Zigya Gujarat - GSEB

Zigya Gujarat - GSEB

Share

Zigya is a supplement to our prevailing Education System, aiding the process of Learning and filling the Lacunae that Exists.

The Page is for Student and Educators associated with institution subscribing to Gujarat State Board and Competitions. You can find important information, interesting facts and activities to foster an environment of learning that is rich and engaging for the followers of the Page. We encourage one and all to participate and enrich the experience of the group. Welcome Curious Learners on board !

ગૂરૂપૂર્ણિમા - Zigya 24/07/2021

#દિનમહિમા

આજે ગુરુ પૂર્ણિમા એટલે મહર્ષિ વેદ વ્યાસનો જન્મદિવસ. આપ સહુ આપના વિદ્યાર્થીઓ, સંતાનો કે એવા લોકો જે આપના તરફથી માર્ગદર્શન પ્રાપ્ત કરતાં હોય તેમના માટે વેદ વ્યાસજી જેવા બનો તેવી શુભેચ્છા. આપના જીવનમાં જે માર્ગદર્શકો હોય તેમને વંદન કરી આપ ગુરુ દક્ષિણા ચૂકવો તેવા શુભ આશય સહ સહુને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ વધાઈ. ગુરુ પૂર્ણિમાના પર્વ વિષે વિશેષ જાણકારી માટે બ્લોગ પૂરો વાંચો.

ગૂરૂપૂર્ણિમા - Zigya ગૂરૂપૂર્ણિમા અથવા ગુરૂના મહિમા વિષે જાણવા જઈએ તો એનાથી ઇતિહાસ અને આપણાં આધ્યાત્મિક ગ્રંથો ભરેલા પડ્યા છે. આજે પણ ....

28 October Historical Events મહત્વના બનાવો - Zigya 28/10/2020

#દિનમહિમા
#આજનોદિવસ


28 October Before independence – આઝાદી પૂર્વે
28 October After independence – આઝાદી બાદના બનાવો

28 October Historical Events મહત્વના બનાવો - Zigya 28 October 1947 Sheikh Mohammad Abdulla invited to form an interim government in J&K. શેખ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરમાં વચગાળાની સરકાર રચવા આમંત્રણ.

27 October Historical Events મહત્વના બનાવો - Zigya 27/10/2020

#દિનમહિમા
#આજનોદિવસ


27 October Before independence – આઝાદી પૂર્વે
27 October After independence – આઝાદી બાદના બનાવો

27 October Historical Events મહત્વના બનાવો - Zigya 27 October 1920 K. R. Narayanan was born in the village of Uzhavoor in Kerala.કેરળના કોટ્ટયમ જિલ્લાના ઉઝાવુર ગામમાં કે. આર. નારાયણનનો જન્મ.

25 October Historical Events મહત્વના બનાવો - Zigya 25/10/2020

#દિનમહિમા
#આજનોદિવસ


25 October Before independence – આઝાદી પૂર્વે
25 October After independence – આઝાદી બાદના બનાવો

25 October Historical Events મહત્વના બનાવો - Zigya 25 October 1964 First indigenous tank 'Vijayant' was manufactured in Awdi factory. પ્રથમ સ્વદેશી ટેન્ક વિજયંતનું ઉત્પાદન અવદી (મદ્રાસ) ખાતે શરૂ થયું.

24/10/2020




કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે, ત્યારે રાજ્ય સરકારે આખરે દિવાળી પછી એટલે કે, 23મી નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનુ સૂત્રો શરૂ થશે પરંતુ ઓનલાઈન શિક્ષણ પણ યથાવત ચાલુ જ રાખવામાં આવશે. જેમાં વાલીઓને વિકલ્પ આપવામાં આવશે કે, તેઓ પોતાના બાળકોને સ્કૂલેમોકલવા માગે છે અથવા ઓનલાઈન જ ભણાવવા માગે છે,

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, સ્કૂલો શરૂ કરવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સ્કૂલમાં હાજરી પણ જે-તે દિવસે 50 ટકા જ રખાશે. એટલે કે, વિદ્યાર્થીઓને વારાફરથી સ્કૂલમાં બોલાવવામાં આવશે.

80 ટકા હાજરીનો આગ્રહ જતોકરવામાં આવશે.
- સ્કૂલમાં સ્વચ્છતા અને સેનીટાઈઝરની વ્યવસ્થા ફરજિયાત
- બાળકની બેઠકવ્યવસ્થા વચ્ચે 6 ફુટનું અંતર
- સ્કૂલના એન્ટ્રી અને એક્ઝિટ વખતે વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવું
- બાળકોને સ્કૂલે લાવવા-લઈ જવામાં સોશિયલ ડિસૃન્સિગનું પાલન કરવું
- સરકારની ગાઈડલાઈનનું સૂસ્તપણે પાલન કરવાનું રહેશે
- સંચાલકોએ જુદા-જુદા વર્ગના વિદ્યાર્થીઓને અલગ-અલગ સમયે બોલાવાના રહેશે
- હાજરી માટે દરેક વર્ગનું જુદુ સાપ્તાહિક કેલેન્ડર
- વિદ્યાર્થીને સ્કૂલમાં ફરજિયાત હાજર રહેવાનો આગ્રહ કરી શકાશે નહી
- મોટી સંખ્યામાં વિદ્યાર્થી હોય તેવી શાળાઓએ ઓછા સમયની બે શિફટ કરવાની રહેશે
- સ્કૂલોએ શિક્ષણનો સમય પણપહેલા કરતા ઘટાડવાનો રહેશે
- સ્કૂલમાં કોઈ સમારંભ, મેળાવડા કે બેઠકો કરવી નહી
- વાલીઓ સાથેની બેઠક પણ ઓનલાઈન જ કરવાની રહેશે
- સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીને કે કર્મીને કોરોના પોઝિટિવ આવે તો ગાઈડલાઈનના તમામ નિયમો અને પ્રોટોકોલનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

