શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ,ડીસા

  • Home
  • India
  • Deesa
  • શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ,ડીસા

શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ,ડીસા શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ, ડીસા દ્વારા શ્રી કચ્છ પ્રજાપતિ સમાજ,ડીસાના બાળકોના શૈક્ષણિક વિકાસ

👉 આજના ધોરણ 10 અને ધોરણ 12 ના કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં બંને તજજ્ઞશ્રીઓ તથા સર્વે સભ્યોએ ખૂબ જ મહેનત કરી ટૂંકા ગાળ...
17/05/2026

👉 આજના ધોરણ 10 અને ધોરણ 12 ના કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં બંને તજજ્ઞશ્રીઓ તથા સર્વે સભ્યોએ ખૂબ જ મહેનત કરી ટૂંકા ગાળામાં સરસ મજાનું આયોજન કર્યું તે બદલ સર્વનો આભાર તથા અભિનંદન...🌸🌸🌸👌👌👌

*૧૨ મો સરસ્વતી સન્માન સમારોહ* 28-12-2025
20/12/2025

*૧૨ મો સરસ્વતી સન્માન સમારોહ* 28-12-2025

"કચ્છ પ્રજાપતિ સમાજનું ગૌરવ" પ્રજાપતિ હાર્દિકભાઈ નાગજીભાઈ (આર્મી એર ડિફેન્સ ) ની ટ્રેનિંગ પુરી કરી આજે માદરે વતન ડીસા મુ...
07/12/2025

"કચ્છ પ્રજાપતિ સમાજનું ગૌરવ"

પ્રજાપતિ હાર્દિકભાઈ નાગજીભાઈ (આર્મી એર ડિફેન્સ ) ની ટ્રેનિંગ પુરી કરી આજે માદરે વતન ડીસા મુકામે પધાર્યા, તેમનું કેળવણી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

આ ક્ષણ આપણા માટે ગૌરવ અને ગર્વ ની છે.

વંદે માતરમ..
જય માં ભારતી..
જય હિન્દ.

શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ ડીસા દ્વારા વર્ષ 2025 નું ચોપડા પેજ...તારીખ 01/06/2025 ના રોજ ડીસા પ્રજાપતિ સમાજના કેજી થ...
30/06/2025

શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ ડીસા દ્વારા વર્ષ 2025 નું ચોપડા પેજ...

તારીખ 01/06/2025 ના રોજ ડીસા પ્રજાપતિ સમાજના કેજી થી કોલેજ સુધીના કુલ - *778* વિદ્યાર્થીઓને નોટ તથા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું...🌸

👉 પ્રજાપતિ સમાજના સર્વે દાતાઓ, વડીલો, ભાઈઓ-બહેનો તથા વિદ્યાર્થીઓએ ખૂબ ખૂબ સહયોગ આપ્યો તે બદલ તેમનો આભાર....👏👏👏

🌸🌸🌸

https://youtu.be/V5TXyOpRhA4?si=FhUPSqTXvobvEcLy
14/06/2024

https://youtu.be/V5TXyOpRhA4?si=FhUPSqTXvobvEcLy

ટેલેન્ટ શો-૨૦૨૪॥ 02 06 2024 ॥ Part 1 ॥ શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ,ડીસાટેલેન્ટ શોMandal,Deesaprajapati samajprajapati kachchhi prajapati samaj kachchhi ...

10/06/2024

👆 શ્રી કચ્છ પ્રજાપતિ સમાજ, ડીસા દ્વારા આયોજિત નોટ, ચોપડા વિતરણ કાર્યક્રમમાં સમાજના ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટ તથા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું
🌸🌸🌸🌸🌸

શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ ડીસા દ્વારા વર્ષ 2024 નું ચોપડા પેજ...
02/06/2024

શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ ડીસા દ્વારા વર્ષ 2024 નું ચોપડા પેજ...

02/06/2024

આજના ટેલેન્ટ શો પ્રોગ્રામમાં આવેલ તમામ ભાઈઓ તથા બહેનોએ પ્રોગ્રામને સફળ બનાવ્યો તે બદલ આપ સૌનો શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.🙏🙏🙏

કચ્છ પ્રજાપતિ સમાજના દરેક ભાઈઓ તથા બહેનોને જાહેર આમંત્રણ છે.
01/06/2024

કચ્છ પ્રજાપતિ સમાજના દરેક ભાઈઓ તથા બહેનોને જાહેર આમંત્રણ છે.

શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ–ડીસા આયોજીત ૧૦મો વિદ્યાર્થી સન્માન સમારોહ -૨૦૨3 (24-12-2023) જોવા માટે નીચે આપેલ લિંક ઉપર...
27/12/2023

શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ–ડીસા આયોજીત ૧૦મો વિદ્યાર્થી સન્માન સમારોહ -૨૦૨3 (24-12-2023) જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. Part-2
https://www.youtube.com/watch?v=boVjEQkf2fo

શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ–ડીસા આયોજીત ૧૦મો વિદ્યાર્થી સન્માન સમારોહ -૨૦૨3 (24-12-2023) જોવા માટે નીચે આપેલ લિંક ઉપર...
27/12/2023

શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ–ડીસા આયોજીત ૧૦મો વિદ્યાર્થી સન્માન સમારોહ -૨૦૨3 (24-12-2023) જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. Part-1
https://www.youtube.com/watch?v=JxQ1I8GpOMQ

Address

DEESA
Deesa
385535

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળ,ડીસા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category