SHREE C D Patel Pri School, Thuvavi

SHREE C D Patel Pri School, Thuvavi Education is the power of knowledge

20/08/2026

શિવ સાધના કરતા અમારા ભુલકાઓ.. 🙏🙏

10/08/2026

જય મહાકાલ 🙏🙏🙏🙏

20/07/2026

વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધારવા શિક્ષક દ્વારા Refreshment welcome કરવામાં આવે છે....

06/07/2026

मन से बड़ा बहरूपिया ना कोई पल-पल रचता स्वांग निराले

माया ममता से उलझ रहे वो पड़ जाए जो मन के पाले

मन के बहकावे में ना , मन रहा भूलावे भ्रम मे डाले

तू इस मन का दास ना बन , इस मन को अपना दास बनाले

શ્રી થુવાવી વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી સી ડી પટેલ પ્રાથમિક વિદ્યાલય ખાતે દાતા શ્રી *જયેશભાઈ પટેલ* તરફથી વિ...
04/07/2026

શ્રી થુવાવી વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી સી ડી પટેલ પ્રાથમિક વિદ્યાલય ખાતે દાતા શ્રી *જયેશભાઈ પટેલ* તરફથી વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ડાયરાનું ઉદારતાપૂર્વક દાન આપ્યું, તે બદલ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

આપના આ અમૂલ્ય સહયોગથી અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી ડાયરા ઉપલબ્ધ થશે, જે તેમના શિક્ષણમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપનું આ દાન માત્ર ડાયરાનું દાન નથી, પરંતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યમાં આપેલું એક મૂલ્યવાન યોગદાન છે.

Address

Dabhoi
391170

Telephone

9737751844

Website

Alerts

Be the first to know and let us send you an email when SHREE C D Patel Pri School, Thuvavi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share