Shree Kawant English High School

Shree Kawant English High School Education and Activities Photos

NSS Camp-2025-Nani Tokri
17/12/2025

NSS Camp-2025-Nani Tokri

12/12/2025
11/12/2025
શ્રી કવાંટ ઈંગ્લીશ હાઈસ્કૂલ, કવાંટશાળા પ્રવેશોત્સવ-2025
26/06/2025

શ્રી કવાંટ ઈંગ્લીશ હાઈસ્કૂલ, કવાંટ
શાળા પ્રવેશોત્સવ-2025

શાળા પરીવારના મિત્રો ધર્મેશભાઈ પટેલ તથા અલ્પેશભાઈ બારીયાની જૂના શિક્ષક તરીકે  પસંદગી પામતા તેઓનું મંડળ અને સ્ટાફ પરીવાર ...
01/05/2025

શાળા પરીવારના મિત્રો ધર્મેશભાઈ પટેલ તથા અલ્પેશભાઈ બારીયાની જૂના શિક્ષક તરીકે પસંદગી પામતા તેઓનું મંડળ અને સ્ટાફ પરીવાર દ્વારા સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
આપ પ્રગતિના પંથ ઉપર સતત આગળ વધી સફળતા મેળવતા રહો એવી શુભકામનાઓ.💐

અમારી શાળા શ્રી કવાંટ ઈંગ્લીશ હાઇસ્કુલ ના મદદનીશ શિક્ષક/ઇન્ચાર્જ આચાર્ય શ્રી કલ્પેશભાઈ એમ પટેલ જેઓને એમના વતનમાં શ્રી નૂ...
20/02/2025

અમારી શાળા શ્રી કવાંટ ઈંગ્લીશ હાઇસ્કુલ ના મદદનીશ શિક્ષક/ઇન્ચાર્જ આચાર્ય શ્રી કલ્પેશભાઈ એમ પટેલ જેઓને એમના વતનમાં શ્રી નૂતન વિદ્યાલય,ખેંરોલી માં આચાર્ય તરીકે પદભાર સંભારવાનો હોય આજે તેમનો અમારી શાળામાં શુભેચ્છા સમારંભ રાખવામાં આવ્યો....કલ્પેશભાઈ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ.......

*પ્રજાસત્તાકદિનની શુભેચ્છાઓ...*
26/01/2025

*પ્રજાસત્તાકદિનની શુભેચ્છાઓ...*

Address

At/Kawant
Chhota Udepur
391170

Telephone

+919426782081

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Kawant English High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category