Shri Arbuda Vidhyalay Panthawada

Shri Arbuda Vidhyalay Panthawada Shri Anjana Chaudhary Samaj Seva Trust Panthawada. RunBy
Shri Arbuda Vidhyalay Panthawada
Secondary And Higher Secondary Arts & Commerce

04/05/2026
01/04/2025
26/01/2025
27/07/2024

આજરોજ સરદાર કૃષિનગર હાઈસ્કૂલ દાંતીવાડા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવ માં એથ્લેટીક્સ સ્પર્ધાઓમાં શ્રી અર્બુદા વિદ્યાલય પાંથાવાડાની
વિજેતા ટીમ

⭐ under :- 19

👉 રબારી મનીષા ગોળા ફેંક પ્રથમ નંબર

👉 સોલંકી અરુણા ભાલા બરછી ફેંક પ્રથમ નંબર

👉 માળી અંજલી ૨૦૦ મીટર દોડમાં બીજો નંબર

👉 રબારી મનીષા ચક્ર ફેક પ્રથમ નંબર

⭐ અંડર :- 17

👉 ચૌધરી કમળા બરછી ભાલા ફેંક પ્રથમ નંબર, લંગડી ફાળકુદ બીજો નંબર

👉 ચૌધરી જીનલ ૨૦૦ મીટર દોડ ત્રીજો નંબર, લાંબી કુદ બીજો નંબર

👉 માળી ક્રિષ્ના ગોળા ફેંક ત્રીજો નંબર

👉 ઘાંચા ભાવેશ લાંબી કુદ બીજો નંબર, 200 મીટર દોડ ત્રીજો નંબર

⭐ અન્ડર:- 14

👉 રબારી ગાયત્રી 200 મીટર દોડમાં બીજો નંબર, લાંબી કુદ ત્રીજો નંબર

તમામ વિદ્યાર્થીની બહેનોને તથા માર્ગદર્શકશ્રી ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ

Address

Dhanera
385545

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Arbuda Vidhyalay Panthawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share