11/05/2024
શ્રી એ.પી.વિદ્યાલય બોચાસણનું
એસ.એસ.સી. બોર્ડનું ઝળહળતું પરિણામ માર્ચ 2024
કુલ વિદ્યાર્થી 105
પાસ વિદ્યાર્થી. 92
નાપાસ વિદ્યાર્થી. 13
પરિણામ પેન્ડિંગ 0
કુલ પરિણામ 87.61,℅
બોર્ડનું પરિણામ 82.56 ℅
જિલ્લાનું પરિણામ 74.63 ℅
બોચાસણ કેન્દ્રનું પરિણામ 84.38℅
1. પરમાર જિનલબેન હસમુખભાઇ 519/600
2. પરમાર જિનલબેન વિજયસિંહ 516/600
3. યાદવ અર્જુન રામચંદ્ર 512/600
પ્રથમ ત્રણ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
તેમજ પાસ થયેલ બધા જ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની શુભકામનાઓ...🎊🎉👍🎉🌷🌷