Muktjivan Swamibapa Mahila Arts, Commerce & BCA College - Bhuj

Muktjivan Swamibapa Mahila Arts, Commerce & BCA College - Bhuj

Share

There are many hallmarks of the academic, disciplinary, and physical environments of college with a positive climate.

03/03/2026

✨ જિના ઈસિકા નામ છે… Women’s Day Special ✨
કચ્છીયત ફાઉન્ડેશન અને શ્રી મુક્તજીવન સ્વામિબાપા મહિલા કોલેજ દ્વારા આયોજિત આ વિશેષ મ્યુઝિકલ ટોક શો સંગીત અને સંવેદનાની એક અનોખી ઉજવણી કરવા જઈ રહ્યું છે.

આ કાર્યક્રમમાં સંગીત અને સંવાદ નો સરસ સંગમ સર્જાશે. શબ્દ અને સૂર સાથે જીવનની સફર, સંઘર્ષથી અધિકાર સુધીની ગાથા અને રૂક્ષ્મણી આંતરિક શક્તિની વાતો હૃદયને સ્પર્શી જશે.

વિશેષ આકર્ષણ એ છે કે લોકપ્રિય સર્જક રામ મોરી સાથે આ પ્રકારનો કાર્યક્રમ પ્રથમ વખત આયોજિત થઈ રહ્યો છે. તેમની સંવેદનાશીલ રજૂઆત અને વિચારો આ મંચને યાદગાર બનાવશે . જીના ઇસિકા નામ ની આઇડેન્ટિટી એટલે
કીર્તિ વરસાણી નું કર્ણપ્રિય સંગીત તથા વિષય સુસંગત સુંદર ગીતો ની પ્રસ્તુતિ.

રૂક્ષ્મણી
એવું જ એક મૌન છે
સદીઓ સુધી સંભળાતું રહે છે.
આ મૈન ને ઉજવવા મળીએ છીએ …..

📅 તારીખ: ૮ માર્ચ ૨૦૨૬
🕔 સમય: સાંજે ૫:૦૦ થી ૭:૦૦
📍 સ્થળ: શ્રી મુક્તજીવન સ્વામિબાપા મહિલા કોલેજ ઑડિટોરિયમ, ભુજ

આજે જ આપની સીટ બુક કરાવો

www.kachchhiyatfoundation.com

23/02/2026

વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણી

19/02/2026
Want your school to be the top-listed School/college in Bhuj?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Bhuj
370001

Opening Hours

Monday 8am - 12:30pm
Tuesday 8am - 12:30pm
Wednesday 8am - 12:30pm
Thursday 8am - 12:30pm
Friday 8am - 12:30pm
Saturday 8am - 12:30pm