28/08/2023
આજ રોજ મેઘપર શાળા પરિવાર ના સદસ્યો કાશ્મીરાબેન પરમાર, હર્ષાબેન આમર અને વિનુભાઈ જોટવા ની બદલી થતાં તેમને શાળા ના બાળકો, શાળા પરિવાર અને ગ્રામ પંચાયત દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું, બલ્કે સ્મૃતિ ચિહ્ન આપી ને યાદો ને વધુ સુદ્રઢ કરવામાં આવી. વિદાય લઈ રહેલા શિક્ષક મિત્રો ને સુંદર ભવિષ્ય ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
21/08/2023
બાલમેળો - 2023 તસ્વીરેબયાં
26/01/2023
ગણતંત્ર દિવસ -2023 ની ઉજવણી
26/01/2023
ગણતંત્ર દિવસ -2023 ની ઉજવણી.
20/12/2022
એચ.જે.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ - કેરા નાં આંગણે યોજયેલા ભુજ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી મેઘપર પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રીમતી સવિતાબેન ગોરસીયા ના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. ભાગ લેનાર શિક્ષક અને વિધાર્થીઓ ને ખૂબ ખૂબ અભિનંદન. 💐💐💐
20/08/2022
નંદ મહોત્સવ ની ઉજવણી - મટકીફોડ નો આનંદ માંણતા શાળા ના બાળકો...
20/08/2022
નંદ ઘેર આનંદ ભયો, નંદ મહોત્સવ - મેઘપર પ્રાથમિક શાળા