Mamta Patel

Directions

Mamta Patel Educator | Teacher | Social Activist

 #કર્મભૂમિ
02/05/2025

#કર્મભૂમિ

"हम सबसे पहले और अंत में भी भारतीय हैं।"सामाजिक समरसता के पक्षधर, संविधान के रूप में देश को एक नई शक्ति प्रदान कर सशक्त ...
14/04/2025

"हम सबसे पहले और अंत में भी भारतीय हैं।"

सामाजिक समरसता के पक्षधर, संविधान के रूप में देश को एक नई शक्ति प्रदान कर सशक्त भारत के निर्माण का मार्ग प्रशस्त करने वाले, श्रद्धेय बाबासाहेब डॉ.भीमराव अंबेडकर जी की जयंती पर उन्हें कोटिशः नमन।

शोषितों और वंचितों के उत्थान और राष्ट्र निर्माण के लिए उनके योगदान को आने वाली पीढ़ियाँ सदैव याद रखेंगी...!!

जय श्री राम 🕉️🚩

21/03/2025

मेरा सौभाग्य।❤️

Like & subscribe 😊🙏
29/09/2024

Like & subscribe 😊🙏

 #ગોફણપથ્થર અથવા ઢેફાં ફેંકવાનું જોતર જેવું સાધન. ગોફણનો ઊપયોગ પ્રાચીન કાળથી લડાઈ વખતે કરવામાં આવતો. ઈ. સ. પૂ. ૨૦૦૦ વર્ષ...
15/09/2024

#ગોફણ

પથ્થર અથવા ઢેફાં ફેંકવાનું જોતર જેવું સાધન. ગોફણનો ઊપયોગ પ્રાચીન કાળથી લડાઈ વખતે કરવામાં આવતો. ઈ. સ. પૂ. ૨૦૦૦ વર્ષ ઉપર એનો ઉપયોગ પ્રથમ થયો હતો. સિકંદર લડાઈ પ્રસંગે ગોફણ વડે લશ્કરને લડાવતો હતો એમ મનાય છે.

ખેતરમાં જેવા પક્ષીઓ મોલ (પાક) ખાવા આવે કે તરત એ ચોકીદાર ઢેફાં કે પથ્થરનું ગોફણ બનાવીને તે દિશામાં ફેંકે છે કે જેથી પક્ષીઓ ઉડી જાય છે.
-------------------

•આજે સવારે વતનમાં ખેતરમાં સવારે ઉઠીને બ્રશ કરતી હતી તો પિતાજીએ બૂમ પાડીને કહ્યું ઘરમાં ગોફણ પડી છે આપ તો. એમણે કહેલી ચોક્કસ જગ્યા પર શોધ્યા પછી ધ્યાનમાં આવેલ ગોફણ મારા મનમાં એક અલગ જ વિચાર અને નવાઈ સાથે મને મૂકી. આપ્યાં પછી જોયું તો પિતાજી ખેતરમાં ગોફણમાં ઢેફાં મૂકીને પક્ષીઓ પાકને નુકશાન ન કરે એ દિશામાં ફેંકતાં...પક્ષીઓ ઉપર નહી પરંતું એ દિશામાં અને ઢેફાં મૂકતા જેથી કોઈને વાગે પણ નઈ.મેં પણ શીખ્યું એમની જોડેથી.. બહું મજાનું હતું... આવું બનાવવાનું કોને સૂઝ્યું હશે...!?

હાથ ગૂંથણથી બનાવેલ આ સાધનના એક છેડા પર આંગળીઓમાં વીંટળાઈ રહે એવી સગવડ છે. તો વચ્ચેના ભાગમાં પથ્થર કે ઢેફાં રહે એ રીતે ગોઠવાયેલું.એક છેડો બે આંગળીમાં ભરાવીને વચ્ચેના ભાગમાં ઢેફાં મૂકીને માથાનાં ઉપરના ભાગની ફરતે ગોળ ગોળ ફેરવીને એક છેડો છુટ્ટો મૂકતા ચોક્કસ દિશામાં ઢેફાનું નિશાન જાય છે. બહુ રમૂજી અને મજા આવે એવું...

પિતાજીના મોઢે ઘણીવાર મેં એક કહેવત સાંભળી છે કે ' રોતે માળે ચડાઇએ તો ગોમ હોમાં ગોળા ફેકે..
મતલબ " રોતે માળે ચડાવીએ તો ગામ સામે ગોળા ફેંકે."
આ કહેવત હવે સમજાઈ..

જયારે ખેતરમાં પાક આવી જાય છે ત્યારે વચ્ચે એક માંચડો(ચાર લાકડાની થાંભલી ઉપર ખાટલો) બાંધવામાં આવે છે કે જ્યાંથી ચોકી કરનાર માણસ ખેતરનું ધ્યાન રાખે છે. જેવાં પક્ષીઓ મોલાત(પાક) ખાવા આવે કે તરત એ ચોકીદાર પથર કે ઢેફાંનું ગોફણ બનાવીને તે દિશામાં ફેંકે છે કે જેથી પક્ષીઓ ઉડી જાય. પણ જો તે ચોકી કરનાર માણસને કોઈએ પરાણે ત્યાં ચડાવ્યો હોય તો એ શું કરે? બધા પથરા પક્ષીઓ તરફ ફેંકવાને બદલે ગામ ભણી ફેંકીને પોતાની રીસ ઉતારે..

આ જ રીતે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિને કોઈ કામ કરવાની ઈચ્છા કે સૂઝ ના હોય તો પણ એને પરાણે એ કામ પરાણે કરાવવામાં આવે છે. આવા સમયે જ્યારે તે વ્યક્તિ આ કામ કરે છે ત્યારે તેના ઉલ્ટા પરિણામો જ આવતાં હોય છે. અને વળી ઘણીવાર તો એ કામ ચિંધનાર વ્યક્તિ ઉપર રીસ કાઢીને પરાણે ઉંધા કામો કરે છે.

શ્રી શક્તિ આરાધના અંકમાં લેખ..
17/07/2024

શ્રી શક્તિ આરાધના અંકમાં લેખ..

આભાર 😊🙏કચ્છમિત્રજુનિયર
13/07/2024

આભાર 😊🙏
કચ્છમિત્ર
જુનિયર

રાષ્ટ્રધર્મ માટે પોતાના જીવનને ખપાવી દેનારી ૭૫ ભારતીય વીરાંગનાઓના જીવનને રજૂ કરતા • “રાષ્ટ્ર સમર્પિત વીરાંગનાઓ” પુસ્તકને...
01/05/2024

રાષ્ટ્રધર્મ માટે પોતાના જીવનને ખપાવી દેનારી ૭૫ ભારતીય વીરાંગનાઓના જીવનને રજૂ કરતા • “રાષ્ટ્ર સમર્પિત વીરાંગનાઓ” પુસ્તકને ઓનલાઇન ખરીદવા નીચેની લીંક તમને મદદરુપ થશે-

https://navsarjan.in/product/rastra-samarpit-viranganao/

https://printbox.co.in/product/rastra-samarpit-viranganao/
https://printbox.co.in/product/rastra-samarpit-viranganao/

https://navsarjan.in/product/rastra-samarpit-viranganao/

No caption ☺️🙏
30/04/2024

No caption ☺️🙏

ખૂબ ખૂબ આભાર સર....😊🙏
28/09/2022

ખૂબ ખૂબ આભાર સર....😊🙏

Address

Bhuj
Bhuj

Website

Alerts

Be the first to know and let us send you an email when Mamta Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category