Sandipani Gurukul Vidhyalay

Sandipani Gurukul Vidhyalay �આપના બાળક ને સંસ્કાર સહ શિક્ષણ આપવા અમારી રુબરુ મુલાકાત લેશો�

03/04/2025
HSC COMMERCE & SCIENCE RESULT 2023...
16/05/2024

HSC COMMERCE & SCIENCE RESULT 2023...

  ..
13/04/2022

..

*_દહેગામ તાલુકાનું તથા સાંદીપનિ ગુરુકુળ વિદ્યાલયનું ગૌરવ વધારતાં સાંદીપનિ રોકર્સ_*ગાંધીનગર જિલ્લા આયોજિત એથ્લેટીક્સ સ્પર...
13/10/2021

*_દહેગામ તાલુકાનું તથા સાંદીપનિ ગુરુકુળ વિદ્યાલયનું ગૌરવ વધારતાં સાંદીપનિ રોકર્સ_*

ગાંધીનગર જિલ્લા આયોજિત એથ્લેટીક્સ સ્પર્ધા - 2021

*બરછી ફેંક*
પટેલ હર્ષિલ - જિલ્લા મા બીજો (2nd) નંબર

*ગોળા ફેંક*

પટેલ ધ્રુવ - જિલ્લા મા ત્રીજો (3rd) નંબર

શ્રેષ્ઠ પ્રદર્શન આપી શાળાનું નામ ઉજ્જ્વલિત કરવા બદલ સાંદીપનિ પરિવાર તરફથી બંને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન...!

.... .. number.. .. Gurukul Vidhyalay.. ..

દહેગામ તાલુકાનું તથા સાંદીપનિ ગુરુકુળ વિદ્યાલયનું  ગૌરવ વધારતા સાંદીપનિ બર્ડઝ સોની દેવાંગ અને મકવાણા વિરેનનું શાળાના આચા...
24/09/2021

દહેગામ તાલુકાનું તથા સાંદીપનિ ગુરુકુળ વિદ્યાલયનું ગૌરવ વધારતા સાંદીપનિ બર્ડઝ સોની દેવાંગ અને મકવાણા વિરેનનું શાળાના આચાર્યશ્રી રામાભાઈ સાહેબ અને રાજેશભાઇ પટેલ દ્વારા સારું પરિણામ લાવવા બદલ સન્માન કરવામાં આવ્યું.

સોની દેવાંગ GujCET -2021માં 120 માર્કસ માંથી 108 માર્કસ(99.49PR), ધો.12 સાયન્સ બોર્ડ(98.19PR)

મકવાણા વિરેન JEE (91.52 PR),Gujcet (95.25 PR),ધો.12 સાયન્સ બોર્ડ (98.96 PR )

*દહેગામ તાલુકામાં અવ્વલ.*
શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ તમામ સાંદીપનિ બર્ડઝ, વાલીગણ તથા સાયન્સના સમગ્ર સ્ટાફ ગણને ખૂબ ખૂબ અભિનંદન.


Board
Taluka Toppers School Gurukul Vidhyalay

GUJCET-2021 સાંદીપનિ સ્ટાર...  *_સોની દેવાંગ 108/120_* ..  ..
21/08/2021

GUJCET-2021 સાંદીપનિ સ્ટાર... *_સોની દેવાંગ 108/120_*

.. ..

સાંદીપનિ ગુરુકુળ વિદ્યાલય, દહેગામભૂતપૂર્વ વિદ્યાર્થીની  #ખુશી પટેલ.. #કોમર્સ .. #ગાંધીનગર..  ગ્રેડ..
04/06/2021

સાંદીપનિ ગુરુકુળ વિદ્યાલય, દહેગામ

ભૂતપૂર્વ વિદ્યાર્થીની #ખુશી પટેલ.. #કોમર્સ .. #ગાંધીનગર.. ગ્રેડ..

Review of former student about school. .. .. .

 #સાંદીપનિ_ગુરુકુળ_વિદ્યાલયમાં ધો. 9 અને ધો. 11 કોમર્સમાં ટુંક સમયમાં ( બે થી ત્રણ દિવસમાં જ) ઓનલાઇન અભ્યાસ શરુ કરવામાં ...
29/06/2020

#સાંદીપનિ_ગુરુકુળ_વિદ્યાલયમાં ધો. 9 અને ધો. 11 કોમર્સમાં ટુંક સમયમાં ( બે થી ત્રણ દિવસમાં જ) ઓનલાઇન અભ્યાસ શરુ કરવામાં આવશે...

¤ સિનિયર કે.જી થી ધો. 8 અને 11 સાયન્સ ઓનલાઈન શિક્ષણ શરુ.......

¤ ધો. 10 ,ધો. 12 સાયન્સ અને ધો. 12 કોમર્સમાં ઓનલાઇન શિક્ષણ દ્વારા લગભગ બે થી ત્રણ મહિનાનો અભ્યાસક્રમ બાળકો અને વાલીઓને સંતોષ થાય તે રીતે (અભ્યાસક્રમ ) પૂર્ણ......

