26/12/2024
"શિક્ષણ એવું હોવું જોઈએ કે જે આપણ ને પૂર્ણતા તરફ લઈ જાય"
#ધોરણ : 0️⃣3️⃣
#પ્રવૃત્તિ : મારું ઘર
નવપદ વિદ્યામંદિર માં ધોરણ 0️⃣3️⃣ માં ભણતા વિદ્યાર્થી ને જેમાં #વિદ્યાર્થી_મિત્ર_દ્વારા_તૈયાર કરાયેલ મારું ઘર ઘરે થી બનાઈ લાવ્યા હતા વિદ્યાર્થી મિત્ર નાં જીવન માં ખબર પડે દરેક સજીવ નાં ઘર અલગ અલગ હોય છે..