IRA SCHOOL - Devgadh Baria

IRA SCHOOL - Devgadh Baria Ira school is managed by Siddhivinayak Education Trust. Founded in 2013

પ્રવૃત્તિમય શિક્ષણ ધોરણ:7વિષય:- ગણિત         રેખા અને ખૂણા● વિદ્યાર્થીઓ રેખા, રેખાખંડ અને કિરણ વિશે માહિતગાર થાય.● વિદ્ય...
25/08/2026

પ્રવૃત્તિમય શિક્ષણ
ધોરણ:7
વિષય:- ગણિત
રેખા અને ખૂણા
● વિદ્યાર્થીઓ રેખા, રેખાખંડ અને કિરણ વિશે માહિતગાર થાય.
● વિદ્યાર્થીઓ ખૂણા વિશે માહિતગાર થાય.
● વિદ્યાર્થીઓ ખૂણાના પ્રકારો જાણે

✍️ 𝐈𝐑𝐀 𝐒𝐂𝐇𝐎𝐎𝐋 baria
📞 𝐅𝐨𝐫 𝐂𝐚𝐦𝐩𝐮𝐬 𝐕𝐢𝐬𝐢𝐭. : ☎️ 02678 220 005
📱 +91 8849747043
🆔 Follow us on INSTAGRAM.: 𝒊𝒓𝒂. 𝒔𝒄𝒉𝒐𝒐𝒍𝒅𝒆𝒗𝒈𝒂𝒅𝒉𝒃𝒂𝒓𝒊𝒂
🌐 www.iraschool.com

24/08/2026

Om Namah Shivay

विषय :  हिन्दीविषयांग : धरती को महकाऍं➡️ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રેમની ભાવના કેળવાય.➡️ વિદ્યાર્થીઓ પ્રકૃતિનાં તત્વો : ફ...
24/08/2026

विषय : हिन्दी
विषयांग : धरती को महकाऍं
➡️ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રેમની ભાવના કેળવાય.
➡️ વિદ્યાર્થીઓ પ્રકૃતિનાં તત્વો : ફૂલ, સૂરજ અને દીપક પાસેથી તેમનાં કાર્યો વિશેની સમજ મેળવે.
➡️ વિદ્યાર્થીઓમાં પોતાનાં જીવનમાં સારા કાર્યો કરી જગતને સુવાસિત રાખવાની ભાવના કેળવે.

✍️ 𝐈𝐑𝐀 𝐒𝐂𝐇𝐎𝐎𝐋 baria
📞 𝐅𝐨𝐫 𝐂𝐚𝐦𝐩𝐮𝐬 𝐕𝐢𝐬𝐢𝐭. : ☎️ 02678 220 005
📱 +91 8849747043
🆔 Follow us on INSTAGRAM.: 𝒊𝒓𝒂. 𝒔𝒄𝒉𝒐𝒐𝒍𝒅𝒆𝒗𝒈𝒂𝒅𝒉𝒃𝒂𝒓𝒊𝒂
🌐 www.iraschool.com

🎨 કલા, કલ્પના અને રંગોનો ઉત્સવ! ✨અમારી શાળામાં ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે એક અદ્ભુત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં...
24/08/2026

🎨 કલા, કલ્પના અને રંગોનો ઉત્સવ! ✨

અમારી શાળામાં ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે એક અદ્ભુત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકોએ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને આપેલા વિષયો પર સુંદર ચિત્રો દોર્યા અને તેમાં ઉત્સાહપૂર્વક મનમોહક રંગો પૂરીને પોતાની કળા રજૂ કરી. દરેક વિદ્યાર્થીનો ઉત્સાહ ખરેખર અદ્ભુત અને પ્રેરણાદાયક હતો!

બાળકોની આ સુંદર કલાત્મક યાત્રાની એક ઝલક... 👇

બધા જ બાળ કલાકારોને તેમના શ્રેષ્ઠ પ્રયાસ અને ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન! 👏🎨🎉

✨ "સુંદર અક્ષર એ વિચારની સ્પષ્ટતાનું પ્રતિક છે!" ✨ ઇરા સ્કૂલ ખાતે ધોરણ ૧ અને ૨ ના નાનકડા ભૂલકાંઓ માટે "ગુજરાતી સુલેખન સ્...
24/08/2026

✨ "સુંદર અક્ષર એ વિચારની સ્પષ્ટતાનું પ્રતિક છે!" ✨

ઇરા સ્કૂલ ખાતે ધોરણ ૧ અને ૨ ના નાનકડા ભૂલકાંઓ માટે "ગુજરાતી સુલેખન સ્પર્ધા"નું સફળ આયોજન કરવામાં આવ્યું. ✍️🎨

સ્પર્ધા દરમિયાન નાનકડા બાળકોએ પોતાના વળાંકદાર અને મોતી જેવા સુંદર અક્ષરોથી કાગળ પર અદ્ભુત લેખનશૈલી રજૂ કરી હતી. તમામ બાળકોનો ઉત્સાહ અને એકાગ્રતા ખરેખર જોવા જેવા હતા! 🌟

🌟 સ્વચ્છતા તરફ વધુ એક સકારાત્મક કદમ! 🧹✨'સ્વચ્છતા અભિયાન મિશન' અંતર્ગત દેવગઢ બારીયા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી દ્વારા આપણી...
22/08/2026

🌟 સ્વચ્છતા તરફ વધુ એક સકારાત્મક કદમ! 🧹✨

'સ્વચ્છતા અભિયાન મિશન' અંતર્ગત દેવગઢ બારીયા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી દ્વારા આપણી શાળાને ભીના અને સૂકા કચરાના વ્યવસ્થિત નિકાલ માટે ડસ્ટબિન અર્પણ કરવામાં આવ્યા.

