The 1410 Academy

The 1410 Academy Free Education platform for all the aspirant who are preparing for various Govt exam such as GPSC, G

Free Education platform for all the aspirant who are preparing for various Govt exam such as GPSC, GSSSB, TET, TAT etc specially from Gujarat (India) only.

https://youtu.be/1o1kCylyeAw
24/07/2018

https://youtu.be/1o1kCylyeAw

આજનો ટોપિક – Guj. History 27 | મહાગુજરાત આંદોલન એક ચર્ચા હેલ્લો મિત્રો, The 1410 Academy માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે. અગાઉના લેકચ...

📚 *The 1410 academy & Free edu...* 📚🚩 *ગુજરાતી વ્યાકરણની સિરીઝ બની ચૂકેલ છે..⤵* 🚩1⃣ *ગુજરાતી વ્યાકરણનો ઇતિહાસ અને overvi...
27/04/2018

📚 *The 1410 academy & Free edu...* 📚

🚩 *ગુજરાતી વ્યાકરણની સિરીઝ બની ચૂકેલ છે..⤵* 🚩

1⃣ *ગુજરાતી વ્યાકરણનો ઇતિહાસ અને overview* ⤵
https://youtu.be/NnKPgztJsgc
2⃣ *શબ્દક્રમ ની ગોઠવણી ભાગ 1*
https://youtu.be/ydqgDBPxHHY
3⃣ *શબ્દક્રમ ની ગોઠવણી ભાગ 2*⤵
https://youtu.be/nYhGZucPA7k
4⃣ *TEST - શબ્દકોશ ટોપિક* ⤵
https://youtu.be/oOSZB07nyZo
5⃣ *ગુજ.વ્યાકરણ | સંજ્ઞા* ⤵
https://youtu.be/e18QpYP7OhM
6⃣ *અલંકાર છે શુ ? ચર્ચા* ⤵
https://youtu.be/tOPF-J8RTRk
7⃣ *ગુજ.વ્યાકરણ | નિપાત* ⤵
https://youtu.be/gXaSbP8OjI4
8⃣ *ગુજ. વ્યાકરણ | કૃદંત-1* ⤵
https://youtu.be/iG8hFOBVojg
9⃣ *ગુજરાતી ભાષાનો ઉદ્દભવ* ⤵
https://youtu.be/qFSOcLyVDOs
🔟 *ગુજરાતની પટ્ટણી & સુરતી બોલી*⤵
https://youtu.be/xy4g5I0ohUc
1⃣1⃣ *ગુજરાતની ચરોતરી & સૌરાષ્ટ્રી બોલી* ⤵
https://youtu.be/H-xmyR7G9c4

🚩 *આ લેક્ચરની નોટ્સ અને અન્ય નોટ્સ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ ને જોઈન કરો..* . ⤵
https://t.me/the1410academy

❤️ Jay hind ❤️
*Lecture by..✍🏻*
🎯 *The 1410 academy & Team* 🎯

આજનો ટોપિક – ગુજરાતી વ્યાકરણ નો ઇતિહાસ | ગુજરતી વ્યાકરણ #01 હેલ્લો મિત્રો, The 1410 Academy માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે. .....

Education તો જરૂરી છે પણ સાથે સાથે નૈતિકતા, પ્રામાણિકતા, વફાદારી જેવા ગુણો પણ જરૂરી છે..વલસાડ જિલ્લાના કિલ્લા પારડી શહેર...
17/04/2018

Education તો જરૂરી છે પણ સાથે સાથે નૈતિકતા, પ્રામાણિકતા, વફાદારી જેવા ગુણો પણ જરૂરી છે..

વલસાડ જિલ્લાના કિલ્લા પારડી શહેરમાં કલરવ નામની બાળકોની એક હોસ્પિટલ છે. ડો. કાર્તિક ભદ્રાની આ હોસ્પિટલમાં લગભગ સાતેક વર્ષ પહેલાં એક દંપતી એના નાના બાળકને લઈને સારવાર માટે આવ્યું. 2 વર્ષની ઉંમરના બાળકને ન્યુમોનિયાએ પૂરી રીતે એના કબજામાં લઇ લીધો હતો અને બાળક સિરિયસ હતો.

