FIRE Safety ITI

FIRE Safety ITI GOVT. FIRE SAFETY COURSE

06/06/2022

સરકારી ભરતીમાં માન્ય ફાયર સેફટી કોર્ષ
ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત ગુજરાત આઈ.ટી.આઈ. કુંમર (ધાનેરા) ખાતે ચાલતા સબ ફાયરમેન ઓફીસર કોર્ષ માં ધો. ૧૦ પાસ કર્યા બાદ પ્રવેશ મેળવી શકાય છે આ સંસ્થા પાસે વિશાળ ગ્રાઉન્ડ, હોસ્ટેલની સુવિધા, સ્વિમિંગ પુલ, ગ્રાર્ડન, કુદરતી રમણીય સાથે CCTV સજ્જ કેમ્પસ, અનુભવી સ્ટાફ, અને આ સંસ્થાના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ રાજ્યના ફાયર સ્ટેશન ઓ.એન.જી.સી. વિધાનસભા, સરકારી ક્ષેત્રે નોકરી કરી રહ્યા છે. જો આપ આ સરકાર માન્ય સંસ્થા માં સીધો પ્રવેશ મેળવવા માંગતા હોય તો રુબરુ એકવાર અચુક મુલાકાત લેશો

1. GOVT. FIRE SAFETY COURSE

COURSE NAME : SUB FIREMAN OFFICER

EDUCATION : 10TH PASS

AFFILIATED BY : GCVT Gujarat Council of Vocational Training. Gandhinagar
Gujarat State Government of Gujarat

College Code : 5264

Address : ITI KUMAR

AT POST: KUMAR, TA:DHANERA, BANASKANTHA, 385310

CONTACT NO: +91 8238564046

LOCATION : https://www.google.com/maps/place/24%C2%B028'26.8%22N+72%C2%B008'42.5%22E/@24.4741173,72.1429376,17z/data=!3m1!4b1!4m5!3m4!1s0x0:0x3c243b7691c1a636!8m2!3d24.4741173!4d72.1451263?hl=en

ADMISSION DOCUMENTS LIST :

1. ધોરણ 10 ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ
2. ધોરણ 12 ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ
3. કોલેજની માર્કશીટ (જો હોય તો)
4. છેલ્લે અભ્યાસ કરેલ હોય તેની માર્કશીટ (જો હોય તો)
5. જાતિનો દાખલો
6. આવકનો દાખલો
7. શાળા છોડયાનું પ્રમાણપત્ર
8. આધારકાર્ડ
9. માતાનું નામ
10. મોબાઈલ નં
11. ફોટો

સંસ્થાની માહિતી પુસ્તિકા જોવા માટે અહી ક્લિક કરો :- https://drive.google.com/file/d/1LwWn7ZuhVSCNuU55_eNSFl60uMbKARv9/view?usp=sharing

સંસ્થાના પ્રચાર-પ્રસાર માટેનો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો :- https://youtu.be/nnvihVfUhlY

સંસ્થાની એક્ટિવિટીના ફોટોગ્રાફ જોવા માટે અહી ક્લિક કરો :- https://drive.google.com/drive/folders/1z60xP6E_LVWcnbQymANdZfaQyGFKBmBr?usp=sharing

GOVT. FIRE SAFETY COURSE

Address

AT POST KUMAR
Dhanera
385310

Website

Alerts

Be the first to know and let us send you an email when FIRE Safety ITI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share