The A L Zaveri High School & NIMA Higher Secondary School, Chhatral

  • Home
  • India
  • Chhatral
  • The A L Zaveri High School & NIMA Higher Secondary School, Chhatral

The A L Zaveri High School & NIMA Higher Secondary School, Chhatral Managed By : Shri Chhatral Kelvani Mandal
Reg. No. : ઇ-1239, Gandhinagar
Est. : 1946

06/05/2026
08/08/2025

રક્ષાબંધન પર્વની ઉજવણી

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રી સુરેશભાઈ મણીલાલ પટેલ ગામ :  લીંડી, તા. ઊંઝા, હાલ કલોલ પરિવાર તરફથી શાળામાં ઉચ્ચતર માધ્યમિ...
11/07/2025

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રી સુરેશભાઈ મણીલાલ પટેલ ગામ : લીંડી, તા. ઊંઝા, હાલ કલોલ પરિવાર તરફથી શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવેલ હતું. જે બદલ સમગ્ર શાળા પરિવાર વિદ્યાર્થી મિત્રો અને શ્રી છત્રાલ કેળવણી મંડળ હૃદય પૂર્વક આભાર પ્રગટ કરે છે.

ફર્મ :
શુભમ ઇન્ડસ્ટ્રીઝ, બિલેશ્વરપુરા, છત્રાલ
રેવતી ફાર્મા કેમિકલ એલએલ પી, વડુ
જયવીર ફિલ્ટર પ્રેસ, ધનાલી

06/07/2025

શ્રી છત્રાલ કેળવણી મંડળ સંચાલિત અમારી પ્રાથમિક શાળા શ્રી ગિ. હ. પટેલ પ્રાથમિક શાળા તેમજ શ્રી એસ. એમ. પટેલ પ્રાથમિક શાળામાં "બેગ લેસ ડે" નો અનહદ આનંદ લેતા બાળકો......

શ્રી છત્રાલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર જે પટેલ દ્વારા એચએસસી બોર્ડ એકઝામ ફેબ્રુઆરી માર્ચ 2025 માં ટોપ ટેન આવે આ...
06/05/2025

શ્રી છત્રાલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર જે પટેલ દ્વારા એચએસસી બોર્ડ એકઝામ ફેબ્રુઆરી માર્ચ 2025 માં ટોપ ટેન આવે આવેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી, મોં મીઠુ કરાવવામાં આવ્યું અને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવવામાં આવ્યા.

05/05/2025

Address

The A L Zaveri High School & NIMA Higher Secondary School, , Shri S M Patel Primary School, , Shri G H Patel Primary School, , Shrimati Motanba Bal Mandir
Chhatral
382729

Opening Hours

Monday 7am - 1pm
Tuesday 7am - 1pm
Wednesday 7am - 1pm
Thursday 7am - 1pm
Friday 7am - 1pm
Saturday 7am - 12pm

Website

Alerts

Be the first to know and let us send you an email when The A L Zaveri High School & NIMA Higher Secondary School, Chhatral posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share