29/09/2025
Today, *M & R Tata High School* , Bilimora, organized an educational visit to *RNGPIT College* .
The session was highly beneficial for our Science ( *Class 12* ) and General Stream students, as it provided valuable insights into *technology* trends and *career guidance* after Class 12.
We extend our sincere gratitude to Principal *Latesh Chaudhri Sir* and Professor *Ankit Prajapati* from *RNGPIT College* for their efforts and continuous encouragement. We look forward to more such initiatives in the future.
For students interested in pursuing Engineering, B.Voc, or Pharmacy admissions, kindly reach out to:
K.M. Rathod,
Mehul Dhimar
Jayvanti Patel
_In case of any admission-related difficulties, you are requested to contact the above faculty members for assistance._
14/08/2025
બીલીમોરા નગરપાલિકા સંચાલિત એમ એન્ડ આર ટાટા હાઇસ્કુલ બીલીમોરા ખાતે આજરોજ હર ઘર તિરંગા અંતર્ગત શાળાની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી .જેમાં વર્ગખંડની સફાઈ, વર્ગખંડને શણગાર કરવું તેમજ બોર્ડ શણગાર જેવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરવામાં આવી હતી.
08/08/2025
આજરોજ અમારી શાળાની અંદર ભાઈ બહેન નો પવિત્ર તહેવાર રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો
04/08/2025
બીલીમોરા ની જૂની અને જાણીતી *એમ એન્ડ આર ટાટા હાઇસ્કુલ* બીલીમોરા ખાતે આજરોજ *અમારી* શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓ એ શાળાની અંદર *૨૪* જેટલી *કૃતિઓ* રજૂ કરી હતી. જેમાં શાળાના બાળકો લગભગ *૧૨૪* જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . જેમાં અવનવી ગણિત વિજ્ઞાન પર્યાવરણ તેમજ હાલમાં ચાલી રહેલી ટેકનોલોજી નો ઉપયોગ કરી *૨૪* જેટલી કૃતિઓ બનાવી હતી. જેવી કે શરીરના ભાગો, સુગર ચાર્ટ ,લીલા શાકભાજી માં ખોરાક, જૈવ વિઘટનીય કુંડું , હુમન હેલ્થ ,સુગરબોર્ડ ,ઓટો ફેગી,ઓટોમેટીક વોટર ઇન્જેકટર સિસ્ટમ તેમજ અલગ અલગ પ્રકારના કેશલેસ પદ્ધતિ ની સરસ મજાની કૃતિઓ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓએ સમજાવી હતી. તેમજ શાળાના આચાર્ય કમલકાંત ભાઈ ટંડેલ તેમજ શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. તેમજ નિર્ણાયક તરીકે શિક્ષક રેખાબેન પટેલ તેમજ રીમ્પલ પટેલ હાજરી આપી હતી. તેમજ શાળા ના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ એ કૃતિ નિહાળી હતી. અને *વૈજ્ઞાનિક અભિગમની સમજ મેળવી* હતી.💫
14/07/2025
એમ એન્ડ આર ટાટા હાઇસ્કુલ બીલીમોરામાં વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ વસે દિવસ 11 જુલાઈ 2025 ને શુક્રવારના રોજ ખૂબ ઉત્સવીર ઉજવવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓએ જાગૃતતા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી તેની કેટલી ક્ષણો
10/07/2025
આજરોજ અમારી શાળાની અંદર *ગુરુપૂર્ણિમા* નો કાર્યક્રમ યોજાયો હતો..