SGJ Group

SGJ Group Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SGJ Group, Education, Cutch-Mandvi.

Thank You Divy Bhaskar & Kutch Uday અમારી કોલેજની વિવિધ પ્રવૃતિઓને પોતાનાં વર્તમાન પત્રમાં સ્થાન આપવાં બદલ હાર્દિક આભારS...
20/01/2026

Thank You Divy Bhaskar
& Kutch Uday
અમારી કોલેજની વિવિધ પ્રવૃતિઓને પોતાનાં વર્તમાન પત્રમાં સ્થાન આપવાં બદલ હાર્દિક આભાર
Sgj_says
શ્રી Binu Pillai સાહેબ

પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ "રાષ્ટ્રીય યુવા દિવસ"નિમિત્તે તેમનાં ચરણોમાં નમન🇮🇳🇮🇳
12/01/2026

પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ "રાષ્ટ્રીય યુવા દિવસ"નિમિત્તે તેમનાં ચરણોમાં નમન🇮🇳🇮🇳

કચ્છમિત્ર વર્તમાન આપનો ખૂબ ખૂબ આભાર અમારી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને આપનાં અખબારમાં વિગત વાર સ્થાન આપવાં બદલ આભાર
01/01/2026

કચ્છમિત્ર વર્તમાન આપનો ખૂબ ખૂબ આભાર
અમારી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને આપનાં અખબારમાં વિગત વાર સ્થાન આપવાં બદલ આભાર

ગ્રામીણ યુવક-યુવતીઓનાં સર્વાંગી વિકાસ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાયપુલનો વધુ એક ઐતિહાસિક નિર્ણય અને પ્રકલ્પ
16/12/2025

ગ્રામીણ યુવક-યુવતીઓનાં સર્વાંગી વિકાસ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાયપુલનો વધુ એક ઐતિહાસિક નિર્ણય અને પ્રકલ્પ

13/12/2025

એસ.જી.જે.કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાયપુલ દ્વારા આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ & આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉત્સાહ ભેર ઉજવણી....

માંડવી-મુન્દ્રાનાં ઉચ્ચતર માધ્યમિક શાળાનાં ધોરણ 11 & 12માંના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક
11/12/2025

માંડવી-મુન્દ્રાનાં ઉચ્ચતર માધ્યમિક શાળાનાં ધોરણ 11 & 12માંના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક

યુવા વિદ્યાર્થીઓ માટે અમારી કોલેજમાં પ્રથમ વાર આયોજન📚
13/11/2025

યુવા વિદ્યાર્થીઓ માટે અમારી કોલેજમાં પ્રથમ વાર આયોજન📚

📚અમારી કોલેજ દ્વારા આયોજન📚કચ્છ જિલ્લાની કોઈ પણ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તથા યુવા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પ...
04/11/2025

📚અમારી કોલેજ દ્વારા આયોજન📚કચ્છ જિલ્લાની કોઈ પણ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તથા યુવા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની પ્રેક્ટિસ માટે એક પરીક્ષા
📚ફી માત્ર 75/-
📚તારીખ:- 16/11/2025 રવિવાર સવારે 11.00 થી 12.00
📚સ્થળ:-એસ.જી.જે.કોલેજ કોડાયપુલ
📚રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ:-06/11/2025
📚રજીસ્ટ્રેશન લિંક:-
https://forms.gle/dvsXQC6b2F1tAJXs9
📚કોલ & વોટ્સએપ દ્વારા પણ રજીસ્ટ્રેશન
કિશન કે.કટુઆ 9724235676

*SGJ College BA BBA BCA Admission Open Last Date  21/07/2025 GCAS પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ કોલેજ ખાતેનાં હેલ્પ સેન્ટર પર ભ...
17/07/2025

*SGJ College BA BBA BCA Admission Open Last Date 21/07/2025 GCAS પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ કોલેજ ખાતેનાં હેલ્પ સેન્ટર પર ભરી આપવામાં આવશે*
📚📚📚📚📚📚📚
🧏🤷🏻‍♀️શું તમે સર્વશ્રેષ્ઠ વિકાસની તકની શોધમાં છો ? શું તમે બેસ્ટ કોલેજની શોધમાં છો ?
શું તમે અન્ય કોલેજની પસંદગી કરી છે ? અથવા તો કોલેજમાં પ્રવેશથી વંચિત છો ? GCAS પોર્ટલનાં નવાં રાઉન્ડની રાહ જોઈ રહ્યાં છો ?🤷🏻‍♀️🧏
📚📚📚📚📚📚📚
*રાષ્ટ્ર નિર્માણ-સમાજ નિર્માણ-વ્યક્તિત્વ નિર્માણનું સૌથી વિશ્વસનીય શૈક્ષણિક સંસ્થાન એટલે એસ.જી.જે.કોલેજ*
📚📚📚📚📚📚
આવો અને રૂબરૂ પરિચિત થાઓ એસ.જી.જે.ની પ્રગતિમય સુવિધાઓથી
📚📚📚📚📚📚
❇️એસ.જી.જે.એટલે કચ્છ જિલ્લાની પ્રથમ *સેલ્ફ ફાયનાન્સ કોલેજ જે સ્ટાર્ટ અપ* માટે ગ્રાન્ટ આપે છે🔝
એસ.જી.જે.એટલે ભારતીય સેનામાં જોડાવવાં માટે *🇮🇳અગ્નિવિર આઉટ રિચ કાર્યક્રમ📚* કરનારી કચ્છ જિલ્લાની પ્રથમ કોલેજ
ભારતનાં એક સમયનાં ટોપ *10 એથીકલ હેકર ફાલ્ગુન રાઠોડની* કંપની સાથે *સાયબર સિક્યોરિટી & ડિજિટલ માર્કેટિંગ* માટે M.O.U. કરી સર્ટીફીકેટ કોર્ષ શરૂ કરનારી પ્રથમ કોલેજ
એસ.જી.જે.એટલે કચ્છનાં યુવાનો માટે *ડ્રોન લેબ શરૂ કરનારી પ્રથમ કોલેજ*
એસ.જી.જે.એટલે યુવા કોલેજીયન વિદ્યાર્થીઓ માટે *વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનાં* વર્ગો ચલાવનારી કોલેજ
📚📚📚📚📚
તો આવો અને પોતાનાં પ્રગતિમય ભવિષ્યનો સ્વપ્ન સાકાર કરો એસ.જી.જે.સાથે
📚📚📚📚📚📚
📚📚📚📚📚📚
એસ.જી.જે.કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાયપુલ
9099987846
Sgj_says
www.sgjgroup.org

