Informal Education - Tanay Vyas

Informal Education - Tanay Vyas

Share

Learner | Teacher | Author
Decoding psychology for modern education & parenting. Insights on youth an

18/07/2026

કચ્છના ટેટ - ટાટ ના ઉમેદવારોની આશા અમર છે!







.news



GYAN SAHAYAK GUJARATI LANGUAGE TAT TAT HS TAT S EXAMS AHMEDABAD RAJKOT SURAT VADODARA JAMNAGAR KUTCH MONSOON SESSION EXAM CENTRE REQUIRED KACHCHH REEL TRENDING SONG FYP VIRAL TEACHER NEWS EXPLORE PAGE

16/07/2026

અષાઢી બીજ

અષાઢના પ્રથમ મેઘ સાથે,
કચ્છના આકાશે આશાનો શણગાર...
ધોળાવીરાના ઇતિહાસથી,
ધોરડાના રણ સુધી અપાર...

કાળા ડુંગરની અડગતા,
કોટેશ્વરના મોજાંનો સત્કાર...
નારાયણ સરોવરનું પવિત્ર જળ,
માંડવીના વહાણોનો સંસાર...

આશાપુરાના આશીર્વાદ,
ભુજની ઓળખ અપરંપાર...
લખપતના કિલ્લાની ગાથા,
બન્નીની ભાતીગળ સંસ્કૃતિ સાકાર...

અજ્રખના રંગો બોલે,
બાંધણીના રંગો કરે શણગાર...
રોગન કળા, કચ્છી સાહિત્ય,
કચ્છી બોલીની મીઠી ઝંકાર...

મેઘ વરસે તો માત્ર ધરતી નહીં,
હૈયામાં પણ ઊગે પ્રેમ અપાર...
મારો કચ્છ સદાય હસતો રહે,
એ જ પ્રાર્થના... એ જ સંસાર...

અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ.

શુભેચ્છક
તનય વ્યાસ(કચ્છ)

15/07/2026

તમારું બાળક આવું કરે, તો તમે માતા - પિતા અથવા શિક્ષક તરીકે શું કરશો??


15/07/2026

જ્ઞાન સહાયક નું ફોર્મ ભર્યા બાદ આ કરવાનું ભૂલશો નહીં..!





Gyan Sahayak GUJARAT REACH TEACHER SUPRIME COURT DELHI EDUCATION SYSTEM RESULTS MINDSET COLLEGE FYP VIRAL TEACHER NEWS NEWS ARTICLE TET TAT TATS TATHS TET1 TET2 CTET CANDIDATES Gyan Sahayak Gujarat Government exams tat s tat hs TAT MAINS TAT SECONDARY GANDHINAGAR AHMEDABAD KUTCH NEWS UPDATE REELS TRENDING NEWS TEACHER SUPRIME COURT DELHI EDUCATION SYSTEM RESULTS TECHNIQUES GUJARATI MOTIVATION

14/07/2026

PTC કોલેજની લિસ્ટની પીડીએફ મેળવવા માટે કમેન્ટ બોક્સમાં લિંક લખો અને તમારા ડીએમ બોક્સમાં એક લિંક આવશે જેનાથી તમે પીટીસી કોલેજની તમામ જિલ્લાઓની લિસ્ટ જોઈ શકો છો.







PTC MERIT , PTC COLLEGE , PTC ADMISSION , PTC COURSES , B ED. , GYAN SAHAYAK , GUJARATI , GUJARATI NEWS , INFORMAL EDUCATION , PODCAST ,REEL , FYP , VIRAL , REEL IT FEEL IT , LIKE , SHARE , COMMENTS , FOLLOW

13/07/2026

PTC એડમિશન 2026 update




PTC PTC ADMISSION 2026 PTC COLLEGE ADMISSION FORM TEACHERS UNIVERSITY Gyan Sahayak Gujarat Government exams tat s tat hs TAT MAINS TAT SECONDARY GANDHINAGAR AHMEDABAD KUTCH NEWS UPDATE REELS TRENDING NEWS TEACHER SUPRIME COURT DELHI EDUCATION SYSTEM RESULTS TECHNIQUES GUJARATI MOTIVATION

12/07/2026

તોય કેમ અંગ્રેજી નબળું?

TALKS WITH TANAY EP. 02 | fr. DR. DIGVIJAYSINH JADEJA 12/07/2026

🚨 વિદેશમાં MBBS કે ભારત? 🩺✈️

શું તમે કે તમારા કોઈ મિત્રો વિદેશમાં MBBS કરવાનું વિચારી રહ્યા છો? રોકો! ઉતાવળમાં કોઈ નિર્ણય લેતા પહેલાં આ સ્પેશિયલ એપિસોડ ચોક્કસ જુઓ!
આજના પોડકાસ્ટમાં ફિલિપાઇન્સથી MBBS પૂરું કરનાર ડૉ. દિગ્વિજયસિંહ જાડેજા શેર કરશે વિદેશમાં ભણવા પાછળનું અસલી સત્ય અને તેમનો લાઈવ ગ્રાઉન્ડ રિયાલિટી.

*આ એપિસોડ તમારા લાખો રૂપિયા અને કરિયર બંને બચાવી શકે છે!*

👇 નીચે આપેલી લિંક પર ક્લિક કરીને આખો વીડિયો હમણાં જ જુઓ: https://youtu.be/HYfZV08OHmM

દરેક મેડિકલ એસ્પિરેન્ટ્સ અને તેમના પેરેન્ટ્સ સાથે જરૂર શેર કરજો! 🙏

TALKS WITH TANAY EP. 02 | fr. DR. DIGVIJAYSINH JADEJA નમસ્કાર મિત્રો, અમારા આ ખાસ પોડકાસ્ટ એપિસોડમાં તમારું સ્વાગત છે! 🩺✈...

09/07/2026

જ્ઞાન સહાયક ભરતી 2026 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની આવી ચૂકી છે ત્યારે ઉમેદવારોને મૂંઝવતા પાંચ પ્રશ્નોના સરળ જવાબ અહી પ્રસ્તુત છે .
તમારા જ્ઞાન સહાયકો મિત્રો સાથે આ વિડીયો શેર કરો જેથી તેમની પણ મૂંઝવણ દૂર થાય.












Gyan Sahayak Gujarat Government exams tat s tat hs TAT MAINS TAT SECONDARY GANDHINAGAR AHMEDABAD KUTCH NEWS UPDATE REELS TRENDING NEWS TEACHER SUPRIME COURT DELHI EDUCATION SYSTEM RESULTS TECHNIQUES GUJARATI MOTIVATION

08/07/2026

જ્ઞાન સહાયક ભરતી 2026 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ.







Gyan Sahayak Gujarat Government exams tat s tat hs TAT MAINS TAT SECONDARY GANDHINAGAR AHMEDABAD KUTCH NEWS UPDATE REELS TRENDING NEWS TEACHER SUPRIME COURT DELHI EDUCATION SYSTEM RESULTS TECHNIQUES GUJARATI MOTIVATION

Want your school to be the top-listed School/college in Bhuj?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Kutch
Bhuj