Bari Faliya Varg Primary School,Gulbar

Bari Faliya Varg Primary School,Gulbar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bari Faliya Varg Primary School,Gulbar, Education, AT GULBAR, Dahod district.

વર્ષ ૨૦૨૩-૨૪ ની પ્રવૃતિ
28/01/2024

વર્ષ ૨૦૨૩-૨૪ ની પ્રવૃતિ

150મી ગાંધી જયંતિ નિમિતે આજરોજ પ્રભાત ફેરી અને ચિત્ર સ્પર્ધા કરવામાં આવી.
02/10/2018

150મી ગાંધી જયંતિ નિમિતે આજરોજ પ્રભાત ફેરી અને ચિત્ર સ્પર્ધા કરવામાં આવી.

દિવાસળીનીમદદથીઆકારઅનેખુણાનીસમજ
01/09/2018

દિવાસળીની
મદદથી
આકાર
અને
ખુણાની
સમજ

રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી........ તારીખ ૨૭/૦૮/૨૦18
27/08/2018

રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી........ તારીખ ૨૭/૦૮/૨૦18

11/07/2018
નવા સત્રમા સંગીત ખુરશીની મજા માણતા બાળકો તા.૧૦ જુલાઈ ૨૦૧૮ ને મંગળવાર
11/07/2018

નવા સત્રમા સંગીત ખુરશીની મજા માણતા બાળકો તા.૧૦ જુલાઈ ૨૦૧૮ ને મંગળવાર

આજ રોજ તારીખ ૦૨ જુલાઈ ૨૦૧૮ને સોમવારના રોજ SMC અને વાલી મીટીંગ યોજાઈ......
02/07/2018

આજ રોજ તારીખ ૦૨ જુલાઈ ૨૦૧૮ને સોમવારના રોજ SMC અને વાલી મીટીંગ યોજાઈ......

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત તા.25 જુન ૨૦૧૮ના રોજ બાળકોને વરસાદી મોસમમાં સલામતી માટે, તેમજ વાહન વ્યવહાર , વાવાઝોડું જેવી આ...
26/06/2018

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત તા.25 જુન ૨૦૧૮ના રોજ બાળકોને વરસાદી મોસમમાં સલામતી માટે, તેમજ વાહન વ્યવહાર , વાવાઝોડું જેવી આફતોમાં સાવચેતી રાખવા માટે તકેદારીના પગલાં લેવા માટે જરૂરી સુચનાઓ શાળા શિક્ષક દ્વારા પુરી પાડવામાં આવી.....

વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે શાળામાં વિવિધ યોગાસનો કરવામાં આવ્યા.....
21/06/2018

વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે શાળામાં વિવિધ યોગાસનો કરવામાં આવ્યા.....

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ગુલબાર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી......
14/06/2018

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ગુલબાર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી......

આજ રોજ તારીખ ૧૩ જુન ૨૦૧૯ ને બુધવારના રોજ SMC સભ્યોની મિટિંગ કરી SMC સભ્યોની પુનઃરચના કરવામાં આવી....
13/06/2018

આજ રોજ તારીખ ૧૩ જુન ૨૦૧૯ ને બુધવારના રોજ SMC સભ્યોની મિટિંગ કરી SMC સભ્યોની પુનઃરચના કરવામાં આવી....

આજ રોજ તારીખ ૧૪/૦૪/૨૦૧૮ને શનિવારે ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતી નિમિત્તે શાળામાં ઉજવણી કરવામાં આવી....... પ્રભ...
14/04/2018

આજ રોજ તારીખ ૧૪/૦૪/૨૦૧૮ને શનિવારે ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતી નિમિત્તે શાળામાં ઉજવણી કરવામાં આવી....... પ્રભાત ફેરી પણ યોજવામાં આવી.......વાલીઓ તેમજ વ્હાલા બાળકોનો ખુબ ખુબ આભાર...

Address

AT GULBAR
Dahod District
389155

Telephone

+919726406761

Website

Alerts

Be the first to know and let us send you an email when Bari Faliya Varg Primary School,Gulbar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category