Vachhol Primary School

Vachhol Primary School 24020707601

27/06/2025

Shree Vachhol primary school

કન્યાકેળવણી મહોત્સવ
અને
શાળા પ્રવેશોત્સવ
2025

શ્રી વાછોલ પ્રા શાળા..વર્ષ 2024-25 દરમિયાન લેવાયેલ "Gyansadhana merit scholarship exam" માં (૧) પરાડિયા આરતી એ.....78/12...
02/05/2025

શ્રી વાછોલ પ્રા શાળા..

વર્ષ 2024-25 દરમિયાન લેવાયેલ
"Gyansadhana merit scholarship exam"

માં

(૧) પરાડિયા આરતી એ.....78/120
(2) પરાડિયા પાયલ એ......69/120

સાથે.....મેરિટ માં સ્થાન મેળવેલ..છે...

બંને દીકરીઓ ને ખૂબ ખૂબ અભિનંદન

03/02/2025

આજ રોજ તારીખ 03/02/2025 ના રોજ વાછોલ પ્રા.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા વાછોલ ગામ ની પોસ્ટ ઓફિસ ની મુલાકાત લેવામાં આવી....

ત્યાંના સહાયક પોસ્ટ માસ્ટર દ્વારા પોસ્ટલ સેવા ને લગતી તમામ જાણકારી વિગતવાર પૂરી પાડવામાં આવી ......

બાળકોએ મુજવતા પ્રશ્નો પૂછી જાણકારી મેળવી...

વિવિધ ખાતા જેવા કે

RECURRING ACCOUNT,
SUKANYA SAMRIDDHI ACCOUNT ETC.

26/01/2025
03/01/2025

Drawing competition.... vachhol pri school

Address

At:post:-Vachhol,Sub Dist:-Dhanera,Dist:-Banaskantha
Dhanera
385545

Website

Alerts

Be the first to know and let us send you an email when Vachhol Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share