ચાર મુદ્દા સાથે સ્કૂલો ખોલવાની તૈયારી
- 23મી નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનું સરકારનું આયોજન
- પ્રથમ તબક્કામાં 9 થી 12 અને પ્રાથમિકમાં 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનું આયોજન
- વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર થશે તો પણ દરેક દિવસે 50 ટકાને જ એન્ટ્રી આપવામાં આવશે
- સ્કૂલે બાળકને મોકલવું કે નહી તેનો નિર્ણય વાલી જ લઈ શકશે

24 October Historical Events મહત્વના બનાવો - Zigya 24/10/2020

#દિનમહિમા
#આજનોદિવસ


24 October Before independence – આઝાદી પૂર્વે
24 October After independence – આઝાદી બાદના બનાવો

24 October Historical Events મહત્વના બનાવો - Zigya 24 October 1657 Kalyan and Bhiwandi came under the rule of Chhatrapati Shivaji Maharaj. કલ્યાણ અને ભીવંડી છત્રપતિ શિવાજી મહારાજના શાસન હેઠળ આવ્યા.

23 October Historical Events મહત્વના બનાવો - Zigya 23/10/2020

#દિનમહિમા
#આજનોદિવસ


23 October Before independence – આઝાદી પૂર્વે
23 October After independence – આઝાદી બાદના બનાવો

23 October Historical Events મહત્વના બનાવો - Zigya 23 October 1996 Shankarsinh Waghela (Mahagujarat Janata party), new chief minister, sworn in at Gandhinagar શંકરસિંહ વાઘેલાએ નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

22 October Historical Events મહત્વના બનાવો - Zigya 22/10/2020

#દિનમહિમા
#આજનોદિવસ


22 October Before independence – આઝાદી પૂર્વે
22 October – આઝાદી પછી

22 October Historical Events મહત્વના બનાવો - Zigya 22 October -1999 Balayogi is elected as Speaker of the LokSabha for second consecutive term.શ્રી બાલયોગી સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.

21 October Historical Events મહત્વના બનાવો - Zigya 21/10/2020

#દિનમહિમા
#આજનોદિવસ


21 October Before independence – આઝાદી પૂર્વે
21 October – આઝાદી પછી

21 October Historical Events મહત્વના બનાવો - Zigya 21 October 1943 Azad Hind Government was established in Singapore. Subhashchandra Bose was elected as its leader.સિંગાપુરમાં આઝાદ હિન્દ સરકારની સ્થાપના

20/10/2020




ગુજરાતમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ કોરોના મહામારીને કારણે છેલ્લા 7 મહિનાથી સદંતર બંધ છે, ત્યારે દિવાળી પર્વ બાદ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ કઈ રીતે ખોલવી તેની પ્રાથમિક ચર્ચા માટે શિક્ષણમંત્રીના વડપણ હેઠળ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સોમવારે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી, જેમાં કોઈ નિર્ણય લેવાયો નથી, માત્ર નિષ્કર્ષ આવ્યો હતો કે. 31 મી ઓક્ટોબરે અનલૉક-6 માટે નવી ગાઇડલાઇન્સ કેન્દ્ર સરકાર બહાર પાડશે, જેને ધ્યાનમાં લઈ રાજ્યની સ્કૂલો-કોલેજો માટે ગાઈડલાઈન્સ તૈયાર કરવી. આ બેઠકમાં ઉચ્ચ શિક્ષણ અગ્રસચિવ ડૉ.વિનોદ શર્મા, પ્રાથમિક શિક્ષણ સચિવ ડી. વિનોદ રાવ,આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે તેમજ શિક્ષણ વિભાગના એસઓડી હાજર રહ્યાં હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દિવાળી બાદ સ્કૂલો-કોલેજો કઈ રીતે શરૂ કરવી તે અંગે ફિડબેક મેળવવા આ બેઠક યોજાઈ હતી. એવું નક્કી થયું હતું કે, અનલૉક-6ની ગાઈડલાઈન્સ કેન્દ્ર સરકાર ઑક્ટોબરના અંતમાં બહાર પાડશે એને આધારે એ સમયે કોવિડની સ્થિતિની સમીક્ષા કર્યા પછી જ શિક્ષણ સંસ્થાઓ ખોલવાનું નક્કી કરવું. જો કે ધોરણ 1 થી 5 ના કુમળી વયના બાળકો સંવેદનશીલ કક્ષામાં આવતા હોઈ એમનું શૈક્ષણિક કાર્ય મોટેભાગે મોડું શરૂ થઈ શકે છે. સૂત્રો એ એમ પણ જણાવ્યું હતુંકે,સ્કૂલ-કોલેજ સંચાલકો તેમજ નિષ્ણાતોના અભિપ્રાયો પણ શૈક્ષણિક કાર્ય ચાલુ કરવા ંગે મેળવઈ રહ્યા છે.

Want your school to be the top-listed School/college in Delhi?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Zigya Technology Labs Pvt Ltd
Delhi
110065

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 10am