કોસ્મેટિક , ફેન્સી આઇટમો , કટલરી ને લગતી દરેક વસ્તુ મળશે ભાગ્યશ્રી કલેકશન ધાનેરા આર કે કોમ્પ્લેક્સ નગર પા...
30/11/2020

રાજપુતી ચૂડી , કોસ્મેટિક , ફેન્સી આઇટમો , કટલરી ને લગતી દરેક વસ્તુ મળશે
ભાગ્યશ્રી કલેકશન ધાનેરા
આર કે કોમ્પ્લેક્સ નગર પાલિકા ધાનેરા
8347489567

પીઠી ભરેલા અંગડે મીંઢોળ બાંધી નીકળ્યો હતોતલવાર લીધી હાથમાં ઘોડલીયે અસ્વાર  હતોમંગળ વરતવાં માંડવે બાજોઠીયે બેઠો હતોરજપૂતી...
13/10/2020

પીઠી ભરેલા અંગડે મીંઢોળ બાંધી નીકળ્યો હતો
તલવાર લીધી હાથમાં ઘોડલીયે અસ્વાર હતો

મંગળ વરતવાં માંડવે બાજોઠીયે બેઠો હતો
રજપૂતી ના રંગમાં મૂછે તા દેતો હતો

વાત સુણી વેગડની હાકોટા કરતો હતો
રણમેદાનમાં રમવા પડકારા કરતો હતો

સેના નોતી સાથમાં એકલડો અસ્વાર હતો
વેગડ વારવા વિરલો રાજપૂત સરદાર હતો

માથુ પડયું મેદાનમાં ધડ થી તોય લડતો હતો
મરદ મંડી ગ્યો મારવા દૂશ્મન ત્યાં ડરતો હતો

ગાયું લઈને ગામમાં પાછો જયાં ફરતો હતો
વાહ રે વાહ વીર ભાથીજી મહારાજ તું મોજથી મરતો હતો

રંગ છે વીર રાજપૂત ને સરતાજ હતો
ધરમ કાજ ધીંગાણા કરે એવો વીર ભાથીજી મહારાજ હતો...

જય શૂરવીર ભાથીજી મહારાજ... — with Rathod Dalpatsinh.

09/05/2020

💥 *Daily Online General Knowledge Quiz by -
Kalyananand vidhyalay Anapurgadh* 💥

👉 *ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ માટે*

➡ *_10 મે થી શાળા દ્વારા દરરોજ એક લિંક મૂકવામાં આવશે જેના આધારે કોઈપણ શાળાના ધોરણ 5 થી 12 માં ભણતા વિદ્યાર્થીઓ આ ઓનલાઈન સામાન્ય જ્ઞાન ક્વિઝમાં ભાગ લઈ શકશે._*

➡ *_આ ક્વિઝમાં 20 પ્રશ્નો હશે અને બધા જ પ્રશ્નોના ફરજિયાત જવાબ આપવાના રહેશે._*

➡ *_ક્વિઝ શરૂ કરતા પહેલાં વિદ્યાર્થીએ સામાન્ય માહિતી ભરવાની રહેશે જેમાં ઈ-મેલ, વિદ્યાર્થીનું નામ, શાળાનું નામ અને મોબાઈલ નંબર._*

➡ *_જે વિદ્યાર્થીનું ઈ-મેલ હશે તે વિદ્યાર્થીને ક્વિઝ પૂર્ણ થયા બાદ જો તે પાસ થશે તો પોતાના ઈ-મેલ પર તરત જ ઓનલાઈન કલરફૂલ સર્ટિફિકેટ મળશે._*

➡ *_પરંતુ જે વિદ્યાર્થી પાસે ઈ-મેલ તે વિદ્યાર્થી પણ ઓનલાઈન કવિઝમાં ભાગ લઈ શકશે પણ તેને સર્ટિફિકેટ મળશે નહિ._*

