M. H. Tirthdham

M. H. Tirthdham Mayadevi Harbhagwandas Tirthdham is an Uttar Buniyadi Vidhyalay. It was founded by Late Vinubhai Amin on 12th June, 1990. For any information, call us or email !

આધુનિક જમાનામાં સર્વ તીર્થોમાં શિક્ષણતીર્થ તે ઉત્તમ તીર્થ છે, આથી જ ટ્રસ્ટનું નામ "તીર્થધામ" રાખેલ છે.

દહેગામ તાલુકાના કૃષ્ણનગરમાં આવેલી અમારી ઉત્તર બુનિયાદી શાળા, કુલ ૫૩૨૦૦ સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલું કેમ્પસ છે, જેમાં ધોરણ. ૯ અને ૧૦ નાં કુલ ૧૦૩ વિદ્યાર્થીઓ ભણે છે. તેમનાં માટે અહીં લાયબ્રેરી, કમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, તથા ટીવી રુમની વ્યવસ્થા છે. કુમાર છાત્રાલય, ગૌશાળા તથા વિશાળ જગ્યામાં ખેતીવાડી

છે. રમતનું મોટું મેદાન અને તમામ રમતનાં સાધનો, તથા મોટો પ્રાર્થના હોલ પણ છે. શિક્ષકો માટે રહેવાની વ્યવસ્થા તથા બગીચો બનાવેલો છે. એક લીમડા વન અને અસંખ્ય વૃક્ષો છે. બાળકોને સફાઈ, કૃષિ તથા પશુપાલન વિષે પ્રેક્ટિકલ શિખવવામાં આવે છે. અહિં બાળકો પાસેથી ફોર્મ ફી સિવાય કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ સંસ્થા સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવે છે, અને જાતે આવક કરીને તથા દાન મેળવીને બાળકોને ભણાવે છે.

તમામ ભાઈ અને બહેન ને નમસ્કાર આપણી વિદ્યાલય માં યોગા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.                             #1
23/08/2022

તમામ ભાઈ અને બહેન ને નમસ્કાર આપણી વિદ્યાલય માં યોગા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
















#1



05/06/2022

આજે પર્યાવરણ દિવસ નિમિત્તે જણાવતાં આનંદ થાય છે કે, અમારી સંસ્થાનાં વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસે એક છોડ-વૃક્ષ સંસ્થાનાં આંગણે રોપે છે, અને સંસ્થાનાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ તેમને ઉછરે છે. આજે સંસ્થામાં ઘણાંબધાં છોડ અને વૃક્ષો છે, જેને કારણે સંસ્થા શોભે છે. આ વિચારને વાચા આપનાર અમારા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ માટે જેટલા આભાર વ્યક્ત કરીએ તેટલાં ઓછાં છે. 🙏🙏

જન્મ દિવસ નિમિત્તે શાળાને છોડ અને કૂંડાનું દાન આપવા બદલ ગામના દાતાઓનો ખૂબ ખૂબ આભાર!!
13/01/2022

જન્મ દિવસ નિમિત્તે શાળાને છોડ અને કૂંડાનું દાન આપવા બદલ ગામના દાતાઓનો ખૂબ ખૂબ આભાર!!

15/12/2021

Fit India કાર્યક્રમની ઉજવણીનાં ભાગ રૂપે...

શાળાનાં આંગણે નવાં નવાં વૃક્ષો અને છોડો રોપવામાં આવી રહ્યા છે. સહુ મિત્રોને સંસ્થાની મુલાકાત લેવા માટે નિમંત્રણ છે.
15/12/2021

શાળાનાં આંગણે નવાં નવાં વૃક્ષો અને છોડો રોપવામાં આવી રહ્યા છે. સહુ મિત્રોને સંસ્થાની મુલાકાત લેવા માટે નિમંત્રણ છે.

શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ પ્રવૃત્તિ.
03/11/2021

શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ પ્રવૃત્તિ.

શાકભાજીની વાડી તૈયાર કરી રહેલા અમારી ઉત્તર બુનિયાદી શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો.
26/10/2021

શાકભાજીની વાડી તૈયાર કરી રહેલા અમારી ઉત્તર બુનિયાદી શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો.

15/10/2021

ગરબા - ૨૦૨૧, એમ. એચ. ઉ. બુ. વિદ્યાલય, કૃષ્ણનગર, દહેગામ.

અમારી શાળા શ્રીમતી એમ. એચ. ઉ. બુ. વિદ્યાલયમાં શિક્ષકો દ્વારા એક નવા વિચારને વાચા આપવામાં આવી. શાળાનાં દરેક વિદ્યાર્થીએ ત...
29/09/2021

અમારી શાળા શ્રીમતી એમ. એચ. ઉ. બુ. વિદ્યાલયમાં શિક્ષકો દ્વારા એક નવા વિચારને વાચા આપવામાં આવી. શાળાનાં દરેક વિદ્યાર્થીએ તેમનાં જન્મદિન નિમિત્તે એક વૃક્ષની રોપણી કરવી, તદુપરાંત તેને ઉછેરવું. તા-૨૮/૦૯/૨૦૨૧ નાં રોજ ધોરણ-૯ નાં વિદ્યાર્થી, ચૌહાણ આઝાદનાં જન્મદિને શાળામાં એક વૃક્ષની રોપણી કરવામાં આવી. એક નવો અને સુંદર વિચાર સમાજને નવયુગ તરફ દોરી જાય છે. સર્વે શિક્ષકોને શાળાનાં વ્યવસ્થાપક મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન!

Address

Dehgam
382305

Telephone

+918866195323

Website

Alerts

Be the first to know and let us send you an email when M. H. Tirthdham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to M. H. Tirthdham:

Shortcuts

Share

Category