18/11/2023
🌎હાયર સ્પોકન ઈંગ્લીશ & IELTS ક્લાસ 🙂
👉 શું તમે ૬૦ દિવસ માં કડકડાટ અંગ્રેજી બોલવા માંગો છો ?
👉શું તમે ૩ મહિના માં જ ૬.૫ બેન્ડ મેળવી ને વિદેશ માં અભ્યાસ કરવા માંગો છો?
જોરદાર, ખરું 👏
જી હા, હાયર સ્પોકન ઈંગ્લીશ ક્લાસ ની મદદથી તમે એક દમ સરળતાથી નિર્ભય થઈ ઇંગ્લિશ બોલી શકો છો.
શું તમે ઇંગ્લિશ સ્પીકિંગ શીખવા માંગો છો પણ…
⚡ ઇંગ્લિશ શીખવું કંટાળા જનક લાગે છે.
⚡ બોલવામાં આત્મવિશ્વાસ (Confidence) નથી આવતો
⚡ સમજાય છે પણ બોલી નથી શકાતું
⚡ ગ્રામર અને vocabulary પ્રશ્ન છે?
તો તમે સાચી જગ્યા પર છો.
નમસ્તે👋, મારૂ નામ માર્કન્ડેય સર છે, હું હાયર સ્પોકન ઈંગ્લીશ ક્લાસ નો ક્રિએટર છું, મેં છેલ્લા ૧૦ વર્ષમાં 3૦૦૦ કરતાં વધારે લોકોને તેમની અભ્યાસ ,જોબ, બિઝનેશ ક્ષેત્રમાં સફળ રીતે ઇંગ્લિશ સ્પીકિંગ કરવામાં મદદ કરી છે. 🥳
👉જેવા કે ગૌરવ પટેલ (વ્યારા) જેમને જાન્યુઆરી, 2023માં આ ક્લાસ ની મદદથી Parul University માં પ્રોફેસર તરીકે. ની જોબ મળી,😇
🌎સલોની ટંડેલ જેમણે IELTS exam માં 8 બેન્ડ મેળવ્યા અને હવે અમેરિકા માં અભ્યાસ કરે છે🥳 ✨
🌎યોગેશ ટંડેલ, યશ ટંડેલ, મહર્ષિ ટંડેલ જેવા ઘણા વિદ્યાર્થી જે merchant Navy માં ઇન્ટરવ્યુ પાસ કર્યું અને સારી પોસ્ટ પર કામ કરે છે.
🌎 પૂજા પટેલ જે ગૃહિણી છે અને તેમનું બાળક ઇંગ્લિશ મિડ્યમ સ્કૂલ માં અભ્યાસ કરે છે તેથી તે તેમને અભ્યાસ કરાવી શકતી ન હતી, તેમણે સ્પોકન ઈંગ્લીશ ક્લાસ માં જોડાઈ ને હવે તેમના બાળક ને ઘરે અભ્યાસ કરાવી શકે છે.
🌎અમારા ક્લાસ માં વિદ્યાર્થી, નોકરી કરનાર, વિદેશ માં જવા માંગનાર તેમજ ગૃહિણી એમ તમામ વર્ગ નો વ્યક્તિ ક્લાસ માં જોડાઈ શકે છે -No Age Limit
જો તમે પણ ઇંગ્લિશ સ્પીકિંગમાં સફળતા મેળવવા માંગતા હોવ તો મારા સ્પોકન ઈંગ્લીશ ક્લાસ ⚡ જોઇન કરી શકો છો.
👇
અમારો નવો બેચ તારીખ 20/11/2023 થી શરૂ થશે
અત્યારે જ Admission લેવો અને અમારા 7 દિવસ ના ફ્રી ડેમો લેક્ચર્સ માં જોડાઈ જવો
માર્કન્ડેય સર 😎
મો.9998181448