ડો. ભદ્રાએ બાળકની યોગ્ય સારવાર કરી અને ભગવાનની કૃપા ભળી એટલે બાળક બચી ગયો. એકાદ અઠવાડિયાના રોકાણ પછી બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. દીકરો બચી ગયો છતાં માં-બાપના ચહેરા પર વેદના હતી કારણકે માંડ માંડ ગુજરાન પૂરું કરતા આ આદિવાસી દંપતી પાસે હોસ્પિટલનો ચાર્જ ચૂકવવા પૂરતા પૈસા નહોતા.

ડોક્ટરે ગરીબ આદિવાસી દંપતીને કહ્યું,"તમે કોઈ ચિંતા ના કરો, બાળક બચી ગયુ એ જ આપણા માટે મોટી વાત છે. ફી તમારાથી થાય તો આપી જજો." દંપતી માયાળુ ડોક્ટરનો આભાર માની પોતાના જીવનપ્રાણ સમાં દીકરાને લઈને વિદાય થયા.

થોડા સમય પહેલા 7 વર્ષ પછી આ દંપતી એના 9 વર્ષના દીકરાને સાથે લઈને કલરવ હોસ્પિટલમાં આવ્યા. ડોક્ટર તો આ દંપતીને ભૂલી ગયા હતા એટલે એણે તો સીધું એમ જ પૂછ્યું કે બાળકને શુ તકલીફ છે ? છોકરાના પિતાએ કહ્યું , "સાહેબ, બાળકને કોઈ તકલીફ નથી. અમે તો બાકી પૈસા માટે આવ્યા છીએ ?" ડોક્ટરને કાંઈ સમાજ ના પડી એટલે પૂછ્યું કે મારે દેવાના બાકી છે ?

છોકરાના પિતાએ સ્પષ્ટતા કરતા કહ્યું, "સાહેબ, તમારે નહીં, મારે દેવાના છે. તમે ભૂલી ગયા હશો પણ 7 વર્ષ પહેલાં આને ન્યુમોનિયાની સારવાર માટે તમારી હોસ્પિટલમાં દાખલ કરેલો ત્યારે હોસ્પિટલનું બિલ ચૂકવવાના અમારી પાસે પૈસા નહોતા. તમે કહેલું કે જ્યારે થાય ત્યારે દેજો. સાહેબ, અમે મહેનત-મજૂરી કરીને માંડ-માંડ પૂરું કરીએ છીએ એટલે થોડી થોડી બચત કરતા કરતા 7 વર્ષે ભેગી થયેલી આ રકમ તમને આપવા અને ઋણ ઉતારવા આવ્યા છીએ." આટલું કહીને એ ભાઈએ બિલની રકમ ડોકટરના ટેબલ પર મૂકી.

ગામડાના અભણ આદિવાસીની નૈતિકતા જોઈને ડોક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ. ડોક્ટરે પોતાના પાકિટમાંથી થોડા રૂપિયા આ રકમમાં ઉમેર્યા અને પેલા ભાઈને પાછા આપતા કહ્યું, "ભાઈ તારી પ્રામાણિકતાનું બીજું તો શું ઇનામ આપું ? મારા કરતાં ક્યાંય અમીર હોય એવા કેટલાય લોકો બાકી ફી દેવા આવતા નથી અને માંડમાંડ પેટિયું રળતો તું 7 વર્ષ પછી પણ પૈસા આપવા આવ્યો છો. આ બધી રકમ તારા આ દીકરાના અભ્યાસ માટે હું તને પરત આપું છું" પેલા ગરીબ આદિવાસીએ રકમ પરત લેવાની ના પાડી એટલે ડોક્ટરે કહ્યું, "આ તને નહીં તારા દીકરાને આપું છું. તે તારી બાકી ફી આપીને ઋણ ચૂકતે કરી દીધું એટલે આપણો વહીવટ પતી ગયો આ તો હું મારા તરફથી તારા પોયરાના ભણતર માટે આપું છું એટલે એ પણ ભણી ગણીને મારા જેવો મોટો સાહેબ થાય અને લોકોની સેવા કરે."

મિત્રો, આજના કલુષિત વાતાવરણમાં ચારે બાજુથી દિલ દુભાવનારા સમાચારો જ વાંચવા, સાંભળવા અને જોવા મળે છે એવા સમયમાં આ ગરીબ આદિવાસીની નૈતિકતા અને ડૉ.કાર્તિક ભદ્રાની માણસાઈ હૈયાને ટાઢક આપે છે. બસ આવા લોકો હજી જીવે છે એ જ ઈશ્વરના અસ્તિત્વનો મોટો પુરાવો છે.

