BVM chaklashi Back To School

BVM chaklashi Back To School આપણી ભારતી

02/11/2024
પર્યાવરણ જાગૃતિ નાં અન્વયે ...ECO CLUB FOR MISSION LIFE ADOPT HEALTHY LIFESTYLE વિષય પર ભારતી વિનય મંદિર, ચકલાસી નાં ભાર...
15/06/2024

પર્યાવરણ જાગૃતિ નાં અન્વયે ...ECO CLUB FOR MISSION LIFE

ADOPT HEALTHY LIFESTYLE

વિષય પર ભારતી વિનય મંદિર, ચકલાસી નાં ભારતી ઇકો ક્લબ ની પ્રવુતિ..

08/09/2022

Teachers day

02/08/2022

ભારતી માં હર ઘર તિરંગા અંતર્ગત સ્પર્ધાઓ

ભારતી વિનય મંદિર ,ચકલાસી હાઇસ્કુલ નાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ને દરેક ને ૬ ચોપડાં (૧ લાખ ૨૫ હજાર રૂપિયા નાં) શ્રી ધ્રુવ ઉ...
06/07/2022

ભારતી વિનય મંદિર ,ચકલાસી હાઇસ્કુલ નાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ને દરેક ને ૬ ચોપડાં (૧ લાખ ૨૫ હજાર રૂપિયા નાં) શ્રી ધ્રુવ ઉદયભાઈ ઘેલાણી(દુબઈ) મુકેશભાઈ કેશરિયા (મુંબઈ)તરફ થી અને ૨ પેન,૨ પેન્સિલ,ફૂટપટ્ટી,સંચો,રબર ની ૧૨૦૦ સ્ટડી કીટ (૩૦ હજાર રૂપિયા ની )શ્રી રાજુભાઈ વાઘેલા (ચકલાસી) દ્વારા વિતરિત કરવા માં આવ્યું..ચકલાસી નાં સૌ વાલી વતી અને કેળવણી મંડળ અને શાળા પરિવાર તરફ થી આભાર ની લાગણી વ્યક્ત કરીએ છીએ.શાળા ના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી યોગેશભાઈ બ્રહ્મભટ્ટ નાં સરાહનીય પ્રયાસ થી આ લાભ સૌ વિદ્યાર્થીઓ ને મળ્યો છે .

NEEDS FUNDS FOR DEVELOPMENT OF SCHOOL ...If You are earning good ,try to equip school with your Little fund donation or ...
20/12/2021

NEEDS FUNDS FOR DEVELOPMENT OF SCHOOL ...If You are earning good ,try to equip school with your Little fund donation or you can donate or do requirment work yourself without school intervention...

I WANT YOUR SCHOOL WOULD BE THE MOST EQUIPED ONE,SAFE ONE, BEAUTIFUL ONE BEST ONE

11/12/2021

ભારતી વિનય મંદિર ચકલાશી માં.આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે રંગોળી સ્પર્ધા નું આયોજન થયું.68 વિધાર્થીનીઓ એ ભાગ લીધો.આ પ્રસંગે કેળવણી મંડળ ચકલાશી ના ઉપપ્રમુખ શ્રી જશભાઈ પી.પટેલ અને મંત્રીશ્રી સંજયભાઈ પટેલ એ હાજર રહી ભાગ લેનાર સૌ ના ઉત્સાહ વર્ધન કર્યું હતું. શાળા ના શિક્ષિકા શ્રી મતિ રેખાબેન યાદવ દ્વારા રંગોળી માટે ના રંગો પુરા પાડવા માં આવેલ.સૌ ને અભિનંદન..વન્દે માતરમ..

જાહેર પરીક્ષા ના નિઃશુલ્ક વર્ગો માટે સેમિનાર નું આયોજન ...
14/11/2021

જાહેર પરીક્ષા ના નિઃશુલ્ક વર્ગો માટે સેમિનાર નું આયોજન ...

COME & JOIN
12/11/2021

COME & JOIN

04/11/2021

ભારતી વિનય મન્દિર
ચકલાશી
અને કેળવણી મન્ડલ ચકલાશી
આપ સૌ ને
દિવાળી ની શુભકામનાઓ
પાઠવે છે..

07/10/2021

નવરાત્રી ભારતી પરિવાર

Address

Near Kashiba Nagar
Chaklasi
387315

Opening Hours

Monday 7am - 1pm
Tuesday 7am - 1pm
Wednesday 7am - 1pm
Thursday 7am - 1pm
Friday 7am - 1pm
Saturday 7am - 11am

Website

Alerts

Be the first to know and let us send you an email when BVM chaklashi Back To School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category