Sathi Special School Borsad

Sathi Special School Borsad children with special needs

17/08/2026

મેળા ની મોજ... 🙏🙏🙏

17/08/2026

બોરસદ આનંદ મેળો... સાથી મનો દિવ્યનાગ શાળા બોરસદ ના દિવ્યાંગ બાળકો ની મોજ

બોરસદ ખાતે દિવ્યાંગ અને અનાથ બાળકો માટે 15 મી ઑગષ્ટ નિમિત્તે નિઃશુલ્ક મેળા આયોજન કરવામાં આવ્યું.*          *બોરસદ ખાતે ચ...
17/08/2026

બોરસદ ખાતે દિવ્યાંગ અને અનાથ બાળકો માટે 15 મી ઑગષ્ટ નિમિત્તે નિઃશુલ્ક મેળા આયોજન કરવામાં આવ્યું.*

*બોરસદ ખાતે ચાલી રહેલા "આનંદ મેળા" માં સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદના દિવ્યાંગ બાળકો તથા અડાસ આશ્રમ ના અનાથ નિરાધાર બાળકો માટે મેળા આયોજક શ્રી વિનયભાઈ ઠક્કર, મનુભા રાણા (પૂર્વ તાલુકા પંચાયત સભ્યશ્રી તથા હાલ આણંદ જિલ્લા લઘુમતી મોરચા મંત્રીશ્રી ) અને રાકેશભાઈ પટેલ આણંદ તથા આયોજક ટીમ સર્વ તરફથી નિઃશુલ્ક તમામ રાઇડર, ચકડોળ, સાથે નાસ્તા, પોપકોર્ન આઈસ્ક્રીમ અર્પણ કરી તમામ બાળકો, વાલીઓ, સ્ટાફ સર્વને ખુશ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સાથી શાળાના આચાર્ય શ્રી હર્ષદભાઈ મકવાણા એ દિવ્યાંગ બાળકો વતી સર્વ મેળા આયોજકો તથા જલારામ મંદિર ટ્રસ્ટ બોરસદ સર્વ ની સેવા અર્થે આભાર વ્યક્ત કર્યો હતો.

નમસ્કાર આજરોજ સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવાર ના દાતાશ્રી ક્રિષ્નાબેન પ્રમિતભાઈ પટેલ ગામ ઓડ હાલ LONDON તરફથી દિવ્યાં...
17/08/2026

નમસ્કાર આજરોજ સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવાર ના દાતાશ્રી ક્રિષ્નાબેન પ્રમિતભાઈ પટેલ ગામ ઓડ હાલ LONDON તરફથી દિવ્યાંગ બાળકોને પ્રિતી ભોજન અર્પણ કરવામાં આવ્યું. અને બાળકોને પ્રિતી ભોજન સાથે આશીર્વાદ પાઠવી આનંદ સંતોષની લાગણી અનુભવી હતી. સાથી પરિવાર ના દિવ્યાંગ બાળકો વતી આપ પરિવાર નો ખૂબ ખૂબ આભાર.🙏💐🙏🙏💐🙏🙏

13/08/2026

Har ghar tiranga yatra with sathi special school borsad

13/08/2026

Har ghar tiranga yatra borsad 2026

નમસ્કાર આજરોજ સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવારના બાળકોને હર્ષદભાઈ મનુભાઈ પટેલ  અને ભાવેશભાઈ મનુભાઈ પટેલ ગામ રાસ તરફથી...
12/08/2026

નમસ્કાર આજરોજ સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવારના બાળકોને હર્ષદભાઈ મનુભાઈ પટેલ અને ભાવેશભાઈ મનુભાઈ પટેલ ગામ રાસ તરફથી તેમના માતાશ્રી સ્વ. તારાબેન મનુભાઈ પટેલ ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે બાળકોને આજરોજ પ્રિતી ભોજન કરાવવાનો ભાવ હતો પરંતુ શાળામાં આજની ભોજન તિથિ નોંધેલ હોવાથી આવતીકાલ અર્થે તિથિ ભોજન વ્યવસ્થા કરી આપવામાં આવી છે. સાથી પરિવાર તરફથી સ્વ.તારાબેન ની દિવ્ય આત્મા અર્થે ૐ શાંતિ તથા હર્ષદભાઈ અને ભાવેશભાઈ પટેલ અને દાન ના માધ્યમ શ્રી જનકભાઈ પટેલ બોરસદ સર્વ નો સાથી પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ધન્યવાદ.🙏💐🙏🙏🙏