Harsh Panchal
Vishal DaRji

1 year of journey : The 1410 academy                          Happy birthdayThis is not just a journey, but this is a dr...
14/04/2018

1 year of journey : The 1410 academy
Happy birthday
This is not just a journey, but this is a dream we have seen many times ago and started to live in that dream ...... Today, going into the same dream, to make our dream a reality ....
I knew that its not our dream only...It's the same dream that u have seen n wondering to have, same such of like us...N it is to make a difference in some one else life...
We do not want change the world....but we are always working to make the world a better place to live....

So on the day of 14 april the day when we had started pur journey n it's till going n will go long for sure....
Let's make a promise to ourself,, that we will try to make a Small difference in someone else life that we could.....

The 1410 academy
Vishal DaRji
Harsh Panchal

14/04/2018

આપણાં _cademy તરફથી આદરણીય Viewrs ને એક નાનકડી ભેટ . . .

📍 #ઉજવણી કાંઈક અલગ જ પ્રકારે....
આ પ્રકારના ક્યારેક જ જોવા મળે કે જેનો જન્મદિન હોય એ જ પાર્ટી આપે 😄 / ભેટ આપે...

અને આવા 😘 પ્રકારના #અખતરા અહી જ થશે 😊.

📍 હા, આજથી તમને જે અમારી સાથે જોડાયેલ છે અને દુર છે એ તમામ વિદ્યાર્થી ઓ ને #નિઃશુલ્ક કોંચિંગ પુરુ પડવા પ્રયાસ કરીશું..
📍 ઘણાં દોસ્તો ના પ્રશ્નો હતાં કે કેટલી ફિસ છે ?.. બ્રાન્ચ ઓપન કરો અને અન્ય પણ... તમામ નિ ભાવના ને નમન કરુ છું પણ અમારી #મહત્વકાંક્ષા #નિઃશુલ્ક_શિક્ષણ છે અને આપીશું જ...

Vishal DaRji
Harsh Panchal

📍 આથી આજ નીચે આપેલ લિંક થિ તમે એ કલાસરૂમ કોચિંગ ને જોઈન કરી શકો છો....

https://t.me/Classroomteachingwith1410

અન્ય ચર્ચા #લેક્ચરમા કરીશું
From....

&
's
આભાર
❣ જય હિન્દ ❣

📚 *The 1410 Academy*✍🏻  *   toooo you*📚 📍 આજનો  #જન્મદિવસ એટ્લે 14.04.2018 કદાચ આખો દેશ ઉજવશે. 😋📍 હા સાચી વાત છે. કઇ રીત...
13/04/2018

📚 *The 1410 Academy*✍🏻
* toooo you*📚


📍 આજનો #જન્મદિવસ એટ્લે 14.04.2018 કદાચ આખો દેશ ઉજવશે. 😋
📍 હા સાચી વાત છે. કઇ રીતે એ તો તમે સમજી જ ચુક્યા હશો !
તો એક સ્વાતંત્ર્ય સેનાની એવા *બાબાસાહેબ આંબેડકર* નાં 127મી જન્મજયંતી ની ખૂબ ખૂબ શુભકામનાઓ...

📍 પણ આ દિન #અમારાં & #અમારી_ફ્રી_કોચિંગ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ માટે કાંઇક અલગ જ તરી આવે છે.
📍 *હાં, આજે આપણી *The 1410 academy & Free edu નો #પ્રથમ_જન્મદિન છે* બસ એક વર્ષ અગાઉ 14.04.2017 એ આપણે આ ચેનલની શરૂઆત કરેલ નિઃશુલ્ક શિક્ષા આપવાના લક્ષ્યથી અને એ લક્ષ્ય આજે અમુક અંશે સાકાર થતુ નજરે પડી રહ્યુ છે.

🧐 એક અંગત વાત કહુ...🎯
અમે આ પહેલ તો શરુ કરેલ પણ ચોક્ક્સ & સ્પષ્ટ રીતે પછી વ્યક્તિગત બન્ને મિત્રો એ કર્યું કૈ શિક્ષા આપીશું તો #નિઃશુલ્ક જ 😇... અને પરિણામ તમારી સામે છે 😊

📍ઘણાં એવાં કારણો,ઘણી એવી પરિસ્થિતિ ઓ સર્જી કે જે The1410 & Free Edu. ને બંધ કરાવવા અંતર્ગત પણ...
કહેવાય છે કે...

