Shree Vinay Mandir - Bhesan

Shree Vinay Mandir - Bhesan Educational institute

Admission opens for standard 9 to 12.........
03/06/2024

Admission opens for standard 9 to 12.........

Admissions open for standard 9 to 12 (Arts & Commerce)
01/06/2022

Admissions open for standard 9 to 12 (Arts & Commerce)

17/06/2021
શ્રી સાકરીયા સાહેબની નિવૃત્તિ સબબ વિદાયસમારોહ ની કેટલીક સુખદ અને કાયમી સંભારણા સમાન તસવીરો..
15/06/2021

શ્રી સાકરીયા સાહેબની નિવૃત્તિ સબબ વિદાયસમારોહ ની કેટલીક સુખદ અને કાયમી સંભારણા સમાન તસવીરો..

Republican Day 2021 celebration... Vande Matram
27/01/2021

Republican Day 2021 celebration... Vande Matram

કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં દરેક માતા પિતા પોતાના બાળકોના શાળામાં પ્રવેશ માટે ચિંતિત હશે પરંતુ હવે ચિંતા કરવાની જરૂર ...
12/05/2020

કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં દરેક માતા પિતા પોતાના બાળકોના શાળામાં પ્રવેશ માટે ચિંતિત હશે પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી હવે ઘર બેઠા આપના બાળકનો પ્રવેશ અપાવી ચિંતામુક્ત બનો.નીચે આપેલી બ્લુ લિંક પર ક્લીક કરો પ્રવેશ ફોર્મ ભરી આપના બાળકનો પ્રવેશ મેળવી શકો છો.

શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી આપતી ભેંસાણ તાલુકાની એકમાત્ર સંસ્થા એટલે વિનય મંદિર ભેંસાણ

શ્રી વિનય મંદિર ભેંસાણ
🌟પ્રવેશ ફોર્મ માટે ની લીંક🌟 👈 👉👉https://surveyheart.com/form/5eba8bdbf761a020e7014096
વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો.
આચાર્ય શ્રી મો.9427183400
ક્લાર્ક મો.9879646063

ધોરણ ૯,૧૦ તથા ૧૧ અને ૧૨(આર્ટસ અને કોમર્સ) માં માટે ઓનલાઈન પ્રવેશ મેળવો નીચે આપેલી લીંક પર ક્લિક કરી તમારો પ્રવેશ નિશ...

03/05/2020

https://www.facebook.com/shreevinaymandir bhesan/... ભેસાણ તાલુકાની એક માત્ર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યામિક શાળા કે જ્યાં છે.... 1)કુશળતા અને ઉચ્ચ લાયકાત ધરાવતો સંપૂર્ણ સ્ટાફ....... (2)ધોરણ 9 થી 12 માં પ્રવેશ લેનાર કન્યાઓને તદ્દન નિશુલ્ક શિક્ષણ....
3)ભાઈઓને એકદમ નજીવી સરકારી ધોરણ મુજબ ની શૈક્ષણિક ફી..
4)શાળાકીય રમત ગમત અને જિલ્લા ખેલ મહાકુંભ અંતર્ગત વિધ્યાર્થીના સર્વાંગીણ વિકાસ માટે વિશાળ મેદાન.
5)ઇતરવાંચન અને તમામ વિષયોની જ્ઞાનપ્રાપ્તિ માટે લાઈબ્રેરી ધરાવતી એક માત્ર સરકારી સ્કૂલ...
6) બહારગામ થી અપડાઉન કરતા ભાઈઓ અને બહેનો માટે સમયસર એસ.ટી. બસની સુવિધા....
7) દરેક વિષયો નું તલસ્પર્શી જ્ઞાન અને સમયાંતરે ટેસ્ટ નું આયોજન...
8) તમામ વિદ્યાર્થીઓએ સરકારી નિયમ મુજબ ની શિષ્યવૃતિ ની જોગવાઈ
9) કન્યા શિક્ષણ અને સલામતી પર વિશેષ ધ્યાન....
10 ) જ્યાં માત્ર શિક્ષણ એક વ્યવસાય નથી પરંતુ વિદ્યાર્થીનું શ્રેષ્ઠ અને ઉમદા ચારિત્ર્ય ઘડતર છે....
11) પ્રાઇવેટ સ્કૂલની ઘણી ઊંચી ફી ની સરખામણીએ કોઈ અન્ય શૈક્ષણિક ખર્ચ વિના તેટલું જ ગુણવત્તા યુક્ત શિક્ષણ..... 12) અન્ય ઘણું બધુ..જે રૂબરૂ સંપર્ક કરવાથી જાણી શકશો.. તો કોઈ પણ શાળામાં ધોરણ 9 થી 12 માં એડમીશન લેતા પહેલા એકવાર અચૂક મુલાકાત લો અથવા કોલ કરો. શૈક્ષણિક વર્ષ જૂન 2020 થી ધોરણ 9 અને 10 તથા 11 અને 12 (સામાન્ય પ્રવાહ) માં નવું એડમિશન મેળવવા સંપર્ક કરો અથવા કોલ કરો.... શ્રી વિનય મંદિર, ભેસાણ.. 94271 83400/98796 46063..

All students please stay at home and stay safe... Co-operate the police and administration ...Jay Hind....
28/03/2020

All students please stay at home and stay safe... Co-operate the police and administration ...Jay Hind....

Today's Matru-Pitru Poojan Karyakram to increase respect and gratitude among students for their parents held at Shree Vi...
14/02/2020

Today's Matru-Pitru Poojan Karyakram to increase respect and gratitude among students for their parents held at Shree Vinay Mandir, Bhesan... Celebration of A Traditional and Typical Day in against A Non-Traditional Valentine's Day....

Address

Chanaka Plot
Bhesan
362020

Telephone

+919427183400

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Vinay Mandir - Bhesan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Vinay Mandir - Bhesan:

Shortcuts

Share

Category