Ferkuva Primary School

Ferkuva Primary School Ferkuva Primary School Our School have classes from std.1 to 8, at.Ferkuva village Near by Chhota udaipur Taluka, on Chhota udaipur - Madhyapradesh road.

Gujarat state's last village after that Madhyapradesh state starts...

01/01/2020
कौन कहता है कि दोस्ती बराबरी में होती है??? सच तो ये है दोस्ती में सब बराबर होते है..!!share and for more visit and like...
09/06/2015

कौन कहता है कि दोस्ती बराबरी में होती है???
सच तो ये है दोस्ती में सब बराबर होते है..!!
share and for more visit and like this page
https://www.facebook.com/Ferkuvaprimaryschool

હવે મળશે માત્ર રૂા.60માં જ મોબાઈલ ફોનમોબાઈલ ઉત્પાદક કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ગળા કાપ હરિફાઈ ચાલી રહી છે. જેન...
09/09/2014

હવે મળશે માત્ર રૂા.60માં જ મોબાઈલ ફોન

મોબાઈલ ઉત્પાદક કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ગળા કાપ હરિફાઈ ચાલી રહી છે. જેના પગલે એક કંપની બીજી કંપની કરતા સસ્તા ફોન બજારમાં મુકી રહી છે. આ કંપનીઓ ઇકોમર્સ કંપનીઓને સહારો લઈને મેદાનમાં ઉતરી છે. ઇ-કોમર્સ કંપની એમેઝોનએ પોતાનો સ્માર્ટફોન ‘ફાયર ફોન’ની કિંમત 198 ડોલરથી ઘટાડીને 99 સેન્ટ એટલે કે ભારતીય મૂલ્યની દ્રષ્ટીએ રૂા,60 કરી નાખી હતી. કંપની આ ફોનને ટેલિકોમ કંપનીઓ સાથે કરાર કરીને ગ્રાહકોને આપશે.

કંપનીએ એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, 32 જીવી મેમરી વાળો આ ફોન હવે માત્ર 99 સેન્ટ એટલે કે રૂા. 60માં બે વર્ષ માટે ઉપલબ્ધ થશે. આમાં એક વર્ષ માટે પ્રીમિયમ સભ્ય અને અન્ય ક્લાઉડ સેવાઓ ઉપર વાયરસ સેવા ઉપલબ્ધ કરાવશે. બ્રિટન અને જર્મનીમાં પણ ગ્રાહકો મફ્તના ભાવે એટલે કે આશરે એક ચુરોમાં આ ફોન મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે એમેઝોન કંપની ગત વર્ષના જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવી હતી. એમેઝોન કંપની 28 કેટેગરીની 1 કરોડ 70 લાખ ઉત્પાદન વેચે છે. કંપનીમાં 8,500 કર્મચારીઓ કામ કરે છે. કંપનીએ થોડા સમય પહેલા દિલ્હી, જયપુર અને અમદાવાદમાં પાંચ બ્રાન્ચ ખોલવાની જાહેરાત કરી હતી. જોકે અત્યારની સ્થિતિમાં ભારતની સૌથી મોટી ઈ-રિટેલ કંપની તરીકે ફ્લિપકાર્ટનું નામ આવે છે. આ કંપનીએ ગત નાણાંકિય વર્ષમાં એક મિલિયન ડોલરનો બિઝનેસ કર્યો હતો. ચાલુ નાણાંકિય વર્ષમાં કંપનીને ત્રણ મિલિયન ડોલરના બિઝનેસની આશા છે.

05/09/2014

આજે આખા દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. તેવા સમયે જો કોઈ યુવક કે યુવતીને પુછવામાં આવે કે શું તે આગળ જઈને શિક્ષક તરીકે તમારી કારકીર્દી ઘડવા ઈચ્છો છો તો તમને જાણવાં મળશે કે મોટા ભાગનાં લોકોનો જવાબ નકારાત્મક હશે. દેશનાં અન્ય ખુણાની સરખામણીએ ગુજરાતનાં પ્રાથમિક શાળાનાં શિક્ષકોને સૌથી ઓછો પગાર મળે છે. આ રકમ અન્ય રાજ્યોની સરખામણીએ અડધી છે. તો ચાલો નજર કરીએ દેશનાં અલગ અલગ રાજ્યોમાં પ્રાથમિક શાળાનાં શિક્ષકોને કેટલો પગાર આપવામાં આવે છે તે વીશે કરીયે એક નજર

ફિક્સ પગાર હેઠળ દરેક રાજ્યમાં પ્રાથમિક શાળાનાં શિક્ષકોને કેટલા

ઉત્તર પ્રદેશ - 3 વર્ષ સુધી 10,000 રૂપિયા પગાર મેળવે છે.
પંજાબ- 2 વર્ષ સુધી 10,000 રૂપિયા ફિક્સ પગાર
રાજસ્થાન- 3 વર્ષ સુધી 10,000 રૂપિયા ફિક્સ પગાર તેમજ 20 મેડિકલ લિવ મેળવે છે.
છત્તિસગઢ- 5 વર્ષ સુધી 10,000થી વધુ પગાર તેમ- મેડિકલ લિવ અને પૈસા પણ
ઉતરાખંડ-3 વર્ષ સુધી 10,500 ફિક્સ પગાર પેટે મેળવે છે.
હરિયાણા-3 વર્ષ સુધી 10,000 ફિક્સ પગાર આપવામાં આવે છે.
ઝારખંડ-9000, 10,000,11,000 ત્રણ વર્ષ સુધી અને મેડિકલ લિવ પણ મેળવે છે.
દિલ્હી- 3 વર્ષ સુધી 10,000 મોંઘવારી ભથ્થુ અને મેડિકલ લિવ પણ મળે છે.
ગુજરાત- 5 વર્ષ સુધી 5,300 ફિક્સ પગાર તેમજ કોઈ જ પ્રકારની લિવ કે અન્ય સગવડ નહીં.

