Ambatalvadi prymari school

Ambatalvadi prymari school Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ambatalvadi prymari school, Elementary School, kathana, Borsad.

01/12/2024

Birthday celebration in my school

01/12/2024

School viday

સ્વરક્ષણ તાલીમ ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓ
09/02/2023

સ્વરક્ષણ તાલીમ ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓ

અબાં તલાવડી શાળા ગૌરવ
03/02/2023

અબાં તલાવડી શાળા ગૌરવ

02/02/2023
Gondal virpur junagadh  pravash divas 2
02/02/2023

Gondal virpur junagadh pravash divas 2

Shaikshanik pravash  pahelo divash
01/02/2023

Shaikshanik pravash pahelo divash

પરીક્ષા પે ચર્ચા
27/01/2023

પરીક્ષા પે ચર્ચા

આજરોજ સ્વતંત્ર ભારતના 74માં પ્રજાસત્તાક દિનના પર્વ નિમિત્તે કઠાણા ક્લસ્ટરની અબાં તલાવડી પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આ...
26/01/2023

આજરોજ સ્વતંત્ર ભારતના 74માં પ્રજાસત્તાક દિનના પર્વ નિમિત્તે કઠાણા ક્લસ્ટરની અબાં તલાવડી પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી શાળામાંથી ભણી ને શિક્ષક તરીકે ફરજ બજાવેલ તથા આગળ અભ્યાસ કરતી વિદ્યાર્થિની સેજલબેન દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો. અને મદદનીશ શિક્ષકશ્રી મેહુલભાઈ રાયમુંદભાઈ મેકવાનને તેમની શૈક્ષણિક તથા સહ-શૈક્ષણિક કામગીરીઓને બિરદાવતા ક્લસ્ટરના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા. તથા તાલુકા પંચાયત ના સભ્યશ્રી રમેશભાઈ હાજર રહી બાળકોને પ્રેરક ઉદબોધન કર્યું.. આ શુભ પ્રસંગે શાળાના રસોઈયા ભીખાભાઈ ફતેસિંહ તરફ થી શાળાને 2 પંખા ભેટમાં મળ્યા. તથા કઠાણા સ્ટે.ના આર્મીમાં ફરજ બજાવતા કમલેશભાઈ પણ શાળામાં હાજરી આપી અને બાળકોને પ્રેરક ઉદબોધન કર્યું.મોટી સંખ્યામાં વાલી ગણ હાજર રહ્યો. શાળાના આચાર્યશ્રીએ શિક્ષકો , smc સભ્યો અને વાલી ગણતમામનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.
ખૂબ ખૂબ અભિનંદન મેહુલભાઈને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન મળવા બદલ.
💐💐💐💐

Pse exam
23/01/2023

Pse exam

Address

Kathana
Borsad
388550

Telephone

9898399503

Website

Alerts

Be the first to know and let us send you an email when Ambatalvadi prymari school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Ambatalvadi prymari school:

Shortcuts

Share