23/07/2026
ધોરણ - 5
વિષય - અંગ્રેજી
પ્રકરણ 3 - Nature God's Gift
Activity - Traffic Light
- વિદ્યાર્થીઓ લાલ, પીળો અને લીલા રંગની લાઈટો વિશે ની જાણકારી મેળવી.
- વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું મહત્વ જાણ્યું અને રસ્તા પર સુરક્ષિત રીતે ચાલવા માટેના નિયમોની સમજ મેળવી.
- ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાથી અકસ્માતો ટાળી શકાય છે અને પોતાની તેમજ અન્યની સુરક્ષા જાળવી શકાય છે તે બાબત ની જાણકારી મેળવી.
▪️ શાળા દ્વારા બાળકોને તમામ અભ્યાસિક પ્રવૃતિઓથી માહિતીગાર કરવામાં આવ્યા.
🏫 Ratnadeep International School Devgadh Baria.
Contact us - 8320839492
02678-220400
📨 E-mail - [email protected]
Follow us on Facebook - Ratnadeep International School