TET GROUP

TET GROUP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TET GROUP, Education, Borsad.

27/01/2023

hi friends india have won toss ya loss?

says ---yes --no

25/02/2018

Hi friends

30/07/2015

અગ્નિ-2 શું છે ?
(1) યુદ્ધવિમાન
(2) મિસાઈલ
(3) ટેન્ક
(4) અવકાશયાન

30/07/2015

વાઈરસ એ કઈ ભાષાનો શબ્દ છે ?
(1) અરબી
(2) અમેરિકન
(3) અંગ્રેજી
(4) લેટિન

30/07/2015

પંચાયતોની ચુંટણી અંગેનો નિર્ણય કોણ લે છે ?
(1) રાજ્યપાલ
(2) રાષ્ટ્રપતિ
(3) મુખ્યમંત્રી
(4) રાજ્ય સરકાર

04/07/2015

મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવેલું ?
(1) કર્ણદેવ વાઘેલા
(2) વિશળદેવ વાઘેલા
(3) મુળરાજ સોલંકી
(4) ભીમદેવ સોલંકી

04/07/2015

ગુજરાતના ઈતિહાસમાં અકબર તરીખે કોણ પ્રસિધ્ધ છે ?
(1) મહંમદ ઘોરી
(2) અહમદશાહ પહેલો
(3) અહમદશાહ બીજો
(4) મહંમદ બેગડો

04/07/2015

પૃથ્વીવલ્લભ નવલકથા ના લેખક કોણ છે ?
(1) પન્નાલાલ પટેલ
(2) ઝવેરચંદ મેઘાણી
(3) ક.મા.મુનશી
(4) ઉમાશંકર જોશી

04/07/2015

ઘુમર નૃત્ય કયા રાજ્યનું છે ?
(1) ગોવા
(2) રાજસ્થાન
(3) મહારાષ્ટ્ર
(4) ગુજરાત

04/07/2015

રેડિયોની શોધ કોણે કરી ?
(1) રોન્ટજન
(2) એડવર જેનર
(3) એલિસા ઓટીસ
(4) માર્કાની

04/07/2015

થર્મોમીટર કોણે બનાવ્યું ?
(1) ન્યુટન
(2) આઈન્સ્ટાઈન
(3) રોન્ટજન
(4) ગેલેલીયો

03/07/2015

સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો ?
(1) માંડવી
(2) ટંકારા
(3) વીરપુર
(4) ધોળકા

Address

Borsad
388510

Website

Alerts

Be the first to know and let us send you an email when TET GROUP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category