*SGJ College BA BBA BCA Admission Open 02/07/2025 & 03/07/2025* 📚📚📚📚📚📚📚🧏🤷🏻‍♀️શું તમે સર્વશ્રેષ્ઠ વિકાસની તકની શોધમાં છો ...
02/07/2025

*SGJ College BA BBA BCA Admission Open 02/07/2025 & 03/07/2025*
📚📚📚📚📚📚📚
🧏🤷🏻‍♀️શું તમે સર્વશ્રેષ્ઠ વિકાસની તકની શોધમાં છો ? શું તમે બેસ્ટ કોલેજની શોધમાં છો ?
શું તમે અન્ય કોલેજની પસંદગી કરી છે ? અથવા તો કોલેજમાં પ્રવેશથી વંચિત છો ? GCAS પોર્ટલનાં નવાં રાઉન્ડની રાહ જોઈ રહ્યાં છો ?🤷🏻‍♀️🧏
📚📚📚📚📚📚📚
*રાષ્ટ્ર નિર્માણ-સમાજ નિર્માણ-વ્યક્તિત્વ નિર્માણનું સૌથી વિશ્વસનીય શૈક્ષણિક સંસ્થાન એટલે એસ.જી.જે.કોલેજ*
📚📚📚📚📚📚
આવો અને રૂબરૂ પરિચિત થાઓ એસ.જી.જે.ની પ્રગતિમય સુવિધાઓથી
📚📚📚📚📚📚
❇️એસ.જી.જે.એટલે કચ્છ જિલ્લાની પ્રથમ *સેલ્ફ ફાયનાન્સ કોલેજ જે સ્ટાર્ટ અપ* માટે ગ્રાન્ટ આપે છે🔝
એસ.જી.જે.એટલે ભારતીય સેનામાં જોડાવવાં માટે *🇮🇳અગ્નિવિર આઉટ રિચ કાર્યક્રમ📚* કરનારી કચ્છ જિલ્લાની પ્રથમ કોલેજ
ભારતનાં એક સમયનાં ટોપ *10 એથીકલ હેકર ફાલ્ગુન રાઠોડની* કંપની સાથે *સાયબર સિક્યોરિટી & ડિજિટલ માર્કેટિંગ* માટે M.O.U. કરી સર્ટીફીકેટ કોર્ષ શરૂ કરનારી પ્રથમ કોલેજ
એસ.જી.જે.એટલે કચ્છનાં યુવાનો માટે *ડ્રોન લેબ શરૂ કરનારી પ્રથમ કોલેજ*
એસ.જી.જે.એટલે યુવા કોલેજીયન વિદ્યાર્થીઓ માટે *વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનાં* વર્ગો ચલાવનારી કોલેજ
📚📚📚📚📚
તો આવો અને પોતાનાં પ્રગતિમય ભવિષ્યનો સ્વપ્ન સાકાર કરો એસ.જી.જે.સાથે
📚📚📚📚📚📚
📚📚📚📚📚📚
એસ.જી.જે.કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાયપુલ
9099987846
Sgj_says
www.sgjgroup.org

**📣 SGJ કોલેજનું સતત યોગદાન દેશના ભવિષ્ય માટે 🇮🇳**SGJ કોલેજ હંમેશાં પ્રતિબદ્ધ છે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અને દે...
20/06/2025

**📣 SGJ કોલેજનું સતત યોગદાન દેશના ભવિષ્ય માટે 🇮🇳**
SGJ કોલેજ હંમેશાં પ્રતિબદ્ધ છે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અને દેશને મજબૂત નાગરિક આપવાના મિશન માટે 💪🇮🇳

આજનું અનોખું પગલું — **અગ્નિવીર આઉટરીચ કાર્યક્રમ** સફળતાપૂર્વક યોજાયો SGJ ગ્રુપ અને **TFR NGO** દ્વારા અને **Army Recruitment Office, Jamnagar** સાથે સહયોગમાં ✨🎖️

🎯 આશય: વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, શિસ્ત અને સેવાનો ભાવ ઉંડો થાય અને તેઓ દેશની સેવા માટે તૈયાર બને.

🙏 SGJ Gurukul Koday નું આ પ્રયાસ યુવાધન માટે નવી આશા લઈ આવે છે.

🔗 **વિશેષ આભાર તમામ સહયોગીઓને 🙏**

#સજાગયુવાન #કચ્છનોકોલેજ

Address

Cutch-Mandvi
370465

Alerts

Be the first to know and let us send you an email when SGJ Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category