Dhanvantri School Bhuj

Dhanvantri School Bhuj

Share

Dhanvantri School was established in September 1996, to provide education & training to children wit

Dhanvantri School was set-up in September 1996, by Dr. Shantuben Patel to provide education and training to hearing impaired, intellectually impaired, and children with Cerebral Palsy. It began with 2 hearing impaired children; one of the mothers volunteered to be a teacher. To support the school, the Child Welfare Trust (CWT), Bhuj was established in 1998,
with a clear agenda of mainstreaming th

15/08/2024

ધનવંતરી સ્કૂલ તરફથી સર્વેને 78 માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા.

Photos from Dhanvantri School Bhuj's post 06/07/2024

તારીખ 5.7.2024 ના રોજ શાળાના વિદ્યાર્થીઓએ 'ખમીર' સંસ્થા દ્વારા આયોજિત એક દિવસના વર્કશોપમાં ભાગ લઈ કચ્છની વિવિધ કળા વિષે માહિતી મેળવી હતી.

Photos from Dhanvantri School Bhuj's post 21/06/2024

વિશ્વ યોગ દિવસની ઉજવણી

30/04/2024

સમર કેમ્પ નો બીજો દિવસ

Photos from Dhanvantri School Bhuj's post 06/09/2023

તારીખ 4. 9. 2023 ના રોજ શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Photos from Dhanvantri School Bhuj's post 28/08/2023

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ધનવંતરી સ્કૂલની દિવ્યાંગ બાળાઓ દ્વારા pgvcl ના કર્મચારીઓને રાખડી બાંધી તેમના સ્વસ્થ અને નીરોગી દીર્ઘાયું જીવન માટે શુભકામના પાઠવવામાં આવી.

Photos from Dhanvantri School Bhuj's post 15/08/2023

ધનવંતરી સ્કૂલ પરિવાર તરફથી 77 માં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના.

Photos from Dhanvantri School Bhuj's post 09/08/2023

ચાઈલ્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ધનવંતરી સ્કૂલમાં આજરોજ રાખી મેલાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન માનનીય કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબના હસ્તે થયું. આ ઉપરાંત સમાજ સુરક્ષા અધિકારી શ્રી નરેશભાઈ ચૌહાણ, રેશમાબેન ઝવેરી, વિનોદભાઈ ગાલા, સંજયભાઈ ઉપાધ્યાય, શ્રીમતી આરતીકુમારી જાડેજા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના ઉત્સાહને વધાર્યો હતો. આ કાર્યક્રમ કલેકટરશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કર્યા બાદ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને તેમના દ્વારા સંસ્થાને જ્યાં પણ જરૂર પડે તે જગ્યાએ મદદ કરવાની બાહેંધરી આપી હતી. માનનીય કલેક્ટર સાહેબ તથા ચૌહાણ સાહેબે બાળકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું પ્રદર્શન નિહાળી લોકોને અપીલ કરેલી હતી કે બાળકો દ્વારા બનાવેલી વસ્તુઓનું ખરીદી કરી બાળકોને પ્રોત્સાહિત કરે, ઉપરાંત સંસ્થા દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે તે આગળ પણ થતું રહે તે માટે સર્વને શુભકામના પાઠવી હતી.

Photos from Dhanvantri School Bhuj's post 21/06/2023

આજરોજ તારીખ 21.6. 2023 ના શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

Want your school to be the top-listed School/college in Bhuj?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Mundra Relocation Site, Near Pramukh Swami Char Rasta
Bhuj
383001

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm