Angels School, Deesa

Call Directions Website Contact the school

Angels School, Deesa Education.

હાસ્ય, આનંદ, ઉત્સાહ અને સંસ્કૃતિના સુંદર રંગો સાથે ભૂલકા એન્જલ સ્કૂલમાં યોજાયેલા ઉત્સવના કાર્યક્રમની યાદગાર પળો. બાળકોએ ...
23/09/2026

હાસ્ય, આનંદ, ઉત્સાહ અને સંસ્કૃતિના સુંદર રંગો સાથે ભૂલકા એન્જલ સ્કૂલમાં યોજાયેલા ઉત્સવના કાર્યક્રમની યાદગાર પળો. બાળકોએ પોતાની નિર્દોષ ખુશી અને ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમને આનંદમય બનાવી દીધો. 💐🎉

"વિકસત ભારત” Drawing Competition
22/09/2026

"વિકસત ભારત” Drawing Competition

Ganpati Celebration A beautiful celebration filled with joy, togetherness and meaningful experiences at Bhulka School An...
22/09/2026

Ganpati Celebration
A beautiful celebration filled with joy, togetherness and meaningful experiences at Bhulka School Angels.
Our little ones participated with enthusiasm, exploring the values of care, cooperation, gratitude and togetherness. Through the celebration, children experienced the joy of being with one another and understood that true happiness grows through right understanding, right relationships and harmony with nature.
Celebrating together, learning through experience, and growing towards a healthy human mindset.
Shiksha Se Swasth Mansikta Ka Nirman

ટેબલ ટેનિસ જીલ્લાકક્ષાની ટુર્નામેન્ટ ભાઈઓ- બહેનોની પાલનપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે યોજાઈ હતી.જેમાં બનાસકાંઠા જિલ્લાની ...
18/09/2026

ટેબલ ટેનિસ જીલ્લાકક્ષાની ટુર્નામેન્ટ ભાઈઓ- બહેનોની પાલનપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે યોજાઈ હતી.જેમાં બનાસકાંઠા જિલ્લાની વિવિધ શાળાની ટીમોએ ભાગ લીધો હતો.જેમાં એન્જલ્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓ અંડરઃ૧૭ માં શ્રેયાશી સાંખલા (૪)નંબર અંડરઃ૧૭ માં જીનીષા ઠક્કર (૫) નંબર અને અંડરઃ૧૯ માં દીહા શાહ ચેમ્પિયન ગોલ્ડ મેડલ 🥇
ધયાના શાહ રનરઅપ સિલ્વર મેડલ 🥈
રુતવી શાહ (૪) નંબર આવ્યો છે
જે આગામી દિવસોમાં આપણી શાળાની વિદ્યાર્થિનીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધામાં ભાઈઓની અંડર 19 ટીમે ચોથું સ્થાન મેળવેલ
18/09/2026

જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધામાં ભાઈઓની અંડર 19 ટીમે ચોથું સ્થાન મેળવેલ

જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધામાં અંડર 17 બહેનોએ સિલ્વર મેડલ અને અન્ડર 14 બહેનોએ બ્રોન્ઝ મેડલ મેળવેલ   એમાંથી પાંચ ખેલાડીઓ...
18/09/2026

જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધામાં અંડર 17 બહેનોએ સિલ્વર મેડલ અને અન્ડર 14 બહેનોએ બ્રોન્ઝ મેડલ મેળવેલ એમાંથી પાંચ ખેલાડીઓ રાજ્યકક્ષા રમવા જશે

open Tornament taekwondo  State championship silver medal our student bhavya Khatri
18/09/2026

open Tornament taekwondo State championship silver medal our student bhavya Khatri

Science Mentor PTS held on 15th Sep, 2026
15/09/2026

Science Mentor PTS held on 15th Sep, 2026

જિલ્લા કક્ષાની શાળાકીય ભાઈઓ બહેનોની સ્કેટિંગ ટુર્નામેન્ટ ડીસા તાલુકા સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાઈ તેમાં એન્જલ શાળાના વિદ્ય...
11/09/2026

જિલ્લા કક્ષાની શાળાકીય ભાઈઓ બહેનોની સ્કેટિંગ ટુર્નામેન્ટ ડીસા તાલુકા સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાઈ તેમાં એન્જલ શાળાના વિદ્યાર્થીઓમા પટેલ krishi, પ્રજાપતિ વિશ્વ,
દેસાઈ હેતાર્થ ,
પટેલ જેન્સી
ચૌહાણ શાનવી
માળી પ્રીત,
દેસાઈ હેતાર્થ ચક્રવર્તી રીમા,
કરણ જહાન ,
અગ્રવાલ સિવાય
પટેલ વિવાન ,
મહેતા krishv દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી રાજ્ય કક્ષા માટે પસંદગી પામેલ છે તો આ દરેક વિદ્યાર્થીઓને એન્જલ્સ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે

શિક્ષક એ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર વ્યક્તિ નથી, પરંતુ બાળકના જીવનને સાચી દિશા આપનાર, તેના વ્યક્તિત્વનું ઘડતર કરના...
08/09/2026

શિક્ષક એ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર વ્યક્તિ નથી, પરંતુ બાળકના જીવનને સાચી દિશા આપનાર, તેના વ્યક્તિત્વનું ઘડતર કરનાર અને ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નોને સાકાર કરવામાં માર્ગદર્શન આપનાર સાચા શિલ્પી છે. 💐📚દરેક બાળકના જીવનમાં શિક્ષકનું સ્થાન ખૂબ જ વિશેષ હોય છે. માતા-પિતા બાળકને જીવન આપે છે, જ્યારે શિક્ષક તેને જીવન જીવવાની સાચી દિશા અને સમજ આપે છે. શિક્ષક પોતાના જ્ઞાન, પ્રેમ, ધીરજ અને સમર્પણથી વિદ્યાર્થીઓના જીવનમાં સફળતાનો પ્રકાશ ફેલાવે છે. 🌟

Address

Deesa
385535

Alerts

Be the first to know and let us send you an email when Angels School, Deesa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Angels School, Deesa:

Shortcuts

Share

Category