Utkarsh Tuition Classes

Utkarsh Tuition Classes શિક્ષણએ વાઘણનું દૂધ જેવું છે. જે કોઈ પીવે છે, તે ગર્જના કર્યા સિવાય રહેતો નથી.

જ્યારે  #જ્ઞાન_શક્તિ બને છે:  #શિક્ષણ દ્વારા  #જીવન_પરિવર્તનદરેક  #દીકરી  #ગૌરવ,  #જ્ઞાન અને  #આત્મવિશ્વાસ સાથે વિકસવાની...
21/09/2025

જ્યારે #જ્ઞાન_શક્તિ બને છે: #શિક્ષણ દ્વારા #જીવન_પરિવર્તન

દરેક #દીકરી #ગૌરવ, #જ્ઞાન અને #આત્મવિશ્વાસ સાથે વિકસવાની અધિકારી છે.

આ જ દ્રષ્ટિ સાથે અમે દીકરીઓના જીવનના એક અગત્યના વિષય – #માસિક_સ્રાવ – વિષે ખુલ્લેઆમ અને #વૈજ્ઞાનિક સમજણ પહોંચાડવા માટે #પ્રશિક્ષણનું આયોજન કર્યું.
#ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ #માસિક_ધર્મને #શરમ, #અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓથી ઘેરાયેલો વિષય માનવામાં આવે છે. પરંતુ જો દીકરીઓને યોગ્ય માર્ગદર્શન અને સાચી માહિતી મળી રહે તો તેઓ #આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી શકે.

ટ્રેસના ફાઉન્ડેશનના સહયોગથી #ઉત્કર્ષ_ટ્યુશન_કલાસીસ રાઘુપુરા સેન્ટર ખાતે #૬૫ દીકરીઓને #સેનેટરી_પેડનું વિતરણ કરવામાં આવ્યું તથા સચોટ અને આદરણીય #શિક્ષણ આપવામાં આવ્યું.

આ માત્ર #શિક્ષણ નથી, પરંતુ #સશક્તિકરણ છે –
એક એવો પ્રકાશ જે પેઢીઓ સુધી દીકરીઓના જીવનમાં #સમાનતા, #સ્વાભિમાન અને #ઉજ્જવળ_ભવિષ્યનું માર્ગદર્શન આપશે.
લી. #ગીતાબેન_જગદીશભાઈ_વાઘેલા
(કાઉન્સિલર ચકલાસી નગરપાલિકા)

PM Internship Scheme
09/11/2024

PM Internship Scheme

26/09/2024
ઉત્કર્ષ ટ્યુશન કલાસીસ, રાઘુપુરા દ્રારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ 2024
14/09/2024

ઉત્કર્ષ ટ્યુશન કલાસીસ, રાઘુપુરા દ્રારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ 2024

Address

Raghupura
Chaklasi
387315

Website

Alerts

Be the first to know and let us send you an email when Utkarsh Tuition Classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share