ગુજરાતમાં વિધ્યાસહાયક પદ માટે પુરુષોની સરખામણીએ 63 ટકા મહિલાઓની અરજી આવે છે. તેમાં જ્યારે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોને ફિક્સ પગાર પેટે અડધી રકમ ચુકવવામાં આવે છે.

છતાંય ગુજરાત આખા ભારતનું વિકાસ મોડલ!!!

આ ખરેખર વિકાસ મોડલ છે કે શોષણ મોડલ??? એ વિચારવું રહયું મિત્રો...

Happy Teacher's Day...
05/09/2014

Happy Teacher's Day...

15th august celebration at our school...
24/08/2014

15th august celebration at our school...

29/07/2014

એક નગરમાં એક અબજોપતિ માણસ રહેતો હતો. તમામ પ્રકારની સુખ- સુવિધાઓ હોવા
છતા પણ જીવનની મજા એ નહોતો લઇ શકતો કારણકે એને આંખોનો ભયંકર દુખાવો થતો હતો. નામાંકિત તમામ આંખોના ડોકટરની દવાઓ લેવા
છતા પણ એના દુખાવામાં કોઇ રાહત થતી ન હતી.
એક દિવસ એના નગરમાં એક સંત આવ્યા.
કોઇએ આ પૈસાદાર માણસને સંત પાસે
જવાની સલાહ આપી. સંતે
એમની વાતો સાંભળ્યા બાદ
આંખોનો દુખાવો દુર કરવા માટે એક
ઉપાય બતાવતા કહ્યુ , "
તમારી આંખો સતત લીલો રંગ જુવે એવુ
કંઇક કરો. તમારી નજર સતત લીલા રંગ
પર રહેશે
તો એનાથી તમારી આંખોની બળતરા ઓછી થશે.
પેલા ધનકુબેરે તો પોતાના માણસોને
બોલાવીને આદેશ આપી દીધો કે જે ખર્ચ
કરવો પડે તે કરો પણ મારી જ્યાં નજર પડે
ત્યાં બધે જ લીલુ લીલુ દેખાવું જોઇએ.
ઘરની એક એક વસ્તુને
લીલા કલરથી રંગી નાંખો.
માણસો કામે લાગી ગયા. અને થોડા જ
દિવસમાં વિશાળ બંગલાની અંદર અને
બહાર બધું જ લીલા રંગથી રંગી નાંખ્યુ.
થોડા સમય પછી પેલા સંત આ
ગામમાં આવ્યા અને અબજપતિ માણસને
મળવા માટે એના ઘરે ગયા. સંતને
પેલા માણસ સુધી લઇ
જતા પહેલા એના કેસરી કલરના કપડા પર
લીલો રંગ છાંટીને પછી જ અંદર
જવા દેવામાં આવ્યા. સંતે અંદર જઇને
અબજપતિને કહ્યુ કે આ બધુ
કરવાની શી જરુર ?
અબજપતિ એ કહ્યુ , " આપે જ કહેલું કે
તમારી નજર પડે ત્યાં બધુ જ લીલુ લીલુ
હોવુ જોઇએ." સંતે હસતા હસતા કહ્યુ , "
અરે , ભાઇ આ બધુ બદલવા કરતા તમે
માત્ર
લીલા રંગના ચશ્મા પહેરી લીધા હોત
તો પણ બધુ જ લીલુ થઇ જાત."
મિત્રો , આપણે પણ આપણા આનંદ માટે
આપણી તમામ શક્તિઓ ખર્ચીને દુનિયાને
બદલવાની મુર્ખામી કરીએ છીએ. આપણે
આપણો દ્રષ્ટિકોણ બદલાવી નાંખીએ
તો દુનિયા આપમેળે જ બદલી જશે.

Science fair 2014 guidelines...
17/07/2014

Science fair 2014 guidelines...

Science fair ni guidelines...

Science fair ni guidelines...
17/07/2014

Science fair ni guidelines...

Namskar Mitro,Chalo joday jaav Tamaro mat aapo ane Desh na sacha nagrik hovani f***j nibhavo...Yaad rakhjo tamaro ek vot...
14/03/2014

Namskar Mitro,
Chalo joday jaav Tamaro mat aapo ane Desh na sacha nagrik hovani f***j nibhavo...
Yaad rakhjo tamaro ek vote desh na bhavishya mate.
Please LIKE - Share - Comments...
From. Ferkuva Primary School

Namskar mitro,Aa vaat darek sudhi vadhare ma vadhare felavo evi aap sahu ne vinnati sah aagrah.Like - comments - share.....
08/02/2014

Namskar mitro,
Aa vaat darek sudhi vadhare ma vadhare felavo evi aap sahu ne vinnati sah aagrah.
Like - comments - share...
By admin.

ચાલો આવતીકાલે સવારે ૮કલાક થી ૧૧ કલાક સુઘી,રન ફોર યુનીટીમાં ભાગ લેવા ૫હોંચી જજો...જોજો આ તક રહી ના જાય.
14/12/2013

ચાલો આવતીકાલે સવારે ૮કલાક થી ૧૧ કલાક સુઘી,
રન ફોર યુનીટીમાં ભાગ લેવા ૫હોંચી જજો...
જોજો આ તક રહી ના જાય.

Address

Chhota Udepur
391165

Telephone

9638810004

Website

Alerts

Be the first to know and let us send you an email when Ferkuva Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Ferkuva Primary School:

Shortcuts

Share

Category