Model School Devgadh Baria

Model School Devgadh Baria Government Model School Devgadh Baria

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માં પાસ થયેલ મોડેલ સ્કૂલ, દેવગઢ બારિઆ ના વિ...
24/03/2023

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માં પાસ થયેલ મોડેલ સ્કૂલ, દેવગઢ બારિઆ ના વિદ્યાર્થીઓને શાળા તરફથી ખૂબ ખૂબ અભિનંદન ....

આજ રોજ શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (NATIONAL SCIENCE DAY) નીમિતે બાળકો ને આજ ના દિવસ નો મહત્વ સમજાવી વિજ્ઞાન અને ડૉ...
28/02/2023

આજ રોજ શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (NATIONAL SCIENCE DAY) નીમિતે બાળકો ને આજ ના દિવસ નો મહત્વ સમજાવી વિજ્ઞાન અને ડૉ.સી.વી રામનની શોધ વિશે માહિત ગાર કર્યા.

એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,હું ને મારી ભાષા બન્ને છીએ ગુજરાતી !!આજે ૨૧ ફેબ્રુઆરી“વિશ્વ માતૃભાષા દિવસ” ની હાર્દિક શુ...
21/02/2023

એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બન્ને છીએ ગુજરાતી !!
આજે ૨૧ ફેબ્રુઆરી
“વિશ્વ માતૃભાષા દિવસ” ની હાર્દિક શુભેચ્છાઓ
આજ રોજ શાળાના બાળકો ને "વિશ્વ માતૃભાષા દિવસ" વિશે માહિતગાર કર્યા અને BISEG દ્વારા કાર્યક્રમ નિહાળ્યો.

શાળા માં ઈન્ડોર ગેમ્સ રમતા બાળકો
20/02/2023

શાળા માં ઈન્ડોર ગેમ્સ રમતા બાળકો

આજ રોજ શાળામાં માતૃ-પિતૃ દિવસ ની ઉજવણી કરવામાં આવી
14/02/2023

આજ રોજ શાળામાં માતૃ-પિતૃ દિવસ ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ શાળામાં રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષા ની UNICEF ટીમ દ્વારા શાળા ની મુલાકાત તેમજ  બાળકોને આરોગ્યલક્ષી માર્ગદશન
14/02/2023

આજ રોજ શાળામાં રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષા ની UNICEF ટીમ દ્વારા શાળા ની મુલાકાત તેમજ બાળકોને આરોગ્યલક્ષી માર્ગદશન

યોગ , ધ્યાન , કસરત થી શરીર તંદુરસ્ત અને નિરોગી રહે છે. મોડેલ સ્કૂલ ના બાળકો દ્વારા 'સમૂહ કવાયત'
13/02/2023

યોગ , ધ્યાન , કસરત થી શરીર તંદુરસ્ત અને નિરોગી રહે છે.
મોડેલ સ્કૂલ ના બાળકો દ્વારા 'સમૂહ કવાયત'

તા-૧૧/૦૨/૨૦૨૩ ના રોજ મોડેલ સ્કૂલ દેવગઢ બારીઆની વિદ્યાર્થીની દ્વારા સાંસદ ખેલ સ્પર્ધામાં 'કરાટે સ્પર્ધા' માં પ્રથમ ક્રમાં...
13/02/2023

તા-૧૧/૦૨/૨૦૨૩ ના રોજ મોડેલ સ્કૂલ દેવગઢ બારીઆની વિદ્યાર્થીની દ્વારા સાંસદ ખેલ સ્પર્ધામાં 'કરાટે સ્પર્ધા' માં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ તે બદલ ખુબ ખુબ અભિનંદન

દેશના વીર જવાનો દ્વારા બાળકો સાથે મુલાકાત અને માહિતગાર કર્યા
08/02/2023

દેશના વીર જવાનો દ્વારા બાળકો સાથે મુલાકાત અને માહિતગાર કર્યા

મોડેલ સ્કૂલ ખાતે ધોરણ ૧૦ SSC બોર્ડ ના ફોર્મ ભરવાની શરૂઆત પેલા માં સરસ્વતીનું પુંજન.
08/02/2023

મોડેલ સ્કૂલ ખાતે ધોરણ ૧૦ SSC બોર્ડ ના ફોર્મ ભરવાની શરૂઆત પેલા માં સરસ્વતીનું પુંજન.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ લાઈવ ઇવેન્ટ 2022
07/10/2022

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ લાઈવ ઇવેન્ટ 2022

Address

Ruvabari Road, Kapdi Vistar, Near Aadarsh Nivashi School, Dist. Dahod
Devgadh Bariya
389380

Telephone

+919979752020

Website

Alerts

Be the first to know and let us send you an email when Model School Devgadh Baria posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Model School Devgadh Baria:

Shortcuts

Share

Category