Motakanthariya primary school Bhiloda Aravalli

Motakanthariya primary school Bhiloda Aravalli School No

Our School Activities
07/07/2023

Our School Activities

 .. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - 6 મા લેવાતી શિષ્યવૃત્તિની પરીક્ષામાં (PSE) અમારી મોટા કંથારિયા પ્રાથમિક શ...
20/03/2023

.. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - 6 મા લેવાતી શિષ્યવૃત્તિની પરીક્ષામાં (PSE) અમારી મોટા કંથારિયા પ્રાથમિક શાળાના 11 વિદ્યાર્થીઓ માંથી 08 વિદ્યાર્થી સફળ.. તમામ ને શાળા પરિવાર વતી તમામ ને ખુબ ખુબ અભિનંદન....

પ્રવૃત્તિમય બાળકોવિજ્ઞાન મેળા લીધેલ innovationબનાવેલ પાર્ટ્સ સ્માર્ટ ક્લાસ રૂમ work
03/01/2023

પ્રવૃત્તિમય બાળકો
વિજ્ઞાન મેળા લીધેલ innovation
બનાવેલ પાર્ટ્સ
સ્માર્ટ ક્લાસ રૂમ work

Maths-science fair 2022-23   CRC level Got first price in 2(B)
25/11/2022

Maths-science fair 2022-23 CRC level Got first price in 2(B)

Our Activities
03/08/2022

Our Activities

03/08/2022

Our Activities

બાળ મેળો ૧૫ - જુલાઈ ૨૦૨૨વિવિધ પ્રવૃતિઓ બાળકો દ્વારા.
15/07/2022

બાળ મેળો ૧૫ - જુલાઈ ૨૦૨૨
વિવિધ પ્રવૃતિઓ બાળકો દ્વારા.

14/07/2022
સૂક્ષ્મ જીવો : મિત્ર અને શત્રુબાળકો ને સ્માર્ટ વિડિયો દ્વારા સમજવાયરસ,બેક્ટેરિયા,પ્રજીવ,ફૂગ, લીલ વગેરે ની સમજ. : 8
14/07/2022

સૂક્ષ્મ જીવો : મિત્ર અને શત્રુ

બાળકો ને સ્માર્ટ વિડિયો દ્વારા સમજ

વાયરસ,બેક્ટેરિયા,પ્રજીવ,ફૂગ, લીલ વગેરે ની સમજ.

: 8

શાળા સ્થાપના દિવસ ની ઉજવણીતારીખ:૦૪/૦૭/૧૯૫૬
05/07/2022

શાળા સ્થાપના દિવસ ની ઉજવણી
તારીખ:૦૪/૦૭/૧૯૫૬

 #કન્યા કેળવણી મહોત્સવ તથા  #શાળા પ્રવેશોત્સવ- 2022     આજરોજ અમારી મોટા કંથારિયા પ્રાથમિક શાળા તા.ભિલોડા જિ.અરવલ્લી ખાત...
23/06/2022

#કન્યા કેળવણી મહોત્સવ તથા
#શાળા પ્રવેશોત્સવ- 2022

આજરોજ અમારી મોટા કંથારિયા પ્રાથમિક શાળા તા.ભિલોડા જિ.અરવલ્લી ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ - 2022 અંતર્ગત આંગણવાડી તથા અમારી શાળાના ધોરણ-1 માં પ્રવેશ પામતા નાના નાના ભૂલકાઓ ને સત્કારવાનો પ્રસંગ યોજાઈ ગયો.

જેમાં માન. શ્રી એસ.પી.મુનિયા સા.શ્રી. ( પ્રાયોજના વહીવટદારશ્રી ,આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ, અરવલ્લી ) તથા લાયઝન વિનોદભાઈ નિનામા (Crc Co.શામળાજી), એસ.એમ.સી.અધ્યક્ષ તથા સભ્યશ્રીઓ,સરપંચશ્રી ,તલાટી કમ-મંત્રી શ્રી, ગામના નિવૃત શિક્ષકશ્રીઓ, ગ્રામજનો, વાલીઓ તથા શાળા સ્ટાફ પરિવારે હાજર રહી કાર્યક્રમ ને સુંદર બનાવ્યો હતો.

@મોટા કંથારિયા પ્રાથમિક શાળા તા.ભિલોડા જિ.અરવલ્લી

વિશ્વ યોગ દિવસ ની ઉજવણી @યોગ ભગાવે રોગ યોગ ની માહિતીInternational 8th YOG DAY 21 JUNE
21/06/2022

વિશ્વ યોગ દિવસ ની ઉજવણી
@યોગ ભગાવે રોગ
યોગ ની માહિતી

International 8th YOG DAY 21 JUNE

Address

Bhiloda

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919624751901

Website

Alerts

Be the first to know and let us send you an email when Motakanthariya primary school Bhiloda Aravalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category