30/04/2026
આદરણીય લતાબેન પટેલે પોતાના જન્મ દિવસની અનોખી અને યાદગાર ઉજવણી કરતા 13,000 હજારનું પ્રિન્ટર ગલાલિયાવાડ પ્રાથમિક શાળા ને ભેટ આપી છે.
આવતા વર્ષે વય નિવૃત્ત થનાર શાળા પરિવારના મોભી બહેનને જન્મ દિવસની શુભેચ્છાઓ સહ મંગલં કામનાઓ. સમગ્ર શાળા પરિવાર તથા એસ એમ સી ગલાલિયાવાડ પ્રાથમિક શાળા વતીથી આભાર સહ અભિનંદન.