બાળદેવો ભવ 🙏💐🌹
NANA REHA PRI School
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NANA REHA PRI School, Elementary School, NANA REHA, Bhuj.
28/01/2019
26 મી જાન્યુઆરી ની રોયલ અંદાજમા ઉજવણી જય હિંદ ભારતમાતા કી જય.નાનારેહા પ્રા.શાળા સૌનો સહયોગ બદલ દીલથીઆભાર
27/04/2018
મદ્રેસા ની મલાકાત
09/04/2018
31/03/2018
ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ.
SMC અધ્યક્ષશ્રી દ્વારા વિદ્યાર્થીઓને બોલપેન નું વિતરણ.
16/02/2018
દરેક કામ માં કુશળ એટલે શિક્ષક .અને નાનમ નથી રાખતા એટલે જ શિક્ષકો સન્માનનિય હોય છે...
26/01/2018
ભુજ તાલુકા શિક્ષક સંઘ માં ઉપપ્રમુખ તરીકે વરણી થવા બદલ જટુભા રાઠોડ નું ગામ ના આગેવાનો દ્વારા શાલ ઓઢાડીને સન્માન
26/01/2018
ધ્વજ વંદન કાર્યક્રમ,
પ્રસાદ ના દાતા શ્રી હુકમાજી સોઢા તથા હેમભા સોઢા
25/01/2018
રાષ્ટ્રીય મતદાતા દીવસ ની ઉજવણી
24/01/2018
T.R.P. શ્રી સુમિતભાઇ દ્વારા શાળાના નવા બની રહેલા રુમોના નિરીક્ષણ માટે મુલાકાત
03/01/2018
મકાન બાંધકામ માં ગામના અગ્રણી ઓ દ્વારા માર્ગદર્શન
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
NANA REHA
Bhuj
CUTCH