Nagvada Primary School, Ta-Patdi

Nagvada Primary School, Ta-Patdi શાળા ડાયસ કોડ : 24080305403

પાવાગઢ, ટુવા ટીંબા, ગળતેશ્વર, ડાકોર
13/01/2026

પાવાગઢ, ટુવા ટીંબા, ગળતેશ્વર, ડાકોર

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નીલકંઠધામ પોઇચા ના શૈક્ષણિક પ્રવાસે
11/01/2026

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નીલકંઠધામ પોઇચા ના શૈક્ષણિક પ્રવાસે

26/12/2025
વીર બાલદિવસ ઉજવણી
26/12/2025

વીર બાલદિવસ ઉજવણી

નગવાડા ગામના વતની કમશીભાઈ રામાભાઇ ભૂંગળ class 2 એડવોકેટ હાલ સુરત તેમના પિતાશ્રી ની પુણ્યતિથિ નિમિત્તે શાળાના તમામ વિદ્યા...
10/11/2025

નગવાડા ગામના વતની કમશીભાઈ રામાભાઇ ભૂંગળ class 2 એડવોકેટ હાલ સુરત તેમના પિતાશ્રી ની પુણ્યતિથિ નિમિત્તે શાળાના તમામ વિદ્યાર્થીઓને દફતર, કંપાસ, છ નંગ ચોપડા આપવામાં આવ્યા તથા તમામ વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે ગામમાંથી ઉપસ્થિત પરિવારજનો ,આગેવાનો તેમના મિત્રો એ હાજરી આપી. દાતાના આ પુણ્ય ધનના ઉપયોગ થકી શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ ખૂબ આભાર માને છે👏👏👏💐💐💐💐🙏🙏🙏🙏.

નગવાડા પ્રાથમિક શાળા નવરાત્રી 2025
01/10/2025

નગવાડા પ્રાથમિક શાળા નવરાત્રી 2025

13/01/2025

નગવાડા પ્રાથમિક શાળામાં પતંગની વિદ્યાર્થીઓ દ્વારા જાતે બનાવટ અને પતંગ ઉત્સવ

01/01/2025

પાટડી તાલુકા કક્ષા વાર્તા કથન માં ધોરણ 1 ના સાયાણી શક્તિવન નવીનભાઈ ત્રીજા ક્રમાંકે વિજેતા બન્યા. ખુબ સુંદર અભિવ્યક્તિ

 #શુભેચ્છા_સમારોહ  આજ રોજ નગવાડા પ્રાથમિક શાળા શાળામાં 1 વર્ષથી જ્ઞાન સહાયક ગણિત વિજ્ઞાન કરારી શિક્ષકની નોકરી કરતા એવા શ...
18/12/2024

#શુભેચ્છા_સમારોહ
આજ રોજ નગવાડા પ્રાથમિક શાળા શાળામાં 1 વર્ષથી જ્ઞાન સહાયક ગણિત વિજ્ઞાન કરારી શિક્ષકની નોકરી કરતા એવા શ્રી સુમિતભાઈ બારડ જિલ્લા ફેર બદલીથી શિક્ષક હાજર થતા શરતોને આધીન તેમને મુક્ત કરી શાળા દ્વારા તેમનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવેલ, આ કાર્યક્રમમાં ધોરણ 6 ની વિદ્યાર્થીનીએ તેમના પ્રતિભાવ આપ્યા હતા.શાળાના બાળકો પણ આ સમયે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. બધાને શાળા પરિવારવતી શાળાની યાદગીરી માટે #ગિફ્ટ આપવામાં આવેલ.શાળાના આચાર્યશ્રી ભરતભાઈ પ્રજાપતિએ શિક્ષકની ખોટ શાળાને કાયમ માટે વર્તાશે તેમ જ તેમણે કરેલા કાર્યોને સુવાસ દરેકના હૃદયમાં હંમેશા તાજી રહેશે તેવી વાત કરી. સાથે આ શાળાના બાળકો સદા આપના ઋણી રહેશે તેવું જણાવ્યું. આપ આપના કાર્યોને સુવાસ વતનમાં ફેલાવતા રહો થોડા સમયમાં તમને વિદ્યા સહાયક તરીકે નોકરી મળે શ્રેષ્ઠ શિક્ષકને સાજે તેવી કામગીરી કરો તેવી પ્રભુને પ્રાર્થના.

નગવાડા પ્રાથમિક શાળા વેશભૂષા વિદ્યાર્થીઓ દ્રારા
09/10/2024

નગવાડા પ્રાથમિક શાળા વેશભૂષા વિદ્યાર્થીઓ દ્રારા

Address

Dasada
382755

Alerts

Be the first to know and let us send you an email when Nagvada Primary School, Ta-Patdi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category