Shree G D Bhatt Memorial Highschool Dakor

Shree G D Bhatt Memorial Highschool Dakor શિક્ષણ,શિસ્ત અને સંસ્કાર નો ત્રિવેણી ?

02/07/2024
પ્રવેશ ચાલુ છે ધોરણ 6 થી 12.કોઈપણ પ્રકાર ની ફી વગરનુ શિક્ષણ
29/04/2024

પ્રવેશ ચાલુ છે ધોરણ 6 થી 12.કોઈપણ પ્રકાર ની ફી વગરનુ શિક્ષણ

શાળાના બાળકો ની રામનગર સ્થિત પલ્સ સીડસ કંપની ની મુલાકાત.કંપનીના માલિક શ્રી ભાવિનભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ.
30/12/2023

શાળાના બાળકો ની રામનગર સ્થિત પલ્સ સીડસ કંપની ની મુલાકાત.કંપનીના માલિક શ્રી ભાવિનભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ.

ખેડા રોજગાર કચેરી દ્વારા કારકિર્દી વ્યવસાયલક્ષી માર્ગદર્શન સેમિનાર
25/10/2023

ખેડા રોજગાર કચેરી દ્વારા કારકિર્દી વ્યવસાયલક્ષી માર્ગદર્શન સેમિનાર

અત્રે ડાકોર શ્રી જી ડી ભટ્ટ મેમોરિયલ હાઇસ્કુલ ખાતે ડાકોર વન વિભાગ અને નેચર ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વન્ય જીવ સ...
04/10/2023

અત્રે ડાકોર શ્રી જી ડી ભટ્ટ મેમોરિયલ હાઇસ્કુલ ખાતે ડાકોર વન વિભાગ અને નેચર ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વન્ય જીવ સુરક્ષા ની વિદ્યાર્થી સમૂહને સમજ આપવામાં આવી ડાકોરમાં નેચર ચેરીટેબલ ટ્રસ્ટ વન્યજીવોની રક્ષા માટે ખૂબ જ જાણીતું છે

ડાકોર માં જ્ઞાનનોત્સવ ઉજવાયો શ્રી જીડીભટ્ટ મેમોરિયલ હાઇસ્કુલ ખાતે બી.એડ ના તાલીમાર્થી દ્વારા ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ...
27/09/2023

ડાકોર માં જ્ઞાનનોત્સવ ઉજવાયો શ્રી જીડીભટ્ટ મેમોરિયલ હાઇસ્કુલ ખાતે બી.એડ ના તાલીમાર્થી દ્વારા ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા નાટ્ય ગીત લોકગીત પઠન પાઠન નો ઉત્સવ દાઉજી મંદિરના અધિકારી મહારાજ શ્રી નિવાસદાસજી મહારાજ શ્રી દ્વારકાદાસજી મહારાજ અને છોડમાં રણછોડ ગ્રુપના દિલીપભાઈ શાહ એગ્રો વાળા તેમજ કે બી શાહ સામાજિક કાર્યકર શ્રી ની ઉપસ્થિતિમાં રમણીય કાર્યક્રમ યોજાયો દાઉજી મંદિર અને શ્રી દ્વારકાદાસ શ્રી મહારાજ દિલીપભાઈ શાહ એગ્રો વાળા કેબી શાહ તરફથી તમામ વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું

16/09/2023
વિનામૂલ્ય શિક્ષણ,
08/04/2023

વિનામૂલ્ય શિક્ષણ,

શાળા ના શિક્ષક શ્રી પિયુષભાઈ પટેલ નો વિદાય પ્રસંગ
28/02/2023

શાળા ના શિક્ષક શ્રી પિયુષભાઈ પટેલ નો વિદાય પ્રસંગ

74 માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી Happy republic day
26/01/2023

74 માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી
Happy republic day

Sports day Day 2
11/01/2023

Sports day
Day 2

Address

Dungara Bhagol
Dakor
388225

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 8am - 12pm

Telephone

+919429031315

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree G D Bhatt Memorial Highschool Dakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree G D Bhatt Memorial Highschool Dakor:

Shortcuts

Share

Category