Revaba Vidhyamandir

Revaba Vidhyamandir This is the Official page of Revaba Vidhyamandir. The place where we build a future of india. Better Education - Better Future. Knowledge comes first.

19/05/2026
15/05/2026
Admission Open: 2026-27
09/05/2026

Admission Open: 2026-27

Admission Open : 2025-26
02/04/2026

Admission Open : 2025-26

રેવાબા વિદ્યામંદિરમાં NYCC (નેશનલ યુથ ક્લાઇમેટ કંટ્રોલ)દ્વારા શાળામાં ટેકનોલોજી, પર્યાવરણ બચાવો, પ્રાકૃતિક ખેતી જેવાં વિ...
19/12/2025

રેવાબા વિદ્યામંદિરમાં NYCC (નેશનલ યુથ ક્લાઇમેટ કંટ્રોલ)દ્વારા શાળામાં ટેકનોલોજી, પર્યાવરણ બચાવો, પ્રાકૃતિક ખેતી જેવાં વિષયો પર ચિત્ર ,ડિબેટ,વકૃત્વ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

19/12/2025

રેવાબા વિદ્યામંદિરમાં NYCC (નેશનલ યુથ ક્લાઇમેટ કંટ્રોલ)દ્વારા શાળામાં ટેકનોલોજી, પર્યાવરણ બચાવો, પ્રાકૃતિક ખેતી જેવાં વિષયો પર ચિત્ર ,ડિબેટ,વકૃત્વ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

રેવાબા વિદ્યામંદિર,પાલૈયા,દહેગામ,શાળાના ૧૫૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગાંધીનગર વિધાનસભાની મુલાકાતે ગયા વિધાનસભાના ચોમાસું ...
11/09/2025

રેવાબા વિદ્યામંદિર,પાલૈયા,દહેગામ,શાળાના ૧૫૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગાંધીનગર વિધાનસભાની મુલાકાતે ગયા વિધાનસભાના ચોમાસું સત્રના બીજા દિવસની કામગીરી પ્રેક્ષક દિર્ઘામાં બેસીને નિહાળી. વિધાનસભા ભવન વિધાનસભાની સમગ્ર કામગીરી, નેતા સલામતી વ્યવસ્થા જોઈ વિદ્યાર્થીઓ ખુશ થયા.

#2025

શિક્ષક દિન-૨૦૨૫     🖍✏️📚
06/09/2025

શિક્ષક દિન-૨૦૨૫

🖍✏️📚

ગુરુપૂર્ણિમા ઉજવણી-૨૦૨૫
11/07/2025

ગુરુપૂર્ણિમા ઉજવણી-૨૦૨૫

Address

Revaba Vidyamandir,. Patel Campus, Opp. Nilkanth Mahadev, Dahegam/Rakhiyal Highway, Palaiya, Dahegam, Dist:Gandhinagar
Dahegam
382305

Opening Hours

Monday 9am - 1pm
Tuesday 9am - 1pm
Wednesday 9am - 1pm
Thursday 9am - 1pm
Friday 9am - 1pm
Saturday 9am - 1pm

Telephone

+917567670513

Alerts

Be the first to know and let us send you an email when Revaba Vidhyamandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Revaba Vidhyamandir:

Shortcuts

Share

Category