27/04/2023
દુરૂદે જુમ્માની ફઝીલત જાણવા નીચેની લીંક પર ક્લિક કરો:
https://youtu.be/vgEWSP4AxEQ
આ દુરૂદ શરીફને જુમ્માની રાત્રે અને જુમ્માના દિવસે પડવાથી મોતના સમયે અલ્લાહના રસુલ ﷺ ના દિદાર નસીબ થશે.
દુરૂદે જુમ્મા પડવાથી ઘણાં ફાયદાઓ પ્રાપ્ત થાય છે, તમે જેટલા વધુ પ્રમાણમાં આ દુરૂદ શરીફનું વિર્દ કરશો, તેટલી વધુ બરકતો પ્રાપ્ત થશે. ઇન્શાઅલ્લાહ!