➡ *_આપણી શાળાના વિદ્યાર્થીઓ સુધી આ વિગત પહોંચાડો જેથી તેઓ ઓનલાઇન કવિઝમા ભાગ લઈ શકે._*

➡ *_જે વિદ્યાર્થી પ્રથમ ત્રણ ક્રમાંક મેળવશે તે વિદ્યાર્થીને શાળાની સત્ર શરૂ થયા બાદ શાળા દ્વારા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે._*

🙏 *GK QUIZ with Shree Kalyananand vidhyalay Anapurgadh*🙏

Contact
Mahipalsinh Solanki
8347489567

26/03/2020

Editing કરનાર ને સો સો સલામ...સુપર વિડિયો શેર કરે....

23/03/2020

રંગ અને હર્ષોઉલ્લાસ ના પવિત્ર પર્વ ધુળેટી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...મહિપાલસિહ સોલંકી મંત્રીશ્રી એમ.કે.સોલંકી એજ્યુક...
10/03/2020

રંગ અને હર્ષોઉલ્લાસ ના પવિત્ર પર્વ ધુળેટી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
મહિપાલસિહ સોલંકી
મંત્રીશ્રી એમ.કે.સોલંકી એજ્યુકેશન ટ્રસ્ટ

ધોરણ 10 અને 12 નાં તમામ વિધાર્થીઓને તેઓ ની બોર્ડ ની પરીક્ષા માટે ની હાર્દિક શુભકામનાઓ.આપ સૌ પરીક્ષામાં જળહળતી સિદ્ધિ મેળ...
04/03/2020

ધોરણ 10 અને 12 નાં તમામ વિધાર્થીઓને તેઓ ની બોર્ડ ની પરીક્ષા માટે ની હાર્દિક શુભકામનાઓ.
આપ સૌ પરીક્ષામાં જળહળતી સિદ્ધિ મેળવો એવી કામના.
Best of luck.

आज 22 दिसम्बर को क्षत्रिय युवक संघ का स्थापना दिन है ओर 22 दिसम्बर सबसे लांबी रात्री होगी आज शाम को 13 कलाक 12 मिनिट की ...
22/12/2019

आज 22 दिसम्बर को क्षत्रिय युवक संघ का स्थापना दिन है
ओर 22 दिसम्बर सबसे लांबी रात्री होगी आज शाम को 13 कलाक 12 मिनिट की होगी रात्री

ગુડ મોનિંગ
।। જય દ્રારકાધીશ ।।

ગુડ મોનિંગ ।। જય દ્રારકાધીશ ।।
16/12/2019

ગુડ મોનિંગ
।। જય દ્રારકાધીશ ।।

જણાવતા ખુબજ આનંદ થાય છે કે આજે જોશી શૈલેષભાઇ ગણેશભાઈ (શિક્ષકશ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ)એ પોતાના જન્મદિવસ નિમિત્તે...
06/12/2019

જણાવતા ખુબજ આનંદ થાય છે કે આજે જોશી શૈલેષભાઇ ગણેશભાઈ (શિક્ષકશ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ)એ પોતાના જન્મદિવસ નિમિત્તે એમ.કે.સોલંકી એજ્યુકેશન ટ્રસ્ટ ને ભેટ આપી અમારા ટ્રસ્ટની જન્મદિવસ નિમિત્તે ભેટ ની
સૌથી પહેલી શરૂઆત કરી એ બદલ એમ.કે.સોલંકી એજ્યુકેશન ટ્રસ્ટ એમનો આભાર વ્યક્ત કરે છે....

સોલંકી માહિપાલસિંહ
મંત્રીશ્રી એમ.કે.સોલંકી એજ્યુકેશન ટ્રસ્ટ

Address

At Post Jadi
Dhanera
385310

Alerts

Be the first to know and let us send you an email when Rajput Gaurav Magezin posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Rajput Gaurav Magezin:

Shortcuts

Share

Category