નમસ્કાર આજરોજ સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવાર ના દાતાશ્રી લલિતભાઈ જોશી, છોટાલાલ પાર્ક 400 મકાન બોરસદ  ના માતાશ્રી સ્...
12/08/2026

નમસ્કાર આજરોજ સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવાર ના દાતાશ્રી લલિતભાઈ જોશી, છોટાલાલ પાર્ક 400 મકાન બોરસદ ના માતાશ્રી સ્વ. ધનકુંવરબેન ચંદ્રકાન્તભાઈ જોશી ની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિ્તે બાળકોને તિથિ ભોજન અર્પણ કરી માતાશ્રી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સાથી પરિવાર તરફથી સ્વ. ધનકુંવરબેન ની દિવ્ય આત્મા જે પણ કાયામાં અવતર્યા હોય તે કાયાને સુખ શાંતિ અને તંદુરસ્તી અર્પણ કરે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના સહ ૐ શાંતિ.જોશી પરિવાર નો ખૂબ ખૂબ આભાર.🙏💐🙏🙏🙏

નમસ્કાર આજરોજ સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવાર ના દાતાશ્રી ગીરજાશંકર તપોધન પરિવારના દિકરાઓ શ્રી જીતેન્દ્રભાઈ તપોધન તથ...
10/08/2026

નમસ્કાર આજરોજ સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવાર ના દાતાશ્રી ગીરજાશંકર તપોધન પરિવારના દિકરાઓ શ્રી જીતેન્દ્રભાઈ તપોધન તથા જ્યંતિભાઈ તપોધન અમરદીપ સોસાયટી બોરસદ પરિવાર તરફથી માતાશ્રી સ્વ. શાંતાબેન ગીરજાશંકર તપોધન શ્રીની બીજી વાર્ષિક પુણ્ય તિથિ ના ભોજન અર્થે 2000/- ની આર્થિક સહાય અર્પણ કરી બાળકોને આજરોજ તિથિ ભોજન અર્પણ કરી સ્વ. શાંતાબેન ની દિવ્ય આત્મા અર્થે પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી હતી. સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવાર તરફથી સ્વ. શાંતાબેન ગીરજાશંકર તપોધન ની દિવ્ય આત્મા જે પણ કાયામાં અવતર્યા હોય તે કાયાને સુખ શાંતિ અને તંદુરસ્તી અર્પણ કરે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના સહ બાળકોને ભોજન અર્થે ધન્યવાદ. ૐ શાંતિ .🙏🙏🙏

નમસ્કાર આજના દાતાશ્રી રાજેશભાઈ હિંમતલાલ બારોટ સ્પેશિયલ એજ્યુકેટર ધર્મજ જેમના પિતાજી સ્વ. હિંમતલાલ કેશવજી બારોટ મહુવા- ભા...
08/08/2026

નમસ્કાર આજના દાતાશ્રી રાજેશભાઈ હિંમતલાલ બારોટ સ્પેશિયલ એજ્યુકેટર ધર્મજ જેમના પિતાજી સ્વ. હિંમતલાલ કેશવજી બારોટ મહુવા- ભાવનગર પરિવાર દરેક માસિક તીથીમાં તિથિ ભોજન અર્પણ કરે છે જેમાં આજરોજ સાતમી માસિક પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન દિવ્યાંગ બાળકોને અર્પણ કરવામા આવ્યું. સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવાર તરફથી તેમના પિતાજી સ્વ. હિંમતલાલ ની દિવ્ય આત્મા જે પણ કાયામાં અવતર્યા હોય તે કાયાને શુખ શાંતિ અને તંદુરસ્તી અર્પણ કરે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના સહ ૐ શાંતિ.🙏🙏🙏.

Address

Sathi Special School, , Community Health Center, , Near Tarang Petrol Pump, , At-Borsad Dist-Anand
Borsad
388540

Opening Hours

9am - 5pm

Telephone

+919601569045

Website

Alerts

Be the first to know and let us send you an email when Sathi Special School Borsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sathi Special School Borsad:

Shortcuts

Share

Category