Primary school; vadeli

Directions

Primary school; vadeli Primary school, vadeli

શિક્ષકદિન ની ઉજવણી...પ્રાથમિક શાળા, વડેલી MDM સંચાલક બેન શ્રી પ્રિયંકાબેન તરફ થી તેમની દીકરી ના જન્મદિવસ નિમિત્તે શાળા ન...
09/09/2026

શિક્ષકદિન ની ઉજવણી...
પ્રાથમિક શાળા, વડેલી
MDM સંચાલક બેન શ્રી પ્રિયંકાબેન તરફ થી તેમની દીકરી ના જન્મદિવસ નિમિત્તે શાળા ના તમામ બાળકો ને પફ અને વડાપાઉં નો નાસ્તો કરાવવા માં આવ્યો...બેન શ્રી નો ખૂબ ખૂબ આભાર.. 💐

આજ રોજ પ્રાથમિક શાળા, વડેલી માં રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી... 😀
27/08/2026

આજ રોજ પ્રાથમિક શાળા, વડેલી માં રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી... 😀

બોરસદની સુપ્રસિદ્ધ હોટલ ઉમિયા હોટલના માલિક 'મામા' દ્વારા પ્રાથમિક શાળા, વડેલી ના તમામ બાળકોને તિથિ ભોજન અને સ્કૂલ બેગ આપ...
25/08/2026

બોરસદની સુપ્રસિદ્ધ હોટલ ઉમિયા હોટલના માલિક 'મામા' દ્વારા પ્રાથમિક શાળા, વડેલી ના તમામ બાળકોને તિથિ ભોજન અને સ્કૂલ બેગ આપવામાં આવી. તે બદલ શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.🙏🙏🙏

સ્વ.નિશાબેન પટેલના સ્મરણાર્થે દાતા શ્રી મેહુલભાઈ ભીખાભાઈ પટેલ તથા શ્રી ભીખાભાઈ મૂળજીભાઈ પટેલ ના પરિવાર તરફથી  પ્રાથમિક શ...
18/08/2026

સ્વ.નિશાબેન પટેલના સ્મરણાર્થે દાતા શ્રી મેહુલભાઈ ભીખાભાઈ પટેલ તથા શ્રી ભીખાભાઈ મૂળજીભાઈ પટેલ ના પરિવાર તરફથી પ્રાથમિક શાળા, વડેલી ના તમામ વિદ્યાર્થીઓને ટ્રેક અને ટિ-શર્ટ આપવામાં આવ્યા. તે બદલ શાળા પરિવાર દાતા શ્રી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે...🙏🏻💐

લાઇફ સ્કીલ મેળા અંતર્ગત વિવિધ ફૂડ સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું...
17/08/2026

લાઇફ સ્કીલ મેળા અંતર્ગત વિવિધ ફૂડ સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું...

લાઇફ સ્કીલ મેળા અંતર્ગત રસોઈ ના વાસણો નું નિદર્શન, લોટ બાંધવો તથા રોટલી વણવી, કાવ્ય ગાન, રજાચિઠ્ઠી લખવી, ટોક શૉ, બાળ અભિ...
17/08/2026

લાઇફ સ્કીલ મેળા અંતર્ગત રસોઈ ના વાસણો નું નિદર્શન, લોટ બાંધવો તથા રોટલી વણવી, કાવ્ય ગાન, રજાચિઠ્ઠી લખવી, ટોક શૉ, બાળ અભિનય ગીત જેવી વિવિધ પ્રવૃત્તિઓ....

લાઇફ સ્કીલ મેળા અંતર્ગત શાળા ના તમામ બાળકો નું વજન અને ઊંચાઈ નું માપન કરવું...
17/08/2026

લાઇફ સ્કીલ મેળા અંતર્ગત શાળા ના તમામ બાળકો નું વજન અને ઊંચાઈ નું માપન કરવું...

લાઇફ સ્કીલ મેળા અંતર્ગત પર્ણ-પોથી તૈયાર કરવી..
17/08/2026

લાઇફ સ્કીલ મેળા અંતર્ગત પર્ણ-પોથી તૈયાર કરવી..

લાઇફ સ્કીલ મેળા અંતર્ગત મહેંદી મૂકવી, રૂ ની દિવેટ બનાવવી, પક્ષીઓ માટે માળા તૈયાર કરવા,  માટી અને કાગળ માંથી રમકડાં બનાવવ...
17/08/2026

લાઇફ સ્કીલ મેળા અંતર્ગત મહેંદી મૂકવી, રૂ ની દિવેટ બનાવવી, પક્ષીઓ માટે માળા તૈયાર કરવા, માટી અને કાગળ માંથી રમકડાં બનાવવા...

લાઇફ સ્કીલ મેળા અંતર્ગત ઇમરજન્સી નંબર ની માહિતી, તોરણ બનાવવા, ફૂલો ના હાર બનાવવા અને હાથ ધોવાની સાચી રીત ની સમજ આપવામાં ...
17/08/2026

લાઇફ સ્કીલ મેળા અંતર્ગત ઇમરજન્સી નંબર ની માહિતી, તોરણ બનાવવા, ફૂલો ના હાર બનાવવા અને હાથ ધોવાની સાચી રીત ની સમજ આપવામાં આવી....

Address

Vadeli
Borsad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 10:45am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 10:45am - 5pm
Friday 10:45am - 5pm
Saturday 7:15am - 11:30am

Website

Alerts

Be the first to know and let us send you an email when Primary school; vadeli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share