શાળાના શિક્ષકો દ્વારા આ ડસ્ટબિન વર્ગપ્રતિનિધિઓને (Class Representatives) સોંપવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને ભીનો-સૂકો કચરો અલગ રાખવાનું મહત્વ સમજાવી સ્વચ્છતામાં પોતાનું યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા. 🌿♻️

આ સરાહનીય પહલ અને સહયોગ બદલ ઈરા શાળા પરિવાર ચીફ ઓફિસરશ્રી તથા સમગ્ર નગરપાલિકા વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏💐

Management

Swachh Bharat Mission, India

22/08/2026

🌸 Jivantika Mata Vrat at Ira School 🌸

A day of devotion, faith and celebration as we came together to honour Jivantika Mata and cherish the beauty of our traditions. 🙏✨

संस्कारों से समृद्ध, संस्कृति से जुड़े। ❤️

IraSchoolFamily

પ્રવૃતિમય શિક્ષણ”CLASS - 5વિષય:- પર્યાવરણપાઠ:- પાણી સાથેના પ્રયોગો🔸 વિદ્યાર્થીઓ વિવિધ પ્રયોગો દ્વારા પાણીના ગુણધર્મો વિશ...
21/08/2026

પ્રવૃતિમય શિક્ષણ”

CLASS - 5

વિષય:- પર્યાવરણ
પાઠ:- પાણી સાથેના પ્રયોગો

🔸 વિદ્યાર્થીઓ વિવિધ પ્રયોગો દ્વારા પાણીના ગુણધર્મો વિશે સમજે.

🔸 વિદ્યાર્થીઓ પાણીમાં કયા પદાર્થો ઓગળે છે અને કયા પદાર્થો ઓગળતા નથી તે જાણે.

🔸 વિદ્યાર્થીઓ પાણીમાં તરતી અને ડૂબતી વસ્તુઓ વિશે પ્રયોગ દ્વારા સમજે.

🔸 વિદ્યાર્થીઓ ગાળણ દ્વારા પાણીમાંથી અશુદ્ધ પદાર્થોને અલગ કરવાની રીત શીખે.

🔸 વિદ્યાર્થીઓની પ્રયોગ દ્વારા અવલોકન કરવાની અને તારણ કાઢવાની ક્ષમતા વિકસે.

✍️ 𝐈𝐑𝐀 𝐒𝐂𝐇𝐎𝐎𝐋 baria
📞 𝐅𝐨𝐫 𝐂𝐚𝐦𝐩𝐮𝐬 𝐕𝐢𝐬𝐢𝐭. : ☎️ 02678 220 005
📱+91 8849747043
🆔 Follow us on INSTAGRAM.: 𝒊𝒓𝒂.𝒔𝒄𝒉𝒐𝒐𝒍𝒅𝒆𝒗𝒈𝒂𝒅𝒉𝒃𝒂𝒓𝒊𝒂
🌐 www.iraschool.com

"પ્રવૃતિમય શિક્ષણ"  CLASS -4વિષય:- English Grammar -5 ( Singular - Plural)(એકવચન    - બહુવચન )🔸  વિદ્યાર્થીઓ એકવચન અને બ...
20/08/2026

"પ્રવૃતિમય શિક્ષણ"

CLASS -4

વિષય:- English
Grammar -5
( Singular - Plural)
(એકવચન - બહુવચન )

🔸 વિદ્યાર્થીઓ એકવચન અને બહુવચનના નિયમોથી બાળકો માહિતગાર થાય.
🔸 વિદ્યાર્થીઓ સામાન્ય શબ્દો પાછળ s, es, ies, ves ' લગાવવાના સાદા નિયમો જાણી શકે.
🔸 વિદ્યાર્થીઓ લખતી કે બોલતી વખતે એકવચન - બહુવચનની સામાન્ય ભૂલો અટકે છે.


✍️ 𝐈𝐑𝐀 𝐒𝐂𝐇𝐎𝐎𝐋 baria
📞 𝐅𝐨𝐫 𝐂𝐚𝐦𝐩𝐮𝐬 𝐕𝐢𝐬𝐢𝐭. : ☎️ 02678 220 005
📱+91 8849747043
🆔 Follow us on INSTAGRAM.: 𝒊𝒓𝒂.𝒔𝒄𝒉𝒐𝒐𝒍𝒅𝒆𝒗𝒈𝒂𝒅𝒉𝒃𝒂𝒓𝒊𝒂
🌐 www.iraschool.com

19/08/2026

🌿💚 GREEN DAY CELEBRATION AT IRA SCHOOL 💚🌿

A day filled with little smiles, big learning and lots of green! 🍃🌱

Our little Iraites celebrated Green Day with great enthusiasm, dressing up in vibrant shades of green and taking part in fun, engaging activities. From leaves and plants to the beautiful world around us, the children explored the colour green and discovered how important nature is in our lives. 🌳🦋

More than just a colour, green reminds us to grow, care and protect. 💚

Here’s to raising little hearts that love nature and little hands that learn to nurture it! 🌎🌱

LoveNature LearnThroughFun LittleLearners GreenIsGrowth SchoolCelebrations

Address

"Nahar Bhavan Compound", Piplod Road
Devgad Baria
389380

Telephone

+919879327045

Website

Alerts

Be the first to know and let us send you an email when IRA SCHOOL - Devgadh Baria posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to IRA SCHOOL - Devgadh Baria:

Shortcuts

Share

Category