Shree Swaminarayan Gurukul Dhandhuka

Shree Swaminarayan Gurukul Dhandhuka Jay Swaminarayan SINCE 2007

05/05/2022

શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળ નું ગૌરવ અન્ડર - 19 એથ્લેટિક્સ 200 મીટર દોડમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ ઝાલા શ્રુતિબા ને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન💐👍👌💐

28/04/2022
*શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ,ધંધુકા ખાતે સંસ્કૃત ગૌરવ પરીક્ષા પ્રમાણપત્ર તથા ઈનામ એનાયતનો કાર્યક્રમ યોજાયો હતો.*    તારીખ-...
28/04/2022

*શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ,ધંધુકા ખાતે સંસ્કૃત ગૌરવ પરીક્ષા પ્રમાણપત્ર તથા ઈનામ એનાયતનો કાર્યક્રમ યોજાયો હતો.*

તારીખ-૨૭/૦૪/૨૦૨૨ નાં રોજ સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતુ.
સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, ધંધુકાનાં‌ કુલ ૯૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં તમામ ૯૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. પરીક્ષા પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભારતી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ આ પરીક્ષામાં ૧ થી ૫ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાનાં નિયામકશ્રી ડૉ.રઘુવીરસિંહજી ચુડાસમા તથા શાળાનાં આચાર્ય શ્રી રામદેવસિંહજી ચુડાસમા તેમજ શાળાનાં શિક્ષક મિત્રોએ હાજર રહીને વિદ્યાર્થીઓ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

28/04/2022
વર્ષ -૨૦૨૨-૨૩ પ્રવેશકાર્ય શરુ
28/04/2022

વર્ષ -૨૦૨૨-૨૩ પ્રવેશકાર્ય શરુ

Address

Dhandhuka
382460

Opening Hours

Monday 7:30am - 12pm
Tuesday 7:30am - 12pm
Wednesday 7:30am - 12pm
Thursday 7:30am - 12pm
Friday 7:30am - 12pm
Saturday 7:30am - 12pm

Telephone

8128809307

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Swaminarayan Gurukul Dhandhuka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Swaminarayan Gurukul Dhandhuka:

Shortcuts

Share

Category