સત્ય સંયમ નેં સાથ,
જ્યારે ભરી લે એકબીજાને બાથ,
નફરત અને દગો આપનાર મળશે વારંવાર પણ
વચન આપનાર ન છોડે કદી સાથ.... 🎂
📍 તો વાત કરીએ આજે The 1410 ની નાનકડી વ્યાખ્યાથી..
અત્યાર સુધી અમારાં વ્હાલા એવાં ઘણાં Viwers એ અમને આ અંતર્ગત સવાલ પૂછેલા કૈ What is The 1410.?
❣ તો The 1410 એક લક્ષ્ય, જે નિઃશુલ્ક શિક્ષા વડે બને એટલો ગરીબ અને મધ્યમ વિદ્યાર્થીને એનાં લક્ષ્યને વેગ આપવો. (48+ Offline students)....
❣The 1410 એક મહત્વકાંક્ષા સાથે આપેલ વચન છે જે પોતે *One Reason, Four Vision & Ten Dicision*. સાથે સંકળાયેલ છે....
ને અંતે...

❣The 1410 એટ્લે કાંઈક મેળવવા માટે જોવાતી રાહ નો સમૂહ...😊
હાં આપણી આ ચેનલ સાથે આજે...

🎯 *3300+ Subscribers*
🎯 *180+ Videos*
🎯 *48 Student Offline Free Coaching*
🎯 *2.50+ Lacs View Minutes*
&
🎯 *આદરણીય મિત્રો તરફથી મળેલ અગણિત દુવાઓ 😊*

તો મિત્રો અજ પુરતું આટલું જ બસ વધું શબ્દો છે નહીં સૌ કોઈ ને મારા ,(+-theblackmaileR),ના વંદન...
જલદી જ મળીશું એક નવા ઉત્સાહ અને કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી
😉જય હિન્દ 💓

Vishal DaRji
Harsh Panchal
Bhavik Soni
Jignesh Darji

WORDS by ...

Check out our new video of Ratio & proportion for REVENUE TALATI, RAILWAY group D, Dy SO, SSC CGL 2018, RRB, SSC CHSL, I...
05/04/2018

Check out our new video of Ratio & proportion for REVENUE TALATI, RAILWAY group D, Dy SO, SSC CGL 2018, RRB, SSC CHSL, IBPS

ગુજરાતના  #મધ્યકાલીન_ઇતિહાસ ની  #હસ્તલિખિત_નોટ્સ 👍-theblackmaileR💐🎯 તો મિત્રો આ   મોકલતા નિ સાથે જ આપણે ગુજ. નો મધ્યકાલી...
04/04/2018

ગુજરાતના #મધ્યકાલીન_ઇતિહાસ ની #હસ્તલિખિત_નોટ્સ 👍

-theblackmaileR💐

🎯 તો મિત્રો આ મોકલતા નિ સાથે જ આપણે ગુજ. નો મધ્યકાલીન ઇતિહાસ પૂરો કરીએ છીએ.
ગુજરાત નાં ઇતિહાસ માં જે મધ્યકાલીન ઇતિહાસ અંતર્ગત તમામ બાબતો ની આપણે બને એટલી વિસ્તૃત અને અલગ #દ્રષ્ટિકોણ થિ સમજવાનો પ્રયાસ કરેલ.
જેમાં આપણે અગાઉ ની પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોની પણ ચર્ચા કરેલ..
આશા રાખું છું કે આપ સૌને અમારાં વિડીયો જરુર પસંદ આવેલ હશે 😊
તો હવેં નાં લેક્ચર થી આપણે #આધુનિક_ભારત સાથે સંકળાયેલ #આધુનિક_ગુજ. વિશે ચર્ચા કરીશું 😊👍
Keep ,
Keep ,
Thanks,
❤️ Jay hind ❤️
Vishal DaRji
Harsh Panchal

✍ *Lecture by..* ✍
🚩 The 1410 academy & Team 🚩

-theblackmaileR  Special  **am Lecture😊👇😊Complete discussion about With   Of  Meet you soon all face to face again 🎯Lect...
02/04/2018

-theblackmaileR
Special **am Lecture
😊👇😊
Complete discussion about

With Of


Meet you soon all face to face again 🎯
Lecture by....
The 1410 Academy & team
Vishal DaRji
Harsh Panchal

Address

Chanasma
384220

Alerts

Be the first to know and let us send you an email when The 1410 Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to The 1410 Academy:

Shortcuts

Share