Shri H G N Sarswati Vidhyalaya and Shri D C Parmar Higher Sec. Edu

  • Home
  • India
  • Borsad
  • Shri H G N Sarswati Vidhyalaya and Shri D C Parmar Higher Sec. Edu

Shri H G N Sarswati Vidhyalaya and Shri D C Parmar Higher Sec. Edu This is Official Page Of Science Stream in Shree D.C Parmar Higher Secondary Education Complex,Dahevan.

શિક્ષકદિન ની ઉજવણી
04/09/2025

શિક્ષકદિન ની ઉજવણી

14/05/2025
ધો.૧૦ નું પરિણામ ખુબ જ ઊંચું હોઈ ધો.૧૧ મા વહેલા તે પેહલા ના ધોરણે શક્ય એટલું વહેલું ફી જમા કરાવી પ્રવેશ મેળવી લેવો.
08/05/2025

ધો.૧૦ નું પરિણામ ખુબ જ ઊંચું હોઈ ધો.૧૧ મા વહેલા તે પેહલા ના ધોરણે શક્ય એટલું વહેલું ફી જમા કરાવી પ્રવેશ મેળવી લેવો.

21/11/2024

વિજ્ઞાન પ્રવાહ
ફેબ્રુઆરી માર્ચ બોર્ડ પરીક્ષા ના આવેદન પત્ર ભરવા ની પ્રકિયા શરૂ છે.
ફોન કરીને શાળામાં આવવું.

બોર્ડ પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ 2025 આવેદન પત્ર અંગે
22/10/2024

બોર્ડ પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ 2025 આવેદન પત્ર અંગે

17/08/2024
આપણી શાળાના આચાર્યશ્રી રણછોડભાઈ ભરવાડ સાહેબ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ
11/08/2024

આપણી શાળાના આચાર્યશ્રી રણછોડભાઈ ભરવાડ સાહેબ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ

જે વિદ્યાર્થીઓ શ્રી એચ જી એન ડી સરસ્વતી વિદ્યાલય અને શ્રી ડી સી પરમાર ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ સંકુલ , દહેવાણ માં  ધોરણ 10...
08/08/2024

જે વિદ્યાર્થીઓ શ્રી એચ જી એન ડી સરસ્વતી વિદ્યાલય અને શ્રી ડી સી પરમાર ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ સંકુલ , દહેવાણ
માં ધોરણ 10 બાદ કે આર્ટ્સ કોમર્સ અથવા સાયન્સ માં અભ્યાસ કરી ને અત્યારે નોકરી કે પોતાનો વ્યવસાય કરતા હોય તેવા વિદ્યાર્થીઓનું શાળામાં સંમેલન યોજવામાં આવનાર છે તો આપ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નીચે આપેલ ગૂગલ ફોર્મ ની લિંક ઓપન કરી પોતાની વિગતો ભરી ને સબમિટ કરજો.
કઈ તારીખે કાર્યક્રમ હશે તે બાબતે આપને જાણ કરવામાં આવશે.

આપ સૌને નમ્ર વિનંતી કે આ ફોર્મ ની લિંક વધુ ને વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો 🙏

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સમ્માન સમારોહ ના સંમેલન માટેની વિગતો.

Address

At & Po :/Dahevan
Borsad
388550

Opening Hours

Monday 7:30am - 11:30am
Tuesday 7:30am - 11:30am
Wednesday 7:30am - 11:30am
Thursday 7:30am - 11:30am
Friday 7:30am - 11:30am
Saturday 7:30am - 11:15am

Telephone

+919825815707

Alerts

Be the first to know and let us send you an email when Shri H G N Sarswati Vidhyalaya and Shri D C Parmar Higher Sec. Edu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri H G N Sarswati Vidhyalaya and Shri D C Parmar Higher Sec. Edu:

Shortcuts

Share