Navjivan B.Ed College,Deesa

Navjivan B.Ed College,Deesa B.Ed College At Deesa

24/07/2026
11/07/2026

શ્રી નવજીવન બી.એડ્ કોલેજ ડીસા ખાતે ડોકરા રનીંગ કલબના ફાઉન્ડર માનનીય કર્ણ ભાઈ બ્રહ્મભટ્ટે પધારી તાલીમાર્થીઓને Say yes to run વિષય પર રસપ્રદ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડોકરા રનીંગ ક્લબ ડીસા નો ખુબ ખુબ આભાર🙏

04/07/2026

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આજરોજ શ્રી નવજીવન બી.એડ કોલેજ ડીસા ખાતે વકૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ..

શ્રી નવજીવન બી.એડ કોલેજ ડીસા ખાતે શૈક્ષણિક વર્ષ 2024-26 ના તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો
16/04/2026

શ્રી નવજીવન બી.એડ કોલેજ ડીસા ખાતે શૈક્ષણિક વર્ષ 2024-26 ના તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો

આજરોજ શ્રી નવજીવન બી.એડ્. કોલેજ ડીસા ખાતે તાલિમાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકશે તેવા  હેતુથી વેસ્ટમાંથી બેસ્ટ નમૂના, વસ્ત...
14/03/2026

આજરોજ શ્રી નવજીવન બી.એડ્. કોલેજ ડીસા ખાતે તાલિમાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકશે તેવા હેતુથી વેસ્ટમાંથી બેસ્ટ નમૂના, વસ્તુઓ બનાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યું,જેમાં તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો...

16/01/2026

ઇન્ટરનેશનલ યોગગુરૂ શૈલેષજી રાઠોડ દ્વારા નવજીવન બી.એડ કોલેજ, ડીસાના તાલીમાર્થીઓને "say to Noo Negative" વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું...

https://youtu.be/G4RKc5h4I80
29/11/2025

https://youtu.be/G4RKc5h4I80

Enjoy the videos and music that you love, upload original content and share it all with friends, family and the world on YouTube.

Address

Deesa

Alerts

Be the first to know and let us send you an email when Navjivan B.Ed College,Deesa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Navjivan B.Ed College,Deesa:

Shortcuts

Share