Matruvandna Vidhyalaya Piparadi

Matruvandna Vidhyalaya Piparadi Address
To.Pipardi(Bodi)
Tal.Botad
Dist.bhavnagar
pin.364720
mo.8980252550

વડોદરાના હરણી તળાવમાં ડૂબેલ વિદ્યાર્થીઓ ના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરતા માતૃવંદના વિદ્યાલય પીપરડી શાળાના વિદ્...
19/01/2024

વડોદરાના હરણી તળાવમાં ડૂબેલ વિદ્યાર્થીઓ ના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરતા માતૃવંદના વિદ્યાલય પીપરડી શાળાના વિદ્યાર્થીઓ

શૈક્ષણિક પ્રવાસ દિવસ ૨ *સરદાર સરોવર*મોજમસ્તી સાથે શૈક્ષણિક પ્રવાસ…જ્યાં તમારા બાળકો ને મળશે, #માતૃવંદના પ્રવાસ પર્યટન દ્...
12/01/2024

શૈક્ષણિક પ્રવાસ દિવસ ૨ *સરદાર સરોવર*
મોજમસ્તી સાથે શૈક્ષણિક પ્રવાસ…
જ્યાં તમારા બાળકો ને મળશે,
#માતૃવંદના પ્રવાસ પર્યટન દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ.
જે તે સ્થળ ની રૂબરૂ મુલાકાત થી સ્થળ વિશે ની વિસ્તૃત માહિતી મળે...
વિવિધ પ્રદેશોથી પરિચિત થાય.
પ્રવાસ દમિયાન બાળકો ને વાસ્તવિક પરિસ્થિતિ નો અનુભવ અપાય છે

શ્રી માતૃવંદના વિદ્યાલયમાં શ્રેષ્ઠ શિક્ષણની અમૂલ્ય તક સાથે... #સ્પર્ધાઓ અને પ્રોત્સાહન.. #મહેનત કરવાની પ્રેરણા આપવામાં આ...
10/01/2024

શ્રી માતૃવંદના વિદ્યાલયમાં શ્રેષ્ઠ શિક્ષણની અમૂલ્ય તક સાથે...
#સ્પર્ધાઓ અને પ્રોત્સાહન..
#મહેનત કરવાની પ્રેરણા આપવામાં આવે છે..
# બાળકોમાં ઉત્સાહમાં વધારો કરાવવામાં આવે છે.
જીવનમાં ગૌરવ ની લાગણી અનુભવી આગળ વધવાની પ્રેરણા આપવામાં આવે છે .
ભણતર સાથે_ થોડું વધું...
ભણતર_સાથે_મુલ્યનિષ્ઠ_શિક્ષણ
પ્રવેશ કાર્ય શરુ..વર્ષ-૨૦૨૪-૨૫

HappyBirthdayજન્મ દિવસની અનેક શુભેચ્છાઓ ..!॥ जिवेत शरद: शतम् ॥...many happy returns of the day*માતૃવંદના વિદ્યાલય* શાળા ...
29/12/2023

HappyBirthday
જન્મ દિવસની અનેક શુભેચ્છાઓ ..!
॥ जिवेत शरद: शतम् ॥...
many happy returns of the day
*માતૃવંદના વિદ્યાલય* શાળા પરિવાર વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

28/12/2023

Dance_activities ,મનોરંજન સાથે ની શ્રેષ્ઠ શિક્ષણની અમૂલ્ય તક..
આપણી શાળામાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકોની બૌદ્ધિક માનસિક, શારીરિક શક્તિ ખેલે અને બાળકોને ઉત્તમ જીવન જીવવાની તાલીમ મળે આ માટે શાળા વિવિધ પ્રવૃતિઓનો ભાગ લેવડાવી શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ સાથેનું પરિણાત્મક તથા ગુણાત્મક પાસાનો વિકાસ થાય તે માટે તમામ આદર્શ પ્રયત્ન કરવામા આવે છે..

 ી_થોડું_વધુ #શ્રેષ્ઠ શિક્ષણની અમૂલ્ય તક સાથે શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય.. #માતૃવંદના વિદ્યાલય..બીજા સત્ર માટે  #પ્રવેશ કાર્ય ...
08/12/2023

ી_થોડું_વધુ
#શ્રેષ્ઠ શિક્ષણની અમૂલ્ય તક સાથે શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય..
#માતૃવંદના વિદ્યાલય..બીજા સત્ર માટે
#પ્રવેશ કાર્ય શરૂ છે. વર્ષ :-૨૦૨૩-૨૪

26/09/2023

One Day tour

Address

Piparadi
Botad
364720

Telephone

8980252550

Website

Alerts

Be the first to know and let us send you an email when Matruvandna Vidhyalaya Piparadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Matruvandna Vidhyalaya Piparadi:

Shortcuts

Share

Category