24/04/2026
આજે સેલવાસા ખાનવેલ માં બિરસાં મુંડા ગવર્નમેન્ટ સ્કૂલ માં છાત્રા વિધાર્થી સાથે પ્રકાશ ભાઈ રાઉત દ્વારા દુર્વ્યવહાર ના મામલે ABVP દ્વારા આવેદન આપવા માં આવ્યું. સાથે ABVP ના કાર્યકરો એ બહેદરી આપી છે કે અગર પાંચ દિવસ માં આ શિક્ષક પર કાર્યવાહી ના કરવા માં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરશે. આ આવેદન ABVP કેન્દ્ર શાસિત પ્રદેશ જિલ્લા સંયોજક ઓમ ભાઈ પટેલ ના નેતૃત્વ માં આપવા માં આવ્યું સાથે દમણ સેલવાસ ભાગ સંયોજક વત્સલ ભાઈ રાઠોડ , પ્રદેશ કારોબારી ગ્રેસી ભંડારી, અને બહેન કાર્યકર્તા કૃષિ બેન પટેલ ઉપસ્થિક હતા.
20/01/2026
આજે તારિક 20-01-2026 થી દમણ નગર માં કોષ અભ્યાન શરૂ કરવા માં આવ્યું.
12/01/2026
આજ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ માં યુથ મેરેથોન ની આયોજન કરવા માં આવ્યું. આ મેરેથોન માં પ્રદેશ મંત્રી શ્રી દેવાંશભાઈ ભ્રમભટ , વિભાગ સંયોજક એવમ ગુજરાત પ્રદેશ ના સરકારી yયુનિવર્સિટી સંયોજક હર્ષ ભાઈ આહીર ઉપસ્થિત રહ્યા.
08/01/2026
ગ્રેસીબેન પટેલ અને મયંકભાઈ પટેલ ને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય ની જવાબદારી મળવા માટે ખૂબ ખૂબ અભિનંદન 💐🚩🙏🏻
03/01/2026
યુથ મેરેથોન ની પૂર્વ તૈયારી માટે બેઠક કરવામાં આવી.
01/01/2026
YOUTH MARATHON 2026 🔥🏃🏻
Run for Youth, Run for Nation 🇮🇳
12 January 2026
Time 6:00 am
Address: Naya bharat globe, devka beach , nani daman , Daman
🏃🏻 5 Km
1st prize 2000
2nd prize 1500
3rd prize 1000
🏃🏻10 Km
1st prize 4000
2nd prize 2500
3rd prize 1500
Free t-shirt, food packet and participate certificate for every participant
Students Power Nations Power
Register now in our grand YOUTH MARATHON
29/12/2025
We are back with 3rd YOUTH MARATHON
Register now 🏃🏻🏃🏻
29/12/2025
Dm us for registration or scan the QR