તા.ક. :-

જે બુધ્ધિધન ઓનલાઇન શિક્ષણનો વિરોધ કરે છે તે લોકો ઓનલાઇન શિક્ષણ સિવાયનો સરકાર માન્ય વિકલ્પ પણ જણાવશો. જો યોગ્ય અને સાનુકુળ હશે તો સંસ્થા તેની પર વિચાર કરશે. સરકારે ગૃપ ટયુશન કે ટયુશનની બેચ કે થોડાક છોકરાઓને સ્કુલમાં કે અન્ય સ્થળે બોલાવીને ભણાવવાની પણ મંજુરી આપી નથી. જો બાળકને કોરોના નો ચેપ લાગી જાયતો જવાબદાર કોણ...?

Std. 12Unit -1 , Read -1 Can You install Love ?પાઠ નો આ વીડીયો ડાઉનલોડ કરી દેવો.....ધો. 12 અંગ્રેજીની બુક નો પ્રથમ પાઠ ખ...
20/06/2020

Std. 12
Unit -1 , Read -1
Can You install Love ?

પાઠ નો આ વીડીયો ડાઉનલોડ કરી દેવો.....ધો. 12 અંગ્રેજીની બુક નો પ્રથમ પાઠ ખોલી એક એક લીટીનું ગુજરાતી કરેલ છે તો પેન્સીલ હાથમાં રાખી જરુર જણિય ત્યાં લીટી દોરી , શબ્દોનું ગુજરાતી લખી અને વારંવાર જોઇ તૈયારી કરવી.....

આ વીડીયો ને સબસ્ક્રાઇબ બટન દબાવી શેર કરશો....જેથી જે વીડીયો હું મુંકીશ તે તમને જોવા મળશે.

Unit-1 Read-1 CAN YOU INSTALL lOVE ?

સતત  #બે_વર્ષ થી સૌથી શ્રેષ્ઠ પરિણામ આપતી  #સાંદીપનિ_સંસ્થા ની પ્રગતિ અમારા પોતાના શિક્ષકોની સખત મહેનત , ખંતીલા અને મહેન...
19/06/2020

સતત #બે_વર્ષ થી સૌથી શ્રેષ્ઠ પરિણામ આપતી #સાંદીપનિ_સંસ્થા ની પ્રગતિ અમારા પોતાના શિક્ષકોની સખત મહેનત , ખંતીલા અને મહેનત કરતા વિદ્યાર્થીઓે તથા પોતાના બાળકો પર ધ્યાન રાખતા વાલીઓને આભારી છે........

દહેગામની એકમાત્ર સંસ્થા કે જયાં ધો.12 સાયન્સ તથા ધો.12 કોમર્સ અને ધો.10 માં (ત્રણેય બોર્ડની એકઝામમાં) #રેકોર્ડબ્રેક_પરિણામ.....

( #રેકોર્ડબ્રેક_પરિણામ એટલા માટે કે પ્રથમ વર્ષથી જ કોઇપણ ટયુશન વગર ધો. 12 કોમર્સમાં જિલ્લામાં ત્રણ નંબર અને તાલુકામાં પ્રથમ નંબર લાવવો અને 90 થી 100% રીઝલ્ટ લાવવુ એ કંઇ નાનીસુની વાત નથી)......

અમારી મહેનત અને અમારુ પરિણામ જ અમારી જાહેરાત......

તા.ક. : અમારી ના હોવા છતાં અમુક વાલી ધો. 10 માં બાહ્ય ટયુશન રાખે છ જેેનો અમને વાંધો નથી......

સમગ્ર દહેગામમાં ધો.10 , ધો. 12 સાયન્સ તથા ધો.12 કોમર્સમાં સતત  #બે_વર્ષથી સૌથી  #શ્રેષ્ઠ_પરિણામ આપતી સંસ્થા..... #સાંદીપ...
17/06/2020

સમગ્ર દહેગામમાં ધો.10 , ધો. 12 સાયન્સ તથા ધો.12 કોમર્સમાં સતત #બે_વર્ષથી સૌથી #શ્રેષ્ઠ_પરિણામ આપતી સંસ્થા.....

#સાંદીપનિ એટલે #કોઇપણ_બહારના_ટયુશન વગર ઉચ્ચ પરિણામ આપતી સંસ્થા......

કોઇપણ સ્કુલમાં એડમીશન લો એટલે બહાર ટયુશન બંધાવવુ જ પડે......અમે બહાર કોઇપણ ટયુશન વગર સ્કુલમાં જ #બે_વાર થી વધુ પાઠયપુસ્તક ચલાવી મહેનત કરાવીએ છીએ......અમારી સ્કુલ જ બહારના ટયુશન ને પ્રોત્સાહન આપતી નથી.....અમારી સ્કુલ ફી માં જ ટયુશન ફી નો સમાવેશ થઇ ગયેલ છે....ધો. 9 થી ધો.12 સાયન્સ / કોમર્સમાં બહાર ટયુશન નહીં જ બંધાવવુ પડે તેની ગેરંટી.......

#અમારી_મહેનત અને #અમારુ_પરિણામ જ #અમારી_જાહેરાત.....

Address

Solankipura
Dehgam
382305

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 3pm

Telephone

+918733961838

Website

Alerts

Be the first to know and let us send you an email when Sandipani Gurukul Vidhyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sandipani Gurukul Vidhyalay:

